Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 115
________________ ૧/-/૧૬/૧૫૮ થી ૧૬૦ ૨૧૫ ઉદ્ધતીને ત્રીજી વખત મસ્ત્રમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ તે શસ્ત્રથી વધુ પામી રાવતું કાળ કરીને બીજી વખત છઠ્ઠી પૃedીમાં ઉત્કૃષ્ટ ત્યાંથી ઉદ્ધતને અનંતર નકમાં, એ પ્રમાણે ગોશાળામાં કહ્યા મુજબ જાણવું. ચાવતુ રતનપભાદિ સાતેમાં ઉતw થઈ. ત્યાંથી ઉદ્ધતીને યાવતુ ખેતરોની વિવિધ યોનિઓમાં ઉત્પન્ન થઈ યાવતું પછી તેણી ખરબાદર પૃધીકાયિકપણે અનેક લાખનાર ઉપજી. વિવેચન-૧૫૮ થી ૧૬૦ : બધું સુગમ છે. સાનદ્દ - શારદિક કે સ-રસ, વિત્ત - યુક્ત, તિલાલાયિકડવું તુંબડું, સંભારદ્રવ્ય-ઉપર નાંખવાના દ્રવ્ય, સ્નેહાવગાઢ સ્નેહ તેિલ] વ્યાd, ભણસતા-૬ભંગ પ્રાણી, નિંબોલિ-લીમડાનું ફળ, અતિ અનાદેવના સાધમ્યથી દુર્ભગો મધ્યે નિંબગુલિકા, જાઉ ચાઉ-દેરાણી, બિલ-છિદ્ર, પણ-સર્પ - x - જેમ સર્ષ બિલમાં જાય ત્યારે પડખાને ન સ્પર્શે, તેમ મુખરૂપી ગુફાના પાને ન સ્પર્શને, આહાર કરે. ગમનાગમન-ઈપિયિકી, અક્કોસ-તું મર્યો આદિ વચનથી, ઉદ્ધસણદકુલીન, નિયણા-ઘર આદિથી કાઢી મૂકવી. નિયછોડાણા-ત્યજેલ વસ્ત્રાદિ. તાલિંતિ-થપ્પડ આદિથી, હીરામાન-જાત્યાદિ ઉદ્ઘાટનથી, ખ્રિસ્થમાન-પરોક્ષ કુસા વડે, ગર્ચમાણ-તેની સમક્ષ નીંદા, તજજ્યમાન-આંગળી ચીંધીને, પ્રભથમાનઅષ્ટાદિતાડનથી -x - દંડી-સાંધવું. - ખંડમલ્લક-ભિક્ષા ભાજન, ખંડઘટકપાણીનું ભોજન, કુ-વિખરાયેલ વાળ, -x • ચટક-સમુદાય - X • દાહ વક્કતિયોદાહોત્પત્તિ - X - X • • સૂત્ર-૧૧ થી ૧૬૫ - [૧૬] તે ત્યાંથી ઉદ્ધતીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા ભાઈની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારે તે ભદ્રા સાવાહીએ નવ માસ પછી પુગીને જન્મ આપ્યો. તે હાથીના તાલ સમાન સુકુમલ અને કોમળ હતી. તે બાલિકાને બાર દિવસ વીત્યા પછી માતા-પિતા આ આવા સ્વરૂપનું ગૌણ, ગુણનિષ્ણ નામ કર્યું - કેમકે અમારી આ બાલિકા હાભllના તાલ સમાન સુકમાલ છે, તેથી તેનું ‘સુકુમાલિકા’ નામ થાઓ. ત્યારે તે પુત્રીના માતા-પિતાએ “સકુમાલિકા' નામ પાડ્યું. પછી તે બાલિકા પાંચધમીથી પસ્પૃિહીન થઈ - ક્ષીરધાબી યાવત પર્વતીય ગુફામાં રહેલ ચંપકલતા, નિવ્યઘિાત નિવતિ ચાવતું મોટી થઈ. ત્યારપછી સુકુમાલિકા બાલ્યભાવ છોડીને ચાવવું રૂપ, ચૌવન, લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થઈ. [૧] તે ચંપાનગરીમાં જિનદત્ત નામે આઢય સાવિાહ હતો. તે જિનદત્તની ભદ્રા ભાયી સુકૂમાલ, ઈષ્ટા યાવત માનુષી કામભોગ અનુભવતી વિચરતી હતી. તે જિનદત્તનો યુઝ, ભદ્રા ભાયનિો આત્મજ સાગર નામે સમાજ ચાવતું સુરૂપ પુત્ર હતો. ત્યારે તે જિનદત્ત સાર્થવાહ અન્ય કોઈ દિને પોતાના ઘરથી નીકળ્યો, સાગરદત્તના ઘરની થોડે દૂરથી જતો હતો, આ તરફ સુકમાલિકા સ્નાન કરીને, ૨૧૬ જ્ઞાતાધર્મકથા ગસૂત્ર-સટીક અનુવાદ દાસીસમૂહથી પવૃિત્ત થઈ, અગાસીમાં ઉપર સોનાના દડાથી રમતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે સુકૂમાલિકાને જોઈ, જોઈને તેણીના રૂપ આદિથી વિસ્મિત થઈ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિયો ! કોની પુત્રી છે ? શું નામ છે? ત્યારે તે કૌટુંબિક પુરુષોએ જિનદત્ત સાર્થવાહ પાસે આ વાત સાંભળી હષ્ટ થઈ, બે હાથ જોડી યાવતું કહ્યું - આ સાગરદત્ત સાર્થવાહની મી, ભદ્રાની આત્મા સુકૂમાલિકા નામે પુત્રી છે, તે સુકુમાલ હાથ-પગવાળી યાવતુ ઉત્કૃષ્ટા હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે તે કૌટુંબિકની પાસે આ અર્થ સાંભલીને પોતાના ઘેર આવ્યો. આવીને સ્નાન કરીને યાવત્ મિત્ર, જ્ઞાતિથી પરિવરીને ચંપાનગરીમાં સાગરદdના ઘેર ગયો. ત્યારે સાગરદત્ત સાર્થવાહે જિનદત્તને આવતો જોઈને આસનેથી ઉભો થયો, આસને બેસવા નિમંત્રણ આપ્યું, તે આad, વિશad થઈ, ઉત્તમ સુખાસને બેઠો ત્યારે કહ્યું – હે દેવાનુપિયા કહો, આપના આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે જિનદd, સાગરદતને કહ્યું - હે દેવાનુપિય! તમારી પુત્રી અને ભદ્રાની આત્મા સુકુમાલિકાની સાગરની પનીરૂપે માંગણી કરું છું. તમે આ યુકત-પાનપ્રશંસનીય અને સમાન સંયોગ સમજતા હો તો સુકૂમાલિકા સાગરને આપો. અમે સુકૂમાલિકા માટે શું શુલ્ક દઈએ ? ત્યારે સાગરદd જિનદત્તને કહ્યું – દેવાનુપિયા સમાવિકા મારી એક જ પુwી છે, ઈષ્ટા છે, યાવ4 દર્શનનું કહેવું જ શું ? હું સુકૂમાલિકોનો ક્ષણમx પણ વિયોગ ઈચ્છતો નથી. તેથી જે સાગર મારો ઘર જમાઈ થાય તો હું સાગરને સુકૂમાલિકા આપું. ત્યારે જિનદત્ત, સાગરદવને આમ કહેતો સાંભળીને પોતાના ઘેર આવીને સાગકુમારને બોલાવીને કહ્યું - હે પુત્ર! સાગરદત્ત સાર્થવાહે મને કહ્યું - સુકુમાલિકા ઈટા છે, જે સાગકુમાર ઘરજમાઈ થાય તો મારી પુત્રી આપું. ત્યારે સાગરકુમાર, જિનદત્તની આ વાત સાંભળીને મૌન રહ્યો. ત્યારપછી જિનદતે કોઇ દિવસે શોભન તિથિ-કરણાદિ જોઈને વિપુલ આરાનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ આદિને આમંચા સાવ સન્માનિત કરીને સાગકુમારને સ્નાન કરાવી ચાવત્ સવલિંકાથી વિભૂષિત કરીને સહસ્ત્ર પુરુષ વાહિની શિબિકામાં આરૂઢ કરાવીને મિત્રજ્ઞાતિ આદિથી પરીવરીને સર્વ ઋદ્ધિ સાથે પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપાનગરની વચ્ચોવચ્ચેથી નીકળી સાગરદત્તના ઘેર આવ્યો, શિબિકાથી ઉતાર્યો. સાગરકુમારને સાગરદત્ત સાથતાહની પાસે લઈ ગયો. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા યાવત સન્માનિત કરી, સાગરકુમારને સુકુમાલિકા કન્યા સાથે પાટ ઉપર બેસાડ્યો, બેસાડીને સોનાચ્ચાંદીના કળશો વડે સ્નાન કરાવ્યું, હોમ કરાવ્યો. તે બંનેનું પાણિગ્રહણ કરાવ્યું.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144