Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 113
________________ V-/૧૬/૧૫૮ થી ૧૬૦ ૨૧૧ ક અધ્યયન-૧૬-“અપરકંકા” 5. -X - X - X - X - 0 ધે સોળમાંની વ્યાખ્યા કરે છે, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વે વિષયોમાં આસક્તને અનર્થ કહ્યો, અહીં તેનું નિયાણું જણાવે છે • સૂર-૫૮ થી ૧૬૦ : ૧પ૮) ભગા યારે પણ ભગવત મહાવીરે પંદમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે સોળમાં અધ્યયનનો શું કહ્યો છે | હે જંબુાં તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ ઉધાન હતો. તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. • સોમ, સોમદત્ત, સોમભૂતી. તેઓ ઋદ્રિવાનું ચાવતું વેદાદિમાં સુપરિનિષ્ઠિત હતા. બ્રાહ્મણો કોઇ દિવસે, એક સ્થાને મળ્યા. યાવતુ આવા પ્રકારનો પરસ્પર કથા-વાર્તાઈ થઈ, હે દેવાનુપિયો ! આપણી પાસે આ વિપુલ ધન યાવતું સ્વાપdય-દ્વાદિ છે, ચાવતું સાત પેઢી સુધી ઘણું જ આપતા-ભોગવતા-ભાગ. પાડતા પણ ખુટે નહીં તો આપણે ઉચિત છે કે એકબીજાને ઘેર પ્રતિદિન વિપુલ આશનાદિ તૈયાર કરાવી, પરિભોગ કરતા વિચરીએ, એકબીજાની આ વાત સ્વીકારી, પ્રતિદિન એકબીજાના ઘરમાં વિપુલ આશનાદિને તૈયાર કરાવીને પરિભોગ. કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી કોઈ વખત તે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. ત્યારે નાગણીએ વિપુલ આશનાદિ તૈયાર કરાવ્યું. એક રસપૂત હૂંબાનું શાક ઘણાં મસાલો નાંખી, તેલથી વ્યાપ્ત કરી તૈયાર કર્યું. એક બુંદ હાથમાં લઈને ચાખ્યું, તો ખારું-કડવું-અખાધ-આભોગ્ય અને વિષ જેનું જાણયુ જાણીને બોલી કે :- મને – અધજા, પુષ્ય, હીના, દુર્ભગા, દુભગસલ્વા, દુર્ભગ નિંબોલી સમાન નાગણીને ધિક્કાર છે. જેણે આ રસદાર તુંબાના શાકને મસાલાવાળું, તેલથી યુકત તૈયાર કરેલ છે, તે માટે ઘણાં દ્રવ્યો અને તેલનો વિનાશ કર્યો છે. તો, છે મારી દેરાણીઓ જાણશે, તો મારી ખિંસા કરશે વાવ4 મારી દેરાણીઓ ન છે, ત્યાં સુધીમાં મારે માટે ઉચિત રહેશે કે આ ઘણાં તેલમસાલાવાળું શાક, એકાંતમાં ગોપનીને, બીજું સાયુકત મધુર કુંભાને યાવતું તેલયુકત કરી તૈયાર કર્યું. આમ વિચારીને, તે સાયુકત તુંબાને ગોપનીને મીઠું તુબશાક બનાવ્યું. તે બ્રાહ્મણોએ સ્નાન કરીને ભાવતું ઉત્તમ સુખાસને બેસીને તે વિપુલ અશનાદિ પીસાયા. ત્યારપછી તે શાહજણો ભોજન કરીને, આચમન કર્યા પછી, સ્વચ્છ થઈ, પરમસુચિબુત થઈ કાર્યમાં લાગી ગયા. પછી તે બ્રાહ્મણીઓએ સ્નાન કર્યું સાવ વિભૂષા કરીને તે વિપુલ શનાદિ આહાર કર્યો. પછી પોતપોતાના ઘેર ગઈ, જઈને પોત-પોતાના કામમાં લાગી ગઈ. તે કાળે, તે સમયે ધર્મઘોષ નામે સ્થવિર યાવતુ ઘણાં પરિવાર સાથે ૨૧૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ચંપાનગરીના સભૂમિભાગ ઉધાનમાં આવેલા, ત્યાં યથાપતિરૂપ અવગ્રહ લઈ માવત વિચરતા હતા. પ્રદિા નીકળી, મેં કહ્યું, પu પાછી ગઈ. - - ત્યારે તે ધર્મઘોષ સ્થતિરના શિષ્ય ધમરિચિ અણગર ઉંદર યાવત તેજોલેક્સી હતા, માસલક્ષણ તપ કરતા-કરતા વિચરતા હતા. તે ઘમરુચિ અણગારે માસામાને પરણે પહેલી પૌરિસીમાં સાય કરી, બીજી પોરિસીમાં ઈત્યાદિ ગૌતમસ્વામીની માફક પો ગ્રહણ કરીને તે પ્રમાણે જ ધમધોષ વિરને પૂછીને ચંપાનગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ચાવતું ભમણ કરતા નાગની જમwlીના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે નાગણી વ્યકwwીએ પરિચિને આવતા જોયા. જોઈને તે ઘણાં તેલ-મસાલાવાળ તિક-કટુક શાક આપી દેવાનો અવસર ાણીને હષ્ટ-તુષ્ટ થઈ ઉઠીને ભોજનગૃહમાં આવી, પછી તે સરસ, તિત-કર્ક, તેલ-મસાલાવાળું બધું જ શાક, ધર્મચિ અણગારના પાત્રમાં નાંખી દીધું. ત્યારે રુચિ અણગારે પયત આહાર જાણીને નાગણીના ઘેરથી નીકળીને સંપનગરીની મધ્યેથી નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનમાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવિર નીકટ આવીને - પાન પડિલેહીને, હાથમાં લઈને ગુરને દેખાડ્યા. ત્યારે તે ધર્મઘોષ વિર, તે સરસ્ટ, તેલ-મસાલા યુકત શાકની ગંધથી અભિભૂત થઈને, તે તેલ મસાલાવાળા તુંબાના શાકનું એક બિંદુ હાથમાં લઈને ચાખ્યું, તેને તિક-ક્ષાર-કર્ક-અખાદ્ય-ભોગ્ય-વિશ્વભૂત જાણીને ધમરુચિને કહ્યું - હે દેવાનુપિય. જે તું આ ભાનું શાક ચાવતુ ખાઈશ, તો અકાળે જ યાવ4 જીવિતથી રહિત થઈશ. તો હે દેવાનુપિય! તું જ અને આ ઈબાના શાકને એકાંત-અનાપાત-ચિત્ત અંડિલ ભૂમિમાં પરઠવી દે, બીજ પ્રસુક, એષણીય અરાનાદિને ગ્રહણ કરીને તેનો આહાર કર, ત્યારે ઘમરુચિ અણગારે, ઘમઘોષ સ્થવિર પાસેથી આ પ્રમાણે સાંભળીને, ધમધોષ સ્થવિર પાસેથી નીકળીને ભૂમિભાગ ઉધાનથી થોડે દૂર અંડિત ભૂમિ પડિલેહી, પછી તે શાકનું એક બિંદુ લીધું, લઈને તે સ્પંડિત ભૂમિમાં નાંખ્યું. ત્યારે તે શરદ ઋતુ સંબંધી, તિકત-કક અને ઘણાં તેલથી વ્યાપ્ત શાકની ગંધથી ઘણી-હારો કીડીઓ આવી. જેવું છે કીડીઓએ શાક ખાધું કે તે બધી અકાળમાં જ જીવની રહિત થઈ ગઈ. ત્યારે તે ઘચિ અગાને આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે - જે આટa મમ શાકના વાવ એક બિંદુના પ્રોપથી અનેક હજાર કીડીઓ મૃત્યુ પામી, તો જે હું આ બધું જ શાક અંડિ% ભૂમિમાં પહdીસ, તો ઘણાં પ્રાણાદિનો વધ કરનાર થઈશ. તો મારે માટે ઉચિત છે કે આ શાક વાવ4 સ્વય જ ખાઈ જવું. જેથી આજ સક મારા શરીરની સાથે જ સમાપ્ત થઈ જાય. ઘમરુચિએ આમ વિચારી મુહપત્તિનું પડિલેહણ કર્યું. કરીને મસ્તકની ઉપરી કાયાને પ્રમાઈ, પછી તે શારદીય નુંભાનું તિકત-કર્ક, ઘણાં તેલથી વ્યાપ્ત શાકને, બિલમાં સર્ષ પ્રવેશ કરે તે પ્રકારે પોતાના શરીરરૂપી કોઠામાં બધું જ પ્રક્ષેપી દીધું. ત્યારે તે ઘર્મચિને તે શાક ખાવાણી મહmક્તિમાં પરિણમતા

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144