Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 123
________________ ૧/-/૧૬/૧૨ થી ૧૭૬ ૨૩૧ એમ કહીને તેણી અપહત મનસંકલ્પ યાવત ચિંતામગ્ન થઈ. ત્યારે તે પslનાભ રાજ સ્નાન કરી યાવતુ સવલિંકારથી વિભૂષિત થઈ, અંત:પુર પરિવારથી પરીવરીને અશોક વાટિકામાં દ્રૌપદીની પાસે આવ્યો. આવીને દ્રૌપદીને ચાવતું ચિંતામગ્સ જોઈને કહ્યું - હે દેવાનુપિયા! તું શા માટે ચાવતું ચિંતામન છે ? તને મારો પૂર્વસંગતિક દેવ જંબૂદ્વીપ ચાવતું હસ્તિનાપુર નગરથી યુધિષ્ઠિર રાજાના ભવનથી સંહરીને લાવેલ છે. તે અપહતસંકલ્પ યાવત ચિંતામન નથી. મારી સાથે વિપુલ ભોગ-ભોગવતો વાવત વિયર. ત્યારે તે દ્રૌપદીએ પાનાભને કહ્યું - જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દ્વારવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ મારા સ્વામીના ભાઈ રહે છે, તે જે છ મહિનામાં મને છોડાવવા ન આવે, તો હું તમે જે કહો તે આti-ઉપાયવચન- નિશમાં રહીશ, ત્યારે પનાભે દ્રૌપદીની આ વાતને સ્વીકારીને, દ્રૌપદીદેવીને કન્યા અંતઃપુરમાં સખી, ત્યારે દ્રૌપદીદેવી નિરંતર છ૪ ત૫ કરી, પારણે આયંબિલ કરતા, તપોકમથિી, પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગી. [૧૬] ત્યારપછી તે યુધિષ્ઠિર રાજ, અંતમુહૂર્ત પછી લગતા દ્રૌપદી દેવીને પડખે ન જોતાં શસ્યામાંથી ઉડ્યા, ઉઠીને દ્રૌપદી દેવીની ચોતરફ માણા-ગવેષણા કરાવી, દ્રૌપદીની ક્યાંય કોઈ કૃતિ, ક્ષતિ, પ્રવૃત્તિ ન મળતાં, આવીને પાંડુરાજાને કહ્યું - હે તાત! અગાસીમાં ઉપર સુતેલી, દ્રૌપદીદેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિંનર, મહોમ કે ગંધર્વ હરી ગયો, લઈ ગયો કે ખેંચી લીધી ? હે તાતા દ્રૌપદી દેવીની ચોતરફ માર્ગણાગવેષણા કરાવવા ઈચ્છું છું. ત્યારે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જઈને હસ્તિનાપુરનગરમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચતુર, મહાપથ અને માગમાં મોટા-મોટા શબ્દોથી ઉોષણા કરતા કહો કે – હે દેવાનુપિયો ! યુધિષ્ઠિર રાજ અગાસીમાં ઉપર સુખે સુતા હતા ત્યારે પડખે રહેલ દ્રૌપદીને ન જાણે કોઈ દેવ આદિ હરણ કરી ગયું • લઈ ગયું, તો જે કોઈ દ્રૌપદી દેવીની યુતિ યાવત્ પ્રવૃત્તિ કહેશે, તેને પાંડુ રાજ વિપુલ આર્ય સંપદાનું દાન કરશે. આની ઘોષણા કરાવો, કરાવીને આ આજ્ઞા પાછી આપો. તેઓએ તેમ કર્યું. ત્યારપછી તે પાંડુ રાજ, દ્રૌપદીદેવીની કૃતિ આદિને યાવત્ કયાંય ન મેળવીને કુતીદેવીને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયા! હારવતી નગરી કૃણ વાસુદેવને આ વાત કહે. કૃણ વાસુદેવ જ કોપદીની માગણાવેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની શુતિ, પ્રવૃત્તિ કે શ્રુતિ આપણને મળે, તેમ લાગતું નથી. ૨૩૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે કોંતી દેવી, પાંડુરાજાએ આમ કહેતા ચાવતું સ્વીકારીને, સ્નાન કરી • ભલિકમ કરી, ઉત્તમ હરિ ઉપર બેસી, હસ્તિનાપુરની વચ્ચોવચ્ચેથી નીકળીને, સૌરાષ્ટ્ર જનપદમાં દ્વારવતી નગરીના અગૌધાનમાં, હાથીના અંધથી ઉતરે છે, ઉતરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! જાઓ અને દ્વારાવતી નગરીમાં જઈને કૃણ વાસુદેવને બે હાથ જોડીને કહો કે - હે સ્વામી ! આપની ફોઈ કુંતીદેવી હસ્તિનાપુર નગરથી અહીં જલ્દી આવે છે, તમારા દર્શનને ઝંખે છે. ત્યારે કૌટુંબિક પર વાવતુ ઉછું. ત્યારે કૃષ્ણ વાસુદેવ, કૌટુંબિક પુરષો પાસે આ સાંભળી, સમજીને, ઉત્તમ હસ્તિ સ્કંધ ઉપર આરૂઢ થઈને, હાથી-ઘોડા સહિત દ્વારાવતીની વચ્ચોવચ્ચેથી નીકળી, કુતિદેવીની પાસે આવીને હાથીના અંધેથી ઉતરે છે, પછી કુંતિદેવીને પગે લાગે છે. કુંતિદેવી સહિત હાથીના સ્કંધે ચડીને દ્વારવતીની વચ્ચોવચ્ચ થઈ, પોતાના ઘેર આવે છે, ઘરમાં પ્રવેશે છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, કુતિદેવી નાન-ભલિકર્મ કરી, ભોજન કરી, સુખાસને બેસીને કહ્યું કે - હે ફોઈ! આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે કુતિદેવી બોલ્યા - હે પુમાં હસ્તિનાપુર નગમાં યુધિષ્ઠિરની પડખે અગાસીએ સુખે સુતેલ દ્રૌપદીદેવીને ન જાણે કોઈ ગયું યાવતું અપહરણ કરી ગયું, તેથી હું પણ! હું ઈચ્છું છું કે દ્રૌપદીદેવીની માણા-ગવેષણ કરવી, ત્યારે કૃષ્ણ વાસુદેવે કુતિ ફોઈને કહ્યું - જો હું દ્રૌપદી દેવીની યુતિ આદિ યાવતું નહીં મેળવું, તો હું પાતાલ, ભવન કે ભરતથી, બધે જઈને મારા હાથે . તેણીને લાવીશ, એમ કહીને કુંતીફોઈને સતકારી, સન્માની યાવતુ વિદાય કર્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા વિદાય કરાયેલા કુંતીદેવી જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! દ્વારાવતીમાં જઈ, પાંડુની માફક ઘોષણા કરાવો. યાવતુ આજ્ઞા પાછી સોંપે છે, ઈત્યાદિ વૃત્તાંત પાંડુ માફક કહેતું. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, અન્યદા અંત:પુમાં રાણી સાથે વિચરતા હતા, એટલામાં કચ્છલ્લ ચાવતું આકાશથી ઉતર્યા. યાવત્ બેસીને કૃણ વાસુદેવના કુશલવાત પૂછી. ત્યારપછી તે કૃષ્ણવાસુદેવે કચ્છલને કહ્યું – હે દેવાનુપિયા તમે ઘણાં ગામોમાં ચાવતું જાઓ છો, તમે ક્યાંય પણ દ્રૌપદીદેવીની યુતિ યાવત જાણી છે ? ત્યારે કચ્છલ્લે કૃષ્ણ વાસુદેવને કહ્યું - હે દેવાનુપિયા કોઈ દિવસે ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ દિશામાં દક્ષિણlled ભરતોત્રની અપર્ક રાજધાનીમાં ગયેલ, ત્યાં મેં પાનાભ રાજાના ભવનમાં દ્રૌપદી જેવી સ્ત્રી, પૂર્વે જોયેલ.

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144