Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 108
________________ ૧/-/૧૪/૧૪૮ થી ૧૫૧ ૨૦૧ ૨૦૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ જન્મ આપ્યો, તે જ સમિએ ફિલાએ પણ નવમાસ ચાવત ભાલિકાને જન્મ આપ્યો. ત્યારે પાવતીએ ધાવમાતાને બોલાવીને કહ્યું – માં ! તમે તેતલિપત્રના ઘેર જઈ, તેને ગુપ્તરૂપે બોલાવી લાવો. ત્યારે તે ધાવમાતાએ ‘તહતિ’ કહી તે વાત સ્વીકારી. અંતઃપુરના પાછલા દરવાજેથી નીકળીને તેતલિના ઘેર, તેતલિપુત્ર પારો આવી હાથ જોડીને આમ કહ્યું- હે દેવાનુપિયા પડાવતી રાણી બોલાવે છે. ત્યારે તેતલિપુત્રે શવમાતા પાસે આ વાત સાંભળી, હર્ષિત થઈ, ધાવમાતાની સાથે પોતાના ઘેથી નીકળીને તપુરના પાછલા દ્વારેથી ગુપ્ત રીતે જ પ્રવેશ કર્યો. પછી પદ્માવતી પાસે આવીને બે હાથ જોડીને કહ્યું - હે દેવાનુપિયા/ મારે કરવા યોગ્યની આજ્ઞા આપો. ત્યારે પાવતીએ તેને કહ્યું – કનકરથ રાજા ચાવતુ વિકલાંગ કરી દે છે, હે દેવાનુપિય! મેં ને જન્મ આપ્યો છે. તે તે બાળકને લઈ જ યાવત તે તને અને મને ભિક્ષાનું ભાજન બનશે, એમ કરીને તેતલિપુત્રને તે બાળક આપ્યો. ત્યારપછી તેતલિપુત્ર, પાવતીના હાથેથી બાળકને ગ્રહણ કરીને, ઉત્તરીય વડે ઢાંકીને, અંત:પુરના અપહ્માલ્થી ગુપ્ત રીતે નીકળી ગયો અને પોતાના ઘેર, Mહિલા પાસે આવ્યો, પછી પોલિાને કહ્યું - હે દેવાનુપિયા ! કનકરથ રાજા રાજ્યમાં લુબ્ધ થઈને યાવતું બાળકને વિકલાંગ કરી દે છે. આ બાળક કનકરથનો પુત્ર અને FIRવતીનો આત્મજ છે, તું આ બાળકને કનકરથથી છુપાવીને અનુક્રમે સંરક્ષણ-સંગોપન કરતી ઉછેર પછી આ બાળક બાલ્યભાવ છોડીને તને, મને અને પdવતીદેવીને આધારરૂપ થશે. એમ કહીને બાળકને પોલ્ફિલા પાસે રાખ્યો અને પોલ્ફિલા પાસેથી મૃત પુત્રી લઈ, તેને ઉત્તરીય વાહી ઢાંકીને અંતપુરના પાછલા દ્વારેથી પ્રવેશ્યો. પ્રવેશીને પાવતી દેવી પાસે આવીને, તેણીના પડખે સ્થાપીને યાવતું પાછો ગયો. ત્યારપછી તે પદ્માવતીની અંગપતિચારિકાઓએ પાવતી દેવી અને વિનિઘાત પ્રાપ્ત જન્મેલી ભાલિકાને જોઈ. જઈને કનકરથ રાજા પાસે આવી, હાથ જોડીને કહ્યું - હે સ્વામી ! પSIMવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યારે કનકરાજાએ તે મૃત પુત્રીનું નીહરણ કર્યું, ઘણાં લૌકિક મૃતક કાર્ય કર્યા. થોડા સમય બાદ શોકરહિત થઇ. પછી તેતલિપને બીજા દિવસે કૌટુંબિક પરષોને બોલાવ્યા અને કહો કે જલ્દીથી કેદીઓને મુક્ત કરો યાવત્ સ્થિતિપતિકા કરો. અમારો આ બાળક કનકરથના રાજ્યમાં જન્મ્યો છે, તેથી તેનું કનકtવજ નામ ચાવતુ તે ભોગસમર્થ થયો. [૧૫] ત્યારે તે ફિલ્મ કોઈ દિવસે તેતલિપમને અનિષ્ટ આદિ થઈ. તેતલિપુત્ર, તેનું નામગોત્ર પણ સાંભળવાને ઈચ્છતો ન હતો. પછી દર્શન કે પરિભોગની વાત જ ક્યાં રહી ? પછી તે પોહલાને કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. - હું તેતલિને પૂર્વે ઈષ્ટ આદિ હતી, હવે અનિષ્ટ થઈ છું. તેતલિપુત્ર મારું નામ યાવત પશ્લિોગને ઈચ્છા નથી. તે અપહત મન સંકલ્પ ચાવતું ચિંતામગ્ન થઈ. ત્યારે તેતલિપણે પોલ્ફિલાને અપહત મનો સંકલ્પ યાહત ચિંતામન જોઈને કહ્યું - હે દેવાનુપિયા/ અપહત મનોસકંલ્પ ન થા. તું મારા રસોઈગૃહમાં વિપુલ અશનાદિ તૈયાર કરીને, ઘણાં શ્રમણ, બ્રાહ્મણ ચાવત્ વનપકોને આપતી, અપાવતી વિચર, ત્યારે તે પોહિલા, તેતલિમને આમ કહેતા સાંભળીને હર્ષિત થઈ, તેના આ અને સ્વીકારીને પ્રતિદિન સોઈગૃહમાં વિપુલ આશનાદિ ચાવ અપાવતી વિચરે છે. [૧૫૧] તે કાળે, તે સમયે સુવતા નામે આ ઇયસિમિતા યાવતું ગુપ્ત બહાસારિણી, બહુશ્રુતા, બહુ પરિવારવાળા હતા, તે અનુક્રમે તેતલિપુર નગર આવ્યા, આવીને યથપતિપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરn વિચરવા લાગ્યા. ત્યારપછી તે સુcતા આયના એક સંઘાટકે પહેલી પોરિસીમાં સઝાય કરી યાવત ભ્રમણ કરતા તેતલિના ઘેર પ્રવેશ્યા. ત્યારે ફિલા તે આર્ચાઓને આવા જોઈને હર્ષિત થઈ, આસનથી ઉભી થઈ, વંદન-નમસ્કાર કર્યો. વિપુલ અશનાદિથી પ્રતિલાવ્યા. પછી કહ્યું કે – હે આઈઓ ! હું તેતલિપુત્રને પૂર્વે ઈષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ છું ઈત્યાદિ. હે આયઓિ ! તમે શિક્ષિત છો, ઘણાં ભણેલા છો. ઘણાં ગ્રામ, આકર યાવત ભ્રમણ કરો છો, ઘણાં રાજ, ઈશ્વર યાવતું ઘરોમાં પ્રવેશો છો, તો હે આય! તમારી પાસે કોઈ ચુર્ણ-મંત્ર-કામણ યોગ, હદય કે કાયાનું આકર્ષણ કરનાર, અભિયોગિક, વશીકરણ, કૌતુકકર્મ, ભૂતિકર્મ અથવા મૂલ, કંદ, છાલ, વેલ, શિલિકા, ગુટિકા, ઔષધ, ભૈષજ પૂર્વે પ્રાપ્ત હોય, જેથી હું તેતલિપુત્રને ફરી ઈષ્ટ થાઉં? ત્યારે તે આયઓિએ, પોલ્ફિલાને આમ કહેતી સાંભલીને પોતાના બંને કાન બંધ કરી દીધા. પોલ્ફિલાને આમ કહ્યું – અમે શ્રમણીઓ-નિર્મલ્થી છીએ યાવતું ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. અમને આવા વચનો કાનોથી સાંભળવા પણ ન કહ્યું, તો તેનો ઉપદેશ કે આચરણ કઈ રીતે કહ્યું ? અમે તમને આશ્ચર્યકારી કેલિપજ્ઞખ ધર્મ કહી શકીએ.. ત્યારે પોલિએ, તે આયઓિને કહ્યું - હે યઓિ! હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવાને ઈચ્છું છું. ત્યારે આયઓિએ પોલિાને આશ્ચર્યકારી ધર્મ કહો. ત્યારે પોલા, ધર્મ સાંભળી, અવધારી હર્ષિત થઈને કહ્યું - હે આયઓિ ! નિલ્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતુ તમે કહો છો તે યોગ્ય જ છે. હું આપની પાસે પાંચ અણુddયુક્ત યાવત્ ધર્મ સ્વીકારવાને ઈચ્છું છું. • • “યથાસુખ', ત્યારે તે પોલ્ફિલાએ તે આયઓિ પાસે પાંચ અણુવતિક યાવત્ ધર્મ સ્વીકાર્યો. તેમને વંદન-ન્નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી તે પોલ્ફિલા શ્રાવિકા થઈ ગઈ ચાવત પતિલાભિત કરતા વિચરવા લાગી. • વિવેચન-૧૪૮ થી ૧૫૧ :સર્વ સુગમ છે. આત્યંત-આd, વિયંગેઈ-કાન, નાક, હાથ આદિ અંગોનો

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144