Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૧૧૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ રમવાલાયક થશે કે નહીં ? ભેદ સમાપ-મતિનો Àધા-ભાવ પ્રાપ્ત. -x કલુપસમાપમતિ માલિન્યને પામેલ. ઉદ્વર્તયતિ-અધો ભાગને ઉપર કરવો, પરિવર્તયતિ-તે રીતે જ ફરી સ્થાપના, આસારયતિ-સ્વસ્થાનને થોડું ત્યજીને, સંસાર યતિ-સ્થાનાંતરે લઈ જવાથી, સ્પંદયતિકંઈક ચલનથી, ઘટ્ટયતિ-હાથ સ્પર્શવાસી, ક્ષોભયતિ-તેમાં પ્રવેશવા દ્વારા. કર્ણમૂલંસિપોતાના કાનની સમીપે લઈને. ટિક્રિયાવતિ-ખખડાવવા રૂપ શબ્દ કરે છે. હીલનીય-ગરના કુળ આદિને ઉઘાડા પાડવા. નિંદનીય-કુસનીય, ખિંસનીયલોકો મધ્યે નિંદવા, ગહણીય-સમક્ષ જ પરાભવ કરવો. - * નડુલ્લગ-નાટ્ય, - xx - માન-વિઠંભથી, ઉન્માન-પહોડાઈથી, પ્રમાણ-આયામથી, પેહુણકલા-મયુરાંગ કલાપ * * * * * ચપુટિકા-ચપટી, કેકાયિત-મયૂરોનો શબ્દ • x • નંગોલાભંગ સિરોહરિ-સિંહાદિની પંછડા માફક વક કરવું - તે પુછડાનો ભંગ, શિરોધર-ડોક. સ્વેદપન્ન-પરસેવો થવો આદિ. પ્રકિર્ણ - વિકિર્ણ પાંખો જેની છે તે. ઉક્ષિપ્તઉર્વીકૃત, ચંદ્રકાદિo - ચંદ્રક વગેરે મયૂરાંગક વિશેષોપે. કેકાયિતશત-શબ્દ વિશેષશત, પણિત-વ્યવહાર વડે. અહીં વૃત્તિકારે ગાથા મૂકેલ છે, જેનો અનુવાદ અહીં કર્યો નથી. ૧/-/3/૫૮ થી ૬૧ ૧૦૯ અવશ્ય થશે, એમ નિશ્ચય કરી, તે મયુરી અંડકનું વારંવાર ઉદ્વર્તન ન કર્યું ચાવતું ખખડાવ્યું નહીં. ત્યારે તે મયુરી અંડક ઉદ્ધતન ન રવાથી ચાવતુ ન ખખડાવવાથી, તે કાળે - તે સમયે ઠંડુ ફૂટીને મયુરી બચ્ચાનો જન્મ થયો. ત્યારે તે જિનદત્તપુત્ર તે મયુર બચ્ચાને જુએ છે. જોઇને -તુષ્ટ થઈ મયુર પોષકને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપિય! તું આ મયુરબાળકને અનેક મયુરને પોષણ યોગ્ય દ્રવ્યોથી અનકમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરો. નૃત્યકળા શીખવો. ત્યારે તે મયુરપોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયુરને ગ્રહણ કર્યો, કરીને પોતાને ઘેર આવ્યા. આવીને તે મયુર બાળકને યાવતુ નૃત્યકn elીખવાડી. ત્યારે તે બાળમયુર બાલ્યભાવને છોડીને વિજ્ઞાન, યૌવન લક્ષણવ્યંજન માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ પીંછા-પાંખો સમૂહ યુક્ત, આશ્ચર્યકારી પીંછા, ચંદ્રક શતક અને નીલ કંઇક યુકત, નૃત્ય કરવાના સ્વભાવવાળો, ચપટી વગાડતા અનેક શત નૃત્ય અને કેકારવ કરતો હતો. ત્યારે તે મયુરોષકોએ તે બાળ મયુરને, બાળભાવથી મુક્ત થતા યાવતું કેકારવ કરતો જાણીને તે મયુરને જિનદત્તઝ પાસે લઈ ગયા. ત્યારે તે જિનદત્ત પુત્ર - x - યાવતું મયુરને જોઈને હ૮-તુષ્ટ થઈ, તેઓને જીવિત યોગ્ય વિપુલ પતિદાન દઈ યાવત રવાના કર્યા. ત્યારે તે મયુર જિનદત્ત પુત્ર વડે ચપટી વગાડતાં જ લાંગુલ ભંગ સમાન ગરદન નમાવતો હતા, તેના શરીરે પરસેવો આવતો, વિખરાયેલ પીંછાવાળી પાંખને શરીરથી જુદો કરતો, તે ચંદ્રક આદિ યુક્ત પીંછાના સમૂહને ઉંચો કરતો, સેંકડો કેકારવ જતો નૃત્ય કરતો હતો. ત્યારે તે જિનદત્તપુમ મયુરને ચંપાનગરીના શૃંગાટક યાવ માગોંમાં સેંકડો, હજારો, લાખોની હોડમાં જય પામતો વિચરે છે. હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ-સાદની દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ અવનિકાયોમાં, નિન્ય પ્રવચનોમાં નિઃશકિત, નિકાંતિ. નિર્વિશિકિસિક રહે છે. તે આ ભવમાં ઘણાં શ્રમણ, શ્રમણીમાં ચાવતું સંસારનો પર પામશે. એ પ્રમાણે હે જંબૂ ભગવંત મહાવીરે જ્ઞાતીના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું. • વિવેચન-૫૮ થી ૬૧ - હત્યસંગેલી-પરસ્પર હસ્તાવલંબન. આલિ-કદલિ બંને વનસ્પતિ વિશેષ છે. લતા-અશોકલતાદિ, અયછણઆસન, પેચ્છણ-પેક્ષણક, પસાહણ-પ્રસાધન, મંડળ, મોહન-મૈથુન, સાલ-શાખા અથવા વૃક્ષ વિશેષ, જાલધ-જાળી યુકત ઘર, કુસુમપ્રાયઃવનસ્પતિ - ૪ - શંકિત-આ નિપજશે કે નહીં ?, કાંક્ષિત-રોના ફળની આકાંક્ષા, ક્યારે નીપજશે એવા ફળની ઉત્સુકતાવાળો. વિચિકિસિત-મયુર થઈ જાય તો પણ તે મયૂર શું મારે મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144