Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 107
________________ V-/૧/૧૮ થી ૧પ૧ ૧૯૯ ક અધ્યયન-૧૪-“તેતલિપુત્ર” . -X - X - X - Xo હવે ચૌદમાં જ્ઞાતનું વિવરણ. આનો પૂર્વ સાથે સંબંધ આ છે - પૂર્વે સજનોને ગુણ-સામગ્રી અભાવે હાનિ કહી. અહીં તચાવિધ સામગ્રી સદ્ભાવે ગુણસંપત્તિ ઉત્પન્ન થાય છે, તે કહે છે - • સુટ-૧૪૮ થી ૧૫૧ - [૧૪] ભાવના છે તેમાં જ્ઞાતનો આ અર્થ કહો, તો ચૌદમાંનો શો અર્થ કહ્યો છે. હે જંબૂ તે કાળે, તે સમયે તેતલિપુર નામે નગર, અમદવન ઉઘાન, કનક રાજ, તેની પsiાવતી રાણી, તે કનકરનો તેતલિઝ નામે ભેદનિતિજ્ઞ તેતલિપુત્ર અમાત્ય હતો. તેતલિપુરમાં મૂષિકારદાક નામે એક સોની હતો. જે આદ્ય યાવતું અપબૂિત હતો. તેને ભદ્રા નામે બની હતી. તે સોનીની મી અને ભવાની આત્મલ પોહિલ નામે પુત્રી હતી, જે રપ-લાવણય અને યૌવનથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરવાળી હતી. તે પેહલા બાલિકા કોઈ દિવસે સ્નાન કરી, સાવલિંકાર વિભૂષિત થઈ, દાસીના સમૂહથી વિરેd ad, ઉત્તમ પ્રાસાદની અમાસીની ભૂમિમાં સોનાના દડા વડે મતી વિચરતી હતી. - આ તરફ તેતિ મત્ય, નાન કરી, ઉત્તમ ની પીઠે બેસીને મોટા ભટ-સુભટની સાથે ઘોડે સવારીએ નીકળેલો. તે મૂષિકાદકિ સોનીના ઘર પાસે, સમીપથી પસાર થયો. ત્યારે તેતલિએ, તે સોનીની પોઠ્ઠિલાપુઝીને ઉત્તમ પ્રાસાદમાં ઉપર અગાસીની ભૂમિમાં સોનાના દડા વડે મસ્તી જોઈ. ત્યારે તેણીના પ આદિમાં આસકત થઇને કૌટુંબિક પુરષોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! આ કોની પુત્રી છે ? શું નામ છે ? ત્યારે કૌટુંબિક પરષોએ તેને કહ્યું - હે સ્વામી આ મૂષિકારદા સોનીની સ્ત્રી અને ભદ્ધાની આત્મા પોલિા નામે કન્યા છે. ઈત્યાદિ • x • ત્યારે તેતલિપુએ ઘોડેસ્વારીથી પાછા આવીને અત્યંતર સ્થાનીય પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ અને મૂષિકારદકની પુગી, ભદ્રાની આત્મા પોQલાની મારી પનીરૂપે માંગણી કરશે. ત્યારે અમ્યતા સ્થાનીય પરો, તેતલિ દ્વારા આમ કહેવાતા હર્ષિત થઈ, બે હાથ જોડી, ‘તહતિ’ કહી, સોનીના ઘેર ગયા. ત્યારે તે સોની, પુરયોને આવતા જોઇને હષ્ટ-તુષ્ટ થઈ આસનેથી ઉભો થયો, સાત-આઠ ડગલાં સામે ગયો, બે સવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ આad, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસને બેઠા પછી સોનીએ પૂછ્યું - આપના આગમતનું પ્રયોજન જણાવો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પરષોએ તેને કહ્યું - હે દેવાનુપિયા અમે, તમારી " ને ભદ્રાની આત્મા પેહલા કન્યાની વેતવિયની પત્ની પે ૨oo જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ માંગણી કરીએ છીએ. જો તમે માનતા હો કે આ સંબંધ સુકત, પs, પ્રશંસનીય, સંદેશ છે, તો તેતલિપુને પોઠ્ઠિલાકન્યા આપો. તેના બદલામાં શું શુલ્ક અમે અાપીએ ત્યારે મૂષિકારદાક સોનીએ, તે અત્યંતર સ્થાનીય પુરષોને કહ્યું - હે દેવાનુપિયો ! તેતતિપુ મારી પુત્રી નિમિત્તે અનુગ્રહ કરે છે, તે જ મારે શુક છે. પછી તેમને વિપુલ અનાદિ, પુષ, વસ્ત્ર યાવ4 માળા, અલંકારથી સકારીને વિદાય આપી. પછી તે સોની પણ ઘેરથી નીકળીને તેતલિપુને ત્યાં ગયો અને તેતલિપુત્રને આ અથનું નિવેદન કર્યું.. ત્યારપછી મૂષિકદાફે કોઈ દિવસે શોભન તિથિનtત્ર-મુહુર્તમાં હોહિલા કન્યાને નાન કરાવી, સવલિંકાર ભૂષિત કરી, શિભિકામાં બેસાડીને, મિત્રજ્ઞાતિથી સંપરિવૃત્ત થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને સર્વ ઋદ્ધિપૂર્વક તેતલિપુરની મધ્યેથી તેતલિના ઘેર આવ્યો. પોતે જ પોહલા કન્યાને લેતલિઝને પનીરૂપે આપી. ત્યારે તેતલિપને પોરિલા કન્યાને પનીરૂપે આવેલી જોઈને, પોહવાની સાથે પાટ ઉપર બેઠો. પછી સોના-ચાંદીના કળશો વડે પોતે દાન કર્યું. અનિહોમ કર્યો, પાણિગ્રહણ કર્યું. પછી ગોહિલા ભાયનિા મિx, જ્ઞાતિ યાવતુ પરિજનને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે પુષ્પાદિથી સરકારી યાવ4 વિદાય આપી. પછી પોલિામાં અનુકd-અવિરકત થઈ ઉદાર ભોગ ભોગવતો રહ્યો. | [૧૪૯] તે સમયે તે કનકરથ રાજા, રાજ્ય-રાષ્ટ્ર-સૈન્ય-વાહન-કોશકોઠાગા-અંત:પુરમાં મૂર્શિતાદિ હતો. જે-જે પુw iv થાય, તેને વિકલાંગ કરી દેતો. કોઈના હાથી આંગળી કે અંગુઠો, કોઈના પગની આંગળી કે અંગુઠો, કાનની પાપડી કે નાસિકાપુટ છેદી નાખતો, એ રીતે અંગ-ઉપાંગને વિકલ કરી દેતો. ત્યારે પકાવતી રાણીને કોઈ દિવસે મધ્યસપિએ આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે - કનકરથ રાજ રાજ્યાદિમાં લુબ્ધ થઈ ચાવતુ ને વિકલાંગ કરી દે છે. તેથી હું જયારે બાળકને જન્મ આપ્યું. ત્યારે મારે ઉચિત છે કે – મારે તે બાળકને કનકરયણી છુપાવી સંરક્ષતી-સંગોપતી રહું. આમ વિચારીને તેણીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિયા કનકરથ રાજ યાવ4 વિકલાંગ કરી દે છે. તો જયારે હું બાળકને જન્મ આપ્યું. ત્યારે તમારે કનકથી છુપાવીને, અનુકમે તે બાળકનું સંરક્ષણ-સંગોપન કરતાં મોટો કરવો. ત્યારપછી તે બાળક નાચ ભાવથી મુકત થઈ, યૌવનને પામે, ત્યારે તમારા અને મારા માટે તે ભિાનું ભાન બનો. તેતલિપુx આ વાત સ્વીકારીને પાછો ગયો. ત્યારપછી પદ્માવતી રાણી અને પોલ્ફિા અમાત્યી એક સાથે ગર્ભવતી થયા, સાથે જ ગર્ભનું વહન કર્યું. ત્યારપછી પાવતીએ નવ માસ પૂરા થતાં યાવ4 પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. જે રાષિએ પાવતીએ અને

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144