Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 142
________________ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ બીજી વર્ગનો નિક્ષેપ કહેવો. ૨/૧/૨૦/૨૨૧ ૨૬૯ જંબૂ તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્યે, સ્વામી પધાયાં. પપદ નીકળી યાવત પપાસે છે. તે કાળે, તે સમયે રાજી દેવી સમસ્યા રાજધાનીમાં ઈત્યાદિ કાલીદૈવીવત જાણવું. તે પ્રમાણે આવી, નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. • x - પૂર્વભવ પૃચ્છા - ૪ - તે કાળે, તે સમયે આમલકલ્પાનગરી, મશાલવન ત્ય, જિતળુ રાજ, રાજીગાભાપતિ, રાજશ્રી ભાયી અજીકન્યા, ભoષાનું પધારવું, કાલીની જેમ રાજી કન્યાનું નિષ્ક્રમણ, તે પ્રમાણે જ શરીર બાકુશિકા, તે પ્રમાણે જ બધું કહેવું યાવ4 અંત કરશે. - - પ્રમાણે હે જંબૂ! બીજ અધ્યયનનો નિક્ષેપ જાણી લેવો. • સૂત્ર-૨૨૨ [-3]. ભગવાન ! બીજ અધ્યયનનો ઉલ્લેપ કહેવો. હે જંબૂ રાજગૃહનગર, ગુણશીલ ત્ય, રાજીની માફક 'રજની'ને પણ જાણવી. માત્ર નગરી આમલકા, રજની ગાથાપતિ, રક્તશ્રી ભાર્યા, રજનીપુખી, બાકી બધું પૂર્વવત્ કહેલું યાવત્ અંત કરશે. • સૂત્ર-૨૨૩,૨૨૪ [ગ -૪,૫. એ પ્રમાણે જ વિધવું પણ જાણવી. આમલકWાનગરી, વિધુત ગાથાપતિ, વિધુત શ્રી ભાયી, વિધુતકુમારી. બાકી પૂર્વવત્ છે. • • એ પ્રમાણે મેધા પણ જાણવી. આમલકલ્પા નગરી, મેઘ ગાથપતિ, મેઘશ્રી ભાર્યા, મેઘાકુમારી. બાકી બધુ પૂર્વવતુ જાણવું. હે જંબૂ! ભગવંતે પહેલા વર્ગનો આ અર્થ કહ્યો છે. વર્ગ-૩-અધ્યયન-૧ થી ૫૪ ] • સૂગ-૨૬ - ત્રીજા વર્ગનો ઉલ્લેપો કહેવો. હે જંબુ શ્રમણ ભગવંત મહાવીર ચાવત ત્રીજા વર્ગના ૫૪-અધ્યયનો કહ્યા છે . પહેલું યાવતું ચોપનમું. ભગવન! શ્રમણ ભગવંતે ચાવતું “ધર્મકથા''ના બીજ વનિા ૫૪અધ્યયનના પહેલા અદયયનનો શ્રમણ ભગવતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગરે ગુણશીલ ચૈત્યે સ્વામી પધાયાં, પાર્ષદા નીકળી ચાવતું પત્યુપસે છે, તે કાળે ઈલાદેવી, ધારણી રાજધાનીમાં ઈલાવર્તસક ભવનમાં ઈલા સહારાન ઉપર “કાલી''ના ગમક માફક યાવતુ નાવિધિ દેખાડી, પાછી ગઈ. પૂર્વભવ પૃચ્છા. વાણારસીનગરીમાં કામ મહાવન ચૈત્ય. ઈલાગાથાપતિ, ઈલાશીભાઈ, ઈલાપુઝી. બાકી “કાલી” મુજબ જાણવું. વિશેષ એ – ધરણની અગ્રમહિણીરૂપે ઉપપાત, સાતિરેક આઈ. પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત - નિફોરો - આ કમથી સતરા, સૌદામિની, ઈન્દ્રા, ધજા, વિધુતાઆ બધી ધરણની અગમહિણીઓ છે. - - આ પ્રમાણે છ આદધ્યયન વેણુદેવના કોઈ વિશેષતા વિના કહેતા. એ પ્રમાણે યાવતુ ઘોષ ઈન્દ્રના આ છ અધ્યયનો કહેવા. આ પ્રમાણે દક્ષિણી ઈન્દ્રના પ૪-અધ્યયનો થાય છે. બધી જ વાણાસી, કામ મહાવન ચૈત્ય, ત્રીજા વર્ગનો નિક્ષેપો કહેતો. વર્ગ-૪-અધ્યયન-૧ થી ૫૪. વર્ગ-૨-અધ્યયન-૧ થી ૫ | • સૂત્ર-૨૨૫ બીજા વર્ગનો ઉલ્લેપ કહેવો. હે જંબુ! શ્રમણ ભગવંતે બીજ વર્ગના પાંચ અધ્યયનો કહ્યા છે - શુભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. ભગવાન ! જે શ્રમણ ભગવંતે ધમકથાના બીજા વર્ગના પાંચ અધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો શો અર્થ છે ? | હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણlીલ ચત્ય, સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી પાવતુ પર્યાપાસે છે . • તે કાળે, તે સમયે સંભાદેવી, બલિયંચા રાજધાનીથી શુભાવતુંસક ભવનમાં શુભ સીંહાસને ઈત્યાદિ ‘કાલીના આલાવા મુજબ ચાવત્ નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. પૂર્વભવ પૃચ્છા. શ્રાવતી નગરી, કોઇક રૌત્ય, જિતણ રાજ, શુભ ગાથાપતિ, શંભથી ભાઈ, શુભા મી. બાકી બધું “કાલી” મુજબ. વિશેષ આ - સાડા ત્રણ પલ્યોપમ સ્થિતિ. આ પ્રમાણે હે જંબૂ! નિક્ષેપો કહેવો. આ પ્રમાણે બાકીના ચારે આયયનો જાણવા. શ્રાવસ્તીનગરી, માતા-પિતાના સદેશ નામો. એ પ્રમાણે • સૂત્ર-૨૨૭ : ચોવાનો ઉલ્લેપ કહેવો. જંબુ! શ્રમણ ભગવંતે ““ધર્મકા”ના ચોથા વર્ગના ૫૪-અધ્યયનો કા છે. પહેલું ચાવતું ચોપનમું. પહેલાં આધ્યયનનો ઉલ્લેપો. હે જંબૂ તે કાળે રાજગૃહે સમોસરણ ચાવતુ પપૈદા પર્યાપાસે છે. • • તે કાળે રૂપા દેવી, રૂપાનંદા રાજધાની, ચકાવર્તક ભવન, રુચક સીંહાસન. “કાલી''વતુ જાણવું. પૂર્વભવમાં ચંપાનગરી, પૂણભદ્ર ચત્ય, રૂચક ગાથાપતિ, ચકશ્રી ભાર્યા, ચા પુત્રી. બાકી પૂર્વવત્ વિશેષ આ - ભૂતાનંદની અમહિષી પે ઉપપાત, દેશોન પલ્યોપમ સ્થિતિ. આ પ્રમાણે સુરપા, રૂપાંan, ચકાવતી, ટપકાંતા, રઘુભા પણ જાણવી. આ રીતે ઉત્તરીય ઈન્દ્રો યાવતું મહાઘોષની કહેવી. નિક્ષેપો કહેતો.

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144