Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 131
________________ ૧/-/૧/૧૮૪ થી ૧૮૬ ૨૪ ઉતાય. પછી હસ્તિશીષ નગરે કનકકેતુ રાજ પાસે આવ્યા. આવીને બે હાથ જોડી ચાવતુ વધાવીને આયા. ત્યારપછી કનકકેતુએ તે સાંસારિક નવણિકોને શક રહિત કર્યા. પછી સકારી, સન્માનીને વિદાય આપી. પછી તે કનકકેતુએ કૌટુંબિક પરષોને બોલાવ્યા. સકારી-સન્માની યાવત વિદાય આપી.. ત્યારપછી કનકકેતુએ અશ્વમકોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો! તમે મારા આaોને વિનિત કરો. ત્યારે આશ્ચમકોએ ‘dહત્તિ’ કહી આજ્ઞા સ્વીકારી. તેઓએ તે અશ્વોને ઘણાં મુખ-ક-નાક-વાળ-ખુર-કડગખલિણ બંધનો વડે તથા અહિલાણ-પડિયાણ-અંકલ વડે, વેલ-ચિત્ત-ઉતાર્કીશછિવ પ્રહાર વડે વિનીત કર્યા. કરીને કનકકેતુ રાજા પાસે લાવ્યા. ત્યારે કનકેતુએ તેમને સકારી યાવ4 વિદાય કર્યા ત્યારે તે શો ઘણાં મુખ્યબંધન ચાવત છિદ્ર પ્રહાર વડે, ઘણાં શારીરિક અને માનસિક દુઃખને પામ્યા. : - હે આયુષ્યમાન શ્રમણો આ પ્રમાણે આપણાં જે સાધુસ્સાદની દીક્ષા લઈને ઈષ્ટ શદાદિમાં સકd, ઋત ગૃદ્ધ, અશ્વ, આસક્ત થાય છે, તે આ લોકમાં ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકા ડે હેલણા પામી યાવતું સંસારમાં ભટકશે. • વિવેચન-૧૮૪ થી ૧૮૬ : બધું સુગમ છે. વિશેષ એ કે - ચક્ષજ્ઞાનના વિષયમાં અનિશ્ચાયકપણાંથી નતિ. નિયમિક શારાથી દિશાદિ વિવેચન કરણમાં અશક્તત્વથી નઇશુતિ, મનથી ભાંતવથી નર્સર. મૂઢ દિભાગ-જેને દિશાનો વિભાગ અનિશ્ચિત છે તે. કફિઘાર આદિ યાન સંબંધી વિશેષ નિયોજેલ (કર્મકર), આકર-ખાણ, તેની ઉત્પત્તિ ભૂમિ. અa-ઘોડા, કેવા ? આઈણ-જાતિવંત, વેઢ-વેસ્ટક. અશ્વો આવા હતા - કોઈ-કોઈ નીલવર્ણની રેખા સમાન. શ્રોણિસુતક-બાળકોની કમરમાં બાંધવાના કાળા દોરા સમાન, કપિલ-પક્ષી વિશેષ સહ જે માર-બીલાડો, પાદ કુર્કીટ, કાચા કપાસના ફળ સમાન શ્યામવર્ણી. કોઈ ઘઉં અને પાટલઘુષ સમાન ગૌરવર્ણવાળા, કોઈ વિદ્ગમ સમાન અથવા તજી કુંપણ સમાન લાલવર્ણવાળા, કોઈ ધૂમવર્ણવાળા હતા. ડું - કેટલાંક, બધાં નહીં. અહીં હરીતથી આરંભી, કભિત અર્ધરૂપક છે. કોઈ તાલવૃક્ષના પાન સમાન, કોઈ મદિર વર્ણવાળા હતા. કોઈ શાલિ જેવા શેતવણ હતા. કોઈ ભમવર્ણા અથવા “ભાષ”-પક્ષી વિશેષ વર્યા હતા. કોઈ કાલાંતર પ્રાપ્ત તલમાં રહેલ કીડા જેવા વર્ણવાળા, કોઈ ઉધોતવાળા રિટ રન જેવા વણવાળા. કોઈ ધવલ શ્વેત પગવાળા, કોઈ ઘોડા કનકપૃષ્ઠ-સોનેરી પીઠવાળા હતા. કોઈ ચક્રવાક પક્ષીની પીઠ જેવા વર્ણવાળા, કોઈ સારસ અને હંસ જેવા વર્ણવાળા, કોઈ મેઘવણ, કોઈ તાલવૃક્ષના પગ સમાન વર્ણવાળા અને કોઈ અનેક રંગવાળા હતા. આ રૂપક છે. - - કોઈ સંધ્યાના અનુરાગ સમાન વર્ણવાળા, કોઈ પોપટની ચાંચ તથા ચણોઠીના અર્ધ ભાગ સમાન લાલ હતા. ૨૪૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કોઈ એલા-પાટલ અથવા એલા અને પાટલ જેવા રંગવાળા હતા. કોઈ પ્રિયંગુલતા અને ભેંસના શીંગડા સમાન શ્યામ હતા. કોઈ-કોઈ અશ્વોના એક વર્ણનો નિર્દેશ થઈ શકે તેમ ન હતો. જેમ કોઈ શ્યામાક, કાસીસ-લાલદ્રવ્ય, લાલ અને પીળા અર્થાત્ શબલ હતા. તે અશો વિશુદ્ધ હતા. આકીર્ણ-જવાદિ ગુણયુક્ત જાતિકુળવાળા હતા. તયા વિનીત, પરસ્પર અસહનશીલતા રહિત અથવા નિર્મસકા હતા. અશ્વો મળે શ્રેષ્ઠ-પ્રધાન, યયોપદિષ્ટપ્રશિક્ષણ ક્રમ અનુસાર ગમન કરતા હતા. અશ્વદમનક પુર શિક્ષાકરણ સમાન વિનીત તથા ખાડાને ઓળંગવામાં, કૂદવામાં, વેગથી દોડતા, ગતિવિષય ચતુરતાવાળા, મલની જેમ રંગભૂમિમાં ગતિવિશેષ, તે ઘોડાઓ માત્ર શરીરથી જ નહીં. પણ મનથી પણ, તે ઘોડા ઉછળી રહ્યા હતા (સાંયાનિકોએ) માત્ર એક જ નહીં, પણ સેંકડો ઘોડા જોયા. આ વર્ણનનો ભાવાર્થ બહુશ્રુત બોધ્ય છે. પર ગોયર-પ્રચુર ચરણ હોમ, વીણા-તંબી સંખ્યાદિકૃત વિશેષ, ભંભાઢક્કા, કોટ્ટપુડ-વાસ વિશેષ, અહીં ચાવત્ શબ્દથી તમાલપત્રાદિ પુટ, વપુટપગાદિયુક્ત તદ્ ભાજન, તગરપુટ-એલપુટ-હિરિબેર પુટ-ચંદનપુટ-કુંકુમપુટઓસીરપુટ-ચંપકપુટ-મરતકપુટ-દમનકપુટ-જાતિપુટ-જૂલિકાપુર- મલ્લિકાપુટનોમાલિકાપુટ-વાસંતિકાપુટ ઈત્યાદિ. પુષ્યજાતિ પ્રાયઃ જો કે ઘણાં દિવસ ન રહે, તો પણ ઉપાયથી કેટલાંક દિવસ રહી શકે. તે શુક થાય પછી પણ સર્વથા સુગંધનો અભાવ ન થાય, તેથી તેનું ગ્રહણ અહીં અષ્ટ છે. ઘણી ખાંડ આદિમાં પુષ્પોત્તર, પદ્મોત્તર એ શર્કરનો જ ભેદ છે. - ૪ - પ્રાવારૂપ્રાવરણ વિશેષ, નવતાનિ-જિન, મલય, મસરક આસન વિશેષ અથવા મલયાનિ-મલયદેશોત્પણ વા વિશેષ, પાઠાંતરથી મશક-વસ્ત્ર વિશેષ. શિલાપ - મકૃણશિલા. - X - X - X • હવે ઈન્દ્રિય અસંવૃત્તના સ્વરૂપના ઈન્દ્રિય અસંવર દોષ ગાથા. • સૂત્ર-૧૮૭ થી ૨૦૩ - [૧૮] કલ, રિભિત, મધુર તંત્રી, તલ, તાલ, વાંસ, કંકુદ, રમ્ય, શબ્દોમાં અનુરકત થઈ, શ્રોમેન્દ્રિયવશાd પાણી આનંદ માને છે. [૧૮] શ્રોએન્દ્રિયની દુદત્તતાથી આટલા દોષો થાય છે - જેમ પારધિના પાંજરામાં રહેલ તિતર, શGદને ન સહેતા વધ-ધંધાન પામે છે.. [૧૯] યમુરિન્દ્રિય વશad, રૂપોમાં અનુકd, Dીઓના સ્તન, દાન, વદન, ગ, ગ તથા ગર્વિષ્ઠ આની વિકાસયુક્ત ગતિમાં એ છે. [૧] ચક્ષુરિન્દ્રિયની દુદતતાથી આટલો દોષ છે - બુદ્ધિહીન પતંગીય જલતી એવી આગમાં પડે છે. [૧૧] ઘાણેન્દ્રિય વશવત, ગંધમાં અનુક્ત ગણી શ્રેષ્ઠ અગર, ધૂપ, ઋતુસંબંધી મારા, અનુલેપન વિધિમાં રમણ કરે છે. [૧aiણેન્દ્રિયની દુદનિતાથી આટલા દોષ છે . ઔષધિ ગંધથી સર્પ પોતાના બિલથી બહાર નીકળી [કષ્ટ પામે છે.]

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144