Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 127
________________ ૧/-/૧૬/૧૭ થી ૧૮૩ ૨૩૯ આરૂઢ થઈને જદી વેલાકુલે આવ્યો. આવીને કૃષ્ણ વાસુદેવને લવણસમુદ્રની મણેથી જતાં, તેમની શેત-પીત ધજાના અગ્રભાગને જોયો. જોઇને કહ્યું - મારા સદેશપર, ઉત્તમwષ કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મથે થઈને જાય છે, એમ કરીને પાંચજન્ય શંખને મુખવાયુથી વગાડ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે, કપિલ વાસુદેવનો શંખ શબ્દ સાંભળ્યો, સાંભળીને તેણે પણ પંચજન્ય શંખ ચાવત વગાડ્યો. બંનેએ શંખથી મિલન કર્યું. - ત્યારપછી કપિલ વાસુદેવ અપર્કકા આવ્યો, અપર્કકામાં ભાંગેલ તોરણ યાવત્ જોયા, જોઈને પાનાભને કહ્યું - હે દેવાનુપિય! અપરકંકા કેમ સંભન યાવત સહિપાવિત છે? ત્યારે પાનાભે, કપિલ વાસુદેવને કહ્યું - હે સ્વામી ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રથી અહીં સહસા આવીને કૃષ્ણ વાસુદેવે આપનો પરાભવ કરી અપકા યાવતું ભાંગી નાખી. ત્યારે તે કપિલ વાસુદેવે, પSાનાભની પાસે આ અર્થને સાંભળીને પાનાભને આમ કહ્યું - ઓ ! પાનાભ/ આપાર્થિત પતિ શું હું જાણતો નથી કે મારા સદંશ પરમ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? શુદ્ધ થઈને યાવ4 BIનાભને દેશનિવસિની આજ્ઞા આપી. પsનાભના પુત્રને અપરકંકા રાજધાનીમાં રાજ્યાભિષેક કરીને પાછો ગયો. [૧૮] ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ, લવણસમુદ્રની મધ્યેથી થઈને ગંગા નદી આવ્યા. તે પાંચ પાંડવોને કહ્યું – દેવાનુપિયા તમે જાઓ, ગંગા મહાનદીને ઉતરો, ત્યાં સુધી હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં. ત્યારે કૃષ્ણ વાસુદેવને એમ કહેતા સાંભળી, પાંચ પાંડવો, ગંગા મહાનદીએ આવીને, એક નાવની માણાન્ગવેષણા કરી, કરીને તે નાવલી, ગંગા મહાનદીને ઉતરે છે. પછી અન્યોન્ય એમ કહ્યું – દેવાનુપિયો ! કૃષ્ણ વાસુદેવે ગંગા મહાનદીને પોતાની ભુજાથી પાર ઉતરવા સમર્થ છે કે નહીં. એમ કહી નાવને છુપાવી દીધી. છુપાવીને કૃષ્ણ વાસુદેવની રાહ જોતાં ઉભા રહ્યા. ત્યારે તે કૃણવાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. પછી ગંગાનદીએ આવ્યા. તેમણે ચોતફ નાવની તપાસ કરી. એક પણ નાવ ન જોઈ. ત્યારે પોતાની એક ભજાથી અન્ન અને સારથી સહિત રથ ગ્રહણ ક, બીજી ભુજથી સાડા બાસઠ યોજન વિસ્તી ગંગા મહાનદી પર કરવા ઉધત થયા. તેઓ ગંગા મહાનદીના મધ્ય દેશ ભાગમાં પહોંચ્યો ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થયા, ઘણો પરસેવો તેને આવી ગયો. ત્યારે કૃષ્ણવાસુદેવની આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે - અહો ! પાંચે પાંડવો ઘણાં બળવાન છે, જેણે દૃા યોજન વિસ્તીર્ણ ગંગાનદી, બાહુ વડે પાર કરી. તેમણે ઈરાદાપૂર્વક જ પSIનાભ રાજાને યાવતું પરાજિત ન કૌં. ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવનો આવો સંકલ્પ યાવતુ જાણીને શાહ ૨૪૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીધો. તે સમયે કૃષ્ણ વાસુદેવે મુહૂતર વિશ્રામ કર્યો. ગંગા મહાનદીને ચાવતું નદી પાર કરી. પાંચ પાંડવો પાસે આવ્યા. આવીને કહ્યું - અહો દેવાનુપિયો ! તમે મહાબલવાન છો. જેથી તમે ગંગામહાનદી યાવત પર કરી, ઈરાદાપૂર્વક તમે પનાભને પરાજિત ન કર્યો. પાંચે પાંડવોએ કૃણ વાસુદેવ પાસે આમ સાંભળીને કહ્યું હે દેવાનુપિયા આપના દ્વારા વિસર્જિત કરાઈને અમે ગા મહાનદી આવ્યા. એક નાવની શોધ કરી, ચાવતુ નાવને છૂપાવીને તમારી પ્રતીક્ષા , કરતાં ઉભા રહ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ, તે પાંચ પાંડવો પાસે અને સાંભળીને ક્રોધિત થઈ ચાવત શિવલી ચઢાવીને કહ્યું – અહો ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કરીને પSlનાભને હd-માણિત કરીને યાવતુ પરાજિત કરીને અમરકંકાને ભાંગી નાખી. સ્વહસ્તે દ્રૌપદી તમને સોંપી, ત્યારે તમે મારું માહાલ્ય ન જાણું. હવે તમે જાણશો, એમ કહી લોહદંડ લઈને પાંચ પાંડવોનો રથ ચૂર-ચૂર કરી દીધો. દેશનિકાલની આજ્ઞા કરી. ત્યાં રથમદન નામે કો સ્થાપ્યો. પછી કૃષ્ણ વાસુદેવ પોતાની સેનાના પડાવમાં આવ્યા. આવીને કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરીએ આવીને, તેમાં પ્રવેશ્યા. [૧૯] ત્યારે તે પાંચે પાંડવો, હસ્તિનાપુર આવ્યા. પછી પાંડુરાજ પાસે આવીને કહ્યું - હે તાત! મને કૃષ્ણ દેશનિકાલ કર્યા છે. ત્યારે પાંડુરાજાએ તેઓને પૂછ્યું - હે પુત્રો ! તમને કૃષ્ણ વાસુદેવે શા માટે દેશનિકાલ કયાં છે ? ત્યારે પાંડવોએ પાંડુરાજાને કહ્યું - હે તાતા અમે અપરકંકાથી નીકળી, લવણસમુદ્ર - બે લાખ યોજન પાર કરીને, પછી કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું - તમે જાઓ, ગંગાનદી પાર કરી ચાવતું મારી પ્રતીક્ષા કરતા રહો. ઈત્યાદિ પૂવવ4. • x • ચાવતું અમને દેશનિકાલ કર્યો. ત્યારે પાંડુરાજાએ પાંચે પાંડવોને કહ્યું – તમે કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરીને ઘણું ખોટું કર્યું. પછી કુંતીદેવીને બોલાવીને કહ્યું હે દેવાનુપિયા ! તું તારાવતી જઈ કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે - આપે પાંચ પાંડવોને દેશનિકાલ કર્યા. દેવાનુપિય! તમે દક્ષિણાઈ ભરતના સ્વામી છો, તો આજ્ઞા કરો કે – પાંચે પાંડવો કઈ દિશ કે વિદિશામાં જાય ? ત્યારે કુંતીએ પાંડુરાજાની આ વાત સાંભળીને હસ્તિસ્કંધે બેઠી. પૂર્વવત્ યાવત્ ફોઈ જણાવો કે આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે કુંતીએ, કૃષ્ણ વાસુદેવને કહ્યું - હે પુત્ર! તમે પાંચે પાંડવોને દેશનિકાલની આજ્ઞા કરી, તું તો દક્ષિણદ્ધિ ભરત ચાવત્ દિશામાં જાય ? ત્યારે કૃષ્ણ કહ્યું કે - | હે ફોd ! ઉત્તમપુરુષ-વાસુદેવ, બલદેવ, ચકવતીઓ અપૂતિવચન હોય છે. તેથી પાંચ પાંડવો દક્ષિણી વૈતાલિને કિનારે પાંડુમથુરા નામે નગરી

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144