Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 105
________________ ૧/-/૧૩/૧૪૫ ૧૯૫ ૧૯૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સમ્યકવરૂપ પરિણામ વિશેષ, મિથ્યાત્વપર્યય-મિથ્યાત્વ, વિપતિપ-વિશેષથી પ્રતિપન્ન. કાષ્ઠકર્મ-લાકડાની પુતળી આદિની રચના. એ રીતે બધે જાણવું. પુસ્ત-વા, ગ્રથિમસૂગ વડે માળાની જેમ ગુંથેલ વેષ્ટિમ-પુષ્પમાળાના તંબૂસની જેમ વીંટેલ સંપાતિમ-રથ આદિની જેમ સંઘાતથી રચેલ. ઉપદશ્યમાન-લોકો વડે પરસાર દેખાડાતું. તાલાયક—પ્રેક્ષણકકર્મ વિશેષ તેગિચ્છિયશાલ-ચિકિત્સાશાળા - X • જ્ઞાયક-શાસ્ત્ર ન ભણવા છતાં પ્રવૃત્તિ દર્શનથી શાર, કુશલ-સ્વવિતર્કથી ચિકિત્સાદિમાં પ્રવીણ, વાહિયવિશિષ્ટ યિતપીડાવાળા, શોકાદિમાનસયુક્ત અથવા વિશિષ્ટ આધિ, કુષ્ઠાદિ સ્થિર રોગ, પ્લાન-ક્ષીણહર્ષ, અશકત. રોગી-શીઘા ઘાતિ રોગ વડે યુક્ત. ઔષધ-એક દ્રવ્યરૂપ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ. ભક્ત-ભોજન •x - અલંકારિયસહ-વાણંદની કર્મશાળા, વિસજ્જિયા-વિસૃષ્ટ, ભાગવું. જલન્કઠણ થયેલ મેલ. • x • જલરમણ-જલકીડા. વિવિધ મજ્જન-ઘણાં પ્રકારના સ્નાન વડે. - X • રિભિત-સ્વરધોલજાવત્ મધુર. - ૪ - સંતુય-સવું, સાહેમાણે-પ્રતિપાદિત કરતા. ગમય-પૂર્વોક્ત પાઠ. સાયોસોખં-સાતા વેદનીયના ઉદયથી થતું સુખ. • સૂત્ર-૧૪૬,૧૪૭ [૧૪] ત્યારપછી તે નંદમણિકાર શ્રેષ્ઠીને અન્ય કોઈ દિવસે શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે - શ્વાસ, ખાંસી, જવરદાહ, કૂક્તિ શૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, ભોજન અરુચિ, નેત્રવેદન, કણ વેદના, ખુજલી, જલોદર અને કોઢ. [૧૪] ત્યારે તે નંદમણિકાર સોળ રોગથી અભિભૂત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે રાજગૃહના શૃંગાટક ચાવ4 પથમાં જઈને મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવો કે - હે દેવાનુપિયો / નંદ મણિકારના શરીરમાં ૧૬-રોગો ઉત્પન્ન થયા છે . શ્વાસ ચાવતુ કોઢ. તો જે વૈધવૈધપુરમ, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, કુશલ-કુશલપુત્ર નંદમક્ષિકારના તે ૧૬-રોગાનંકમાંથી એક પણ રોગાનંકને ઉપશામિત કરી દે, તેને નંદ મણિકાર વિપુલ અર્થસંપત્તિ આપશે. એ રીતે બે-ત્રણ વખત ઘોષણા કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ પણ તેમ કરી આજ્ઞા સોંપી. ત્યારે રાજગૃહમાં આવા પ્રકારની ઘોષણા સાંભળી, સમજી ઘણાં વૈધો ચાવતુ કુશલપુત્રો, હાથમાં શસ્ત્રપેટી-શિલિકા-ગુલિકા-ઔષધ-ભૈષજ લીને પોતપોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહીની વચ્ચે થઈને નંદ મણિકારની ઘેર ગયા. જઈને તેના શરીરને જોયું. તેના રોગઆતંકનું નિદાન પૂછયું. તેને ઘણાં ઉદ્વલન, ઉદ્ધન, નેહપાન, વમન, વિરેચન, સ્વેદન, અપદહન, આપનાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરુદ્ધ, શિરાવેધ, તક્ષણ, શિરોવેદન, તપણ, પુટપાક, છલી, વલી, મૂલ, કંદ, , યુપ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ, મૈલજ વડે તે સોળ રોગતંકમાંથી એકાદ રોગાતક પણ શાંત કરવા ઈચ્છો, પણ તેઓ એક પણ રોગને શાંત કરવામાં સમર્થ થઈ ન શક્યા. ત્યારે તે ઘણાં વૈધ આદિ જ્યારે એકપણ રોગાનંકને શાંત કરવામાં સમર્થ ન થયા, ત્યારે શાંત, તાંત થઈ યાવતુ પાછા ગયા. ત્યારે તે નંદ તે સોળ રોગતંકથી અભિભૂત થઈને, નંદા પુષ્કરિણીમાં મૂર્શિત થઈને, તિયચયોનિકનું આયુ બાંધીને, પ્રદેશો બાંધીને આધ્યાનને વશ થઈને કાળમાણે કાળ કરીને નંદા પુષ્કરિણીમાં દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી નંદ દેડકો ગભણી બહાર નીકળ્યો. પછી બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થઈ અને સૌવનને પામ્યો. નંદાપુષ્કરિણીમાં રમણ કરતો વિચરવા લાગ્યો. ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો સ્નાન કરતા, પાણી પીવા કે લઈ જતાં એકબીજાને આમ કહેતા હતા કે હે દેવાનુપિય! તે નંદ મક્ષિકાર ધન્ય છે, જેણે આવી નાંદા પુષ્કરિણી, ચાતુકોણ ચાવતુ પ્રતિરૂપ બનtવી, જેના પૂર્વીય વનખંડમાં અનેક સ્તંભ વિશિષ્ટ ચિત્રકસભા છે, ઈત્યાદિ ચારે સભા પૂર્વવત કહેવી ચાવતું તેનું જીવન સફળ છે.. ત્યારે તે દેડકો વારંવાર ઘણાં લોકો પાસે આવે અને સાંભળીને, સમજીને આવા પ્રકારે વિચારવા લાગ્યો કે - મેં ક્યાંક-ક્યારેક આવા શબ્દો પૂર્વે સાંભળવા છે. એ રીતે શુભ પરિણામથી ફાવત જાતિ સ્મરણ ઉત્પન્ન થયું, પૂર્વજાતિને સમ્યક પ્રકારે જાણી. ત્યારે તે દેડકાને આવા સ્વરૂપે સંકલ્પ થયો કે હું અહીં નંદ નામે આદ્ય મણિકાર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધારેલા, તેમની પાસે મેં પાંચ અણુવ્રત, સાત શિક્ષldત ચાવતું સ્વીકારેલા. ત્યારે હું અન્ય કોઈ દિવસે અસાધુEશનથી ચાવત મિથ્યાત્વ પામેલો. પછી હું કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં ચાવતું સ્વીકારીને વિચરતો હતો. ઈત્યાદિ પૂર્વવતુ. પુષ્કરિણી-વનખંડ-સભા બનાવ્યા. યાવતુ હું દેડકો થયો. અરેરે ! હું અધી , અપુર, આકૃતપુ છું, નિલ્થિ પ્રવચનથી નષ્ટ ભ્રષ્ટ, પરિભ્રષ્ટ છું, તો મારે ઉચિત છે કે – હું સ્વય જ પૂર્વ પ્રતિપક્ઝ. પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચરું. આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચરું.આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ ફરી અંગીકાર કર્યો. આ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જાવાજીવ નિરંતર છ છ તપ કરી, આત્માને ભાવિત કરતાં વિચરવું. છના પારણે પણ મારે નંદા પુષ્કરિણીમાં પર્યન્ત ભાગમાં પાસુક નાનના જળ અને ઉન્મદનથી ઉતરેલ મનુષ્યમેલ વડે આજીવિકા ચલાવવી કો. આવો અભિગ્રહ કરી, છ તાપૂર્વક ચાવ4 વિચરે છે. તે કાળે, તે સમયે હે ગૌતમ! હું ગુણશિલ ચેલે આવ્યો, પાર્ષદા નીકળી. ત્યારે નંદપુષ્કરિણીએ ઘણાં લોકો નાનાદિ કરતાં પરસ્પર કહેતા હતા કે યાવત શ્રમણ ભગવત મહાવીર અહીં ગુણશિલ રીંત્યમાં પધાર્યા છે. હે દેવાનપિયો ! તો જઈએ અને ભગવંતને લiદીએ ચાવતુ પપાસના કરીએ. જે આપણા માટે આ ભવ અને પરભવમાં હિતને માટે વાવતુ આનુગાર્મિકપણે થશે. ત્યારે તે દેડકાએ ઘણાં લોકો પાસે આમ સાંભળી, સમજી આવા સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144