________________
૧-/૫/૬૬ થી ૮
૧૨૩
પામીને પચી સિદ્ધ થઈ, મુક્ત થયા.
૬િ૮) ત્યારે તે શુક અન્ય કોઈ દિવસે રીલકપુર નગરમાં સભૂમિભાગ ઉધાનમાં પધાર્યા, પર્પણ નીકળી, રૌલક નીકળ્યો, ધર્મ સાંભળ્યો. વિશેષ એ કે - હે દેવાનુપિય ! પંથક આદિ પo૦ મંત્રીઓને પૂછીને મંડુકકુમારને રાજ્યમાં
સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લેવા ઈચ્છું છું. - - જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારે તે શૈલક રાજા શૈલકપુરનગરે પ્રવેશ્યો. પ્રવેશીને પોતાના ઘર બાહ્ય ઉપસ્થાનશાળામાં આવ્યો, આવીને સીંહાસને બેઠો. પછી તે રૌલકરાજાએ પંથક આદિ પo૦ મંત્રીઓને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! મેં શુક આણગાર પાસે ધર્મ સાંભળ્યો, તે જ ધર્મ મને ઇચ્છિત પ્રતિચ્છિત, રુચિક્ર છે. હે દેવાનપિયો .. હું સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતું પત્તજ્યા લેવા ઈચ્છું છું. હે દેવાનુપિયો ! તમે શું કરશો ? ક્યાં રહેશો ? તમારી હાર્દિક ઈચ્છા શું છે ?
ત્યારે તે પંથક આદિએ શૈલક રાજાને આમ કહ્યું - જો તમે સંસાર છોડી ચાવ દીક્ષા લો, તો દેવાનુપિય! અમારે બીજું કોણ આધાર કે આલંબન છે ? અમે પણ સંસાર માથી ઉદ્વિગન છીએ પાવત દીક્ષા લઈશું. જ્યાં આપ અમારા ઘણાં કાર્યોમાં અને કારણોમાં ચાવતુ દીક્ષિત થઈને પણ આપ ઘણાં કાર્યોમાં ચાવતુ ચશુભૂત થશો.
ત્યારે તે રૌલકે, પંથક આદિ ૫oo મંત્રીઓને કહ્યું - હે દેવાનુપિયો ! જે તમે સંસારચી ઉદ્વિગ્ન થઈ ચાવતું પત્તા લેવા ઈચ્છો છો તો હે દેવાનુપિયો ! પોત-પોતાના કુટુંબોમાં મોટા પુત્રને કુટુંબ મધ્યે સ્થાપીને સહરાપુરુષવાહિની શીબિકામાં આરૂઢ થઈ મારી પાસે આવો. તેઓ પણ પ્રમાણે આવ્યા.
ત્યારપછી શૈલક રાશ ૫૦૦ મંત્રીઓને આવ્યા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દી મંડુકકુમારના મહાઈ ચાવતું રાજ્યાભિષેકની તૈયારી કરો. [ઈત્યાદિ પૂર્વવતું] અભિસિત કર્યો, યાવન વિચરે છે.
- ત્યારે તે શૈલક મંડુક રાજાને પૂછે છે. ત્યારે તે મંડુક રાજ કૌટુંબિક પરષોને બોલાવીને કહે છે - જીથી રીલકપુરનગરને આસિત ચાવતું ગંધવdભૂત કરો અને કરાવો. પછી મારી આ આજ્ઞા પાછી સોંો. પછી મંડુકે બીજી વખત કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - જલ્દીથી શોલક રાજાના મહાઈ ચાવતું નિષ્કમણાભિષેકની તૈયારી કરો. મેઘકુમારની માફક ગણવું. વિશેષ એ કે - કાવતી દેવીએ અગ્રકેશને ગ્રહણ કર્યા, બધાં મુમુક્ષુ પ ગ્રહણ કરી શિબિકામાં બેઠા. શેષ વન પૂર્વવત ચાવત [લક રાજર્ષિ આમાયિક આદિ ૧૧-અંગોને ભણા, ભણીને ઘણાં જ ઉપવાસાદિ કરતાં ચાવતું વિચરે છે.
ત્યારે તે રૌલક અણગારને શુક્ર અણગરે પoo સાધુને શિષ્યરૂપે સોંપ્યા. પછી શુક-અણગાર કોઈ દિવસે રૌલકપુર નગરના સુભૂમિભાગ ઉધાનથી બહાર નીકળી જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યારપછી તે શુક અણગારે અન્ય કોઈ
૧૨૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દિવસે ૧૦eo wગાર સાથે પરીવરીને પૂર્વનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગામ વિચરતા, પુંડરીક પdd યાવત મોક્ષે ગયા.
• વિવેચન-૬૬ થી ૬૮ :
પાંચ અણુવ્રત ચાવતું શબ્દથી સાત શિક્ષાવત, બાર ભેદે ગૃહી ધર્મ સ્વીકાર્યો. * * * * * પછી શૈલક રાજા શ્રાવક થયો ચાવતુ જીવાજીવના જ્ઞાતા થયો. અહીં ચાવતું શબ્દથી પુન્ય-પાપને પ્રાપ્ત, આશ્રવસંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષમાં કુશળ થયો. આ પદો વડે જ્ઞાનીપણું કહ્યું. અસહેજ-અવિધમાન સહાય કત - X - તેથી કહે છે કે દેવ, અસુર, નાગ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંરુષ, ગરુડ, ગંધર્વ, મહોગાદિ દેવગણથી નિર્ણન્ય પ્રવચનથી અનતિક્રમણીય.
નિર્ણવ્ય પ્રવચનમાં નિઃશંકિત-સંશયરહિત, નિાકાંતિ-બીજા દર્શનના પક્ષપાતથી મુક્ત, નિર્વિચિકિત્મિક-ફળ પ્રત્યે નિઃશંક, લબ્ધાર્થ-અર્થ શ્રવણથી, ગૃહિતાર્થ-અર્થ અવધારણથી, પૃચ્છિતાર્થ-સંશય હોય ત્યારે, અંધિગતાર્થ-બોધથી, વિનિશ્ચિતાર્થદંપર્યના ઉપલંભથી. તેથી જ અસ્થિમજ્જાવત્ પ્રેમાનુરાગક્ત. * * *
હે આયુષ્યમાન ! નિર્ણન્ય પ્રવચન જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકી બધુ અનર્થક છે. અહીં મા - પુત્રાદિને આમંત્રણ. મિથન - ઉત્કૃષ્ટ સ્ફટિકવતુઅંતઃકરણ જેવું છે તે. મૌનીન્દ્રના પ્રવચનની પ્રાપ્ત પરિતુષ્ટ મનવાળા. - x • જેના ગૃહ દ્વારે અર્ગલા નથી તે નૃતપરથ: અર્થાત્ ભિક્ષુ પ્રવેશાર્થે ખુલ્લા ગૃહદ્વાર, અવંગુયદુવાર-અપાવૃત્તદ્વાર અર્થાત ભિક્ષક પ્રવેશાર્થે બંધ રહેતા ગૃહદ્વાર,
વિગતવાપરવારHવે - અપીતિકર નહીં એવો અંતઃપુર ગૃહદ્વારથી શિષ્ટજનનો પ્રવેશ જેનો છે તે. આના દ્વારા ઇર્ષ્યાળુત્વ રહિતતા કહી અથવા જેનો પ્રવેશ અંતઃપુરમાં લોકોને પ્રીતિકર છે. અહીં અતિ ધાર્મિકતાથી સર્વત્ર શંકારહિતતા જણાવી.
ચૌદશ, આઠમ, અમાસ, પૂર્ણિમામાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતા, શ્રમણ નિર્મન્થોને પ્રાસુક, એષણીય અશન આદિ, વા-પગ-કંબલ-જોહરણ, ઔષધમૈષજ, પ્રાતિહારિક પીઠલક-શસ્ત્રા-સંતાક પ્રતિલાભનો યથા પરિગૃહિત તપોકમથી આત્માને ભાવિત કરતા વિચરે છે. - - મુખ પર વાયT - અહીં સુવા - વ્યાસપુત્ર,
પેદાદિ ચાર વેદ, ષષ્ઠિતંત્ર-સાંખ્યમત, સાંખ્ય સમાચારના અને પ્રાપ્ત. બીજી વાચનામાં આમ જાણવું -
પેદાદિ ચાર વેદ, પાંચમો ઈતિહાસ, પુરાણ, છઠ્ઠો નિઘંટુ તેને સાંગોપાંગ, સરહસ્ય, સારક-સ્મારક-વારક-પાક અને પતંગવિત્ ષષ્ટિia વિશારદ, સંખ્યાન, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, બીજા પણ બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિતિષ્ઠિત. વાચનાંતરમાં પાંચ ચમ-પાંચ નિયમ યુક્ત • x • શૌચમૂલક યમનિયમના મિલનથી દશ પ્રકાર. ગેરુ વસ્ત્રો પહેરેલ, ગિદંડ, કુંડિકા, છpણાલક, અંકુશ, પવિત્રક, કેસરી હાથમાં લઈને જતો હતો.
પાક સ્થાને ચુલ્લા ઉપર મૂકે છે, ઉષ્ણત્વને ગ્રહણ કરે છે. -- fifÉ વમત્ત - મતનો ત્યાગ કરવો. • • અર્થોને જાણવા. પ્રાર્થના કરવાથી કે યાટ્યમાનવથી તે “અર્થ" કહા. હેતુ-તેના જ હેતુ, અનાવર્ત તેના જ્ઞાનસંપતિ જાણવાથી છે. પસિસાઈ