Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧/-//૫ થી ૨૯ ૬o જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નવ-નવ તે મલકી અને વેચ્છકી. લેચ્છઇ-ક્યાંક વણિજુ એવી વ્યાખ્યા છે - X - મા - કેટલાંક, વંદન હેતુથી ઈત્યાદિ. * * હાર, અઈહાર, પ્રાલંબ, કટિસણ તથા બીજા પણ શોભન આભરણો, ચંદન વડે લિપ્ત શરીરસંગ, * * * * • ૩fઇ - આનંદનો મહાધ્વનિ, બોલ-વ્યક્ત વર્ણ વર્જિત ધ્વનિ, કલકલ-વ્યક્ત વચન, આવા લક્ષણવાળો જે રવ તેના વડે સમુદ્રરવ સ્વરૂપ. તેવા પ્રકારનું નગર થયેલ હતું. પ્રાપ્ત - એક જ દિશા ઈશાન ખૂણા સ્વરૂપ. aifમમુ - એક ભગવંતની અભિમુખ થયેલા, તેઓ નીકળે છે. •x - ત્યારે તે મેઘકુમાર ઘણાં ઉગ્રો ચાવતુ એક દિશાભિમુખ થઈ નીકળેલા જુએ છે, ઈત્યાદિ સ્પષ્ટ છે. HE • ઈન્દ્રોત્સવ, એ રીતે બીજા પદો જાણવા. વિશેષ એ - ૮ - કાર્તિકેય, શિવ - મહાદેવ, વૈશHUT - યક્ષરાજ, નાના - ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, વૈર્ય - સામાન્યથી પ્રતિમા, ઉધાનયામા-ઉધાનગમન, વ્યાયામને - આગમન પ્રવૃત્તિ જાણીને. • સૂત્ર-30 - ત્યારે તે મેઘ કંચકી પરની પાસે આ કથન સાંભળી, સમજી ષ્ટ તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું કે - હે દેવાનુપિયો ! જલ્દી ચાઈટ અશરથ જોડીને ઉપસ્થિત કરો, તેઓ પણ ‘તહતિ’ કહીને થ લાવે છે. • • • ત્યારે તે મેઘ ન્હાઈ ચાવતું સાલંકાર વિભૂષિત થઈને ચતુઈટ આશ્ચરથમાં આરૂઢ થઈ, કોટ જુની માળાયુક્ત છને ધારણ કરી મહાનુ ભટચટકર છંદના પરિવારથી ઘેરાયેલ રાજગૃહનગરની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે. નીકળીને ગુણશીલ ચૈત્યે આવે છે, આવીને ત્યાં શ્રમણ ભગવત મહાવીરના છwાતિછત્ર, પતાકાતિપતાકા, વિધાધર-ચારણ-જૂભક દેવને નીચે ઉતરતા-ઉપર ચડતા જુએ છે. જઈને ચાતુર્ઘટ અશરથથી ઉતરે છે. ત્યારપછી શ્રમણ ભગવત મહાવીર સન્મુખ પાંચ અભિગમ વડે જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એક શાટિક ઉત્તરાસંગ કરણથી, ભગવતને જોતાં અંજલિ જોડવી અને મનને એકાગ્ર કરવું. • • પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત અદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદી-નમીને ભગવંતથી ઉચિત સ્થાને શુશ્રુષા કરતો, નમન કરતો, બંને હાથ જોડી, અભિમુખ થઈ વિનયપૂર્વક ભગવંતની પર્યાપાસના કરે છે. ભાર ભગવતે મેઘકુમાર અને તે મહામોટી પર્વદા મયે આશર્યકારી ધમનિ કહે છે - જે રીતે જીવો બંધાય છે - મુકત થાય છે અને સંકલેશને પામે છે, ધમકા કહી, યાવતુ દા પાછી ફરી. • વિવેચન-૩૦ : જેમાં ચાર ઘંટ લટકી રહ્યા છે, તે તથા અશ્વપ્રધાન સ્થ. ૨૮ - આરૂઢ. મહા જે ભટોના ચડકર વૃંદ-વિસ્તારવાળો સમૂહ લક્ષણો જે પરિવાર તેના વડે પસ્વિસ્વ. છુંભક દેવો તિછ લોકચારી છે. મોવૈયTT - આકાશથી નીચે ઉતરતા, 3gવેર - જમીનથી ઉંચે જતા જોઈને. વત્ત આદિ. પmતાંબલાદિ સચિત્ત દ્રવ્યોના વ્યસર્જનથી, અલંકાર-વાદિને ન છોડીને, ક્યાંક “છોડીને' એવો પાઠ પણ છે, ત્યાં છમ આદિ અયિત દ્રવ્યોનો ત્યાગ કરીને - X - જેમાં એક શાટિકા છે, તે ઉત્તરીય વિશેષ ધારણ કરીને, ચક્ષુ સ્પર્શ • જોતા, અંજલિપગ્રહ - બે હાથ જોડીને, એકવ કરણ - એકાગ્રત્વ ધારણ કરીને, ક્યાંક ‘એકqભાવથી' એવો પાઠ છે. - શ્રુત, ચારિત્રરૂપ. * * • જે રીતે જીવો કર્મ વડે બંધાય છે, મિથ્યાત્વ આદિ હેતુ વડે કર્મયી મુકાય છે, જ્ઞાનાદિ આસેવનથી જે રીતે સંકલેશ પામી અશુભ પરિણામવાળા થાય છે તે કહે છે. ધર્મકથા ‘ઉવવાઈથી કહેવી. • સૂત્ર-૩૧ : ત્યારે તે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હસ્ટ-તુષ્ટ થઈ ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરે છે, કરીને આમ કહે છે – ભગવતુ હું નિન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું એ રીતે પરીતિ-રુચિ કરું છું. હું નિન્જ પ્રવચન સ્વીકારું છું. ભગવદ્ ! નિpm પ્રવચન એમ જ છે, તેમ જ છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિષ્ઠિત છે. જે રીતે તમે કહો છો. વિશેષ એ કે – હું માતાપિતાને પૂછીને પછી મુંડ થઈને દીક્ષા લઈશ. - - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે મેઘકુમાર ભગવંતને વંદન-નમન કરીને ચાતુટ આશરથ પાસે આવે છે. આવીને તેમાં આરૂઢ થયો, થઈને મા ભટ-ચટર, પહકર વડે પરીવરીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચ થઈ પોતાના ભવને આવ્યો. આવીને ચાતુર્ઘટ અશ્વરસ્થથી ઉતર્યો. ઉતરીને માતા-પિતા પાસે આવ્યો. આવીને માતાપિતાને પાદવંદન કર્યા. ત્યારપછી આમ કહ્યું - હે માતાપિતા! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, તે ધર્મની મેં ઈચ્છા કરી, વારંવાર ઈચ્છા કરી, મને રો. ત્યારે તે મેદાના માતા-પિતાઓ આમ કહ્યું - હે પુત્ર! તું ધન્ય છે. હે ... ! તે પુખ્યવંત, કૃતાર્થ, કૃતલક્ષણ છે કે તેં ભગવંત પાસે ધર્મ સાંભળ્યો, વળી તે ધર્મ તને ઈષ્ટ-પ્રતીષ્ટ-રચિકર લાગ્યો છે. ત્યારે તે મેઘકુમારે માતા-પિતાને બે-ત્રણ વખત પણ આમ કહ્યું - હે માતાપિતા ! મેં ભગવંત પાસે ધર્મ સાંભળેલ છે, તે ધર્મ ઈચ્છિત-પ્રતિચ્છિતઅભિરચિત છે. હે માતા-પિતા હું ઈચ્છું છું કે આપની અનુમતિ પામી ભગવંત પાસે મુંડ થd, ઘર છોડી અણગર પdજ્યા લઉં. ત્યારે તે ધારિણીદેવી, તે અનિષ્ટ, અકાંત, પિય, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ કઠોર, વાણી સાંભળી. આવા પ્રકારના મનો-માનસિક મહા પુત્ર દુઃખથી અભિભૂત થઈ. તેના રોમકૂપમાં પરસેવો આવીને, શરીરથી પસીનો-પસીનો થઈ ગઈ. શોકથી તેણીના અંગો કાપવા લાગ્યા, તેણી નિતેજ-દીન વિમનવદના

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144