Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૧/-I૮/૦૬ થી ૮૦ ૧૩૯ ૧૪૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નવ - બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છે. માસિકી, સાતમાસિકી, પહેલી સાત અહોરાગિકી, બીજી સાત અહોરામિડી, બીજી સાત અહોરાગિકી, અહોરાગિકી. સિંહનિક્રિડિત-સિંહ જ વિચરતા પાછળના ભાગને અવલોકે છે, તેમ અહીં પણ બતાવ્યું. આ તપ બે ભેદે છે - મહા અને લઘુ. તેમાં લઘુ સીહનિકિડિતમાં એકથી નવ ઉપવાસ સુધી પછી પાછા ફરતા નવથી એક ઉપવાસ સુધી. તે બંનેની વચ્ચે છ-છ ઉપવાસ સહિત આવે છે. અહીં - X - ૧૫૪ તપના દિવસ અને 33પારણા દિનની એક પસ્પિાટી છ માસ અને સાત રાતદિવસ અધિક થાય છે. પહેલી પરિપાટીમાં બધાં સર્વકામગુણિક પારણા-વિગઈયુકત પારણા. બીજામાં વિગઈ સહિત, ત્રીજામાં અલયકૃત, ચોથામાં આયંબિલથી પારણું. પહેલી પરિપાટીનું ચારગણું તે સર્વ પ્રમાણ. મહાસિંહનિષ્ક્રિડિત પણ એ રીતે જ થાય. માન-ઉપવાસથી ૧૬ ઉપવાસ સુધીની પ્રત્યાવૃત્તિમાં ૧૬થી એક ઉપવાસ પર્યન્ત મળે ૧૫-૧૫ ઉપવાસાદિ બધું સ્વયં જાણવું. સ્કંદક, ભગવતીના બીજા શતકમાં છે તે, અથવા અહીં જેમ મેઘકુમારમાં વર્ણવ્યું છે. • x • રોજના બે ભોજન પ્રસિદ્ધ હોવાથી બે માસના ઉપવાસમાં ૧૨૦ ભક્ત, જયંત તે અનુત્તરવિમાન. • સૂમ-૮૧ - ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ર-સાગરોપમ છે, ત્યાં મહાબલ સિવાયના છ દેવોની સ્થિતિ દેશોન ૩ર-સાગરોપમ હતી, મહાબલ દેવની પ્રતિપૂર્ણ ૩૨સાગરોપમ સ્થિતિ હતી. ત્યારપછી તે મહાબલ સિવાયના છ દેવો ત્યાંથી આયુ-સ્થિતિ-ભવનો ફાય થતાં અનંતર અવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વિશુદ્ધ પિતૃ-માતૃ dશમાં રાજકુળમાં અલગ-અલગ કુમારપણે ઉત્પન્ન થયા. તે આ • પ્રતિબુદ્ધિ ઈશ્વાકુ રાજ-પ્રતિબુદ્ધિ આંગરાજચંદ્રચ્છાય, કાશીરાજ-શંખ, કુણાલાધિપતિ રક્રિમ, કુરરાજ-દીનષ્ણુ પંચાલાધિપતિ જિતશ. : - ત્યારપછી મહાભલ દેવ ત્રણ જ્ઞાન સહિત, ઉચ્ચ સ્થાન સ્થિત ગ્રહોમાં, સૌમ્ય, વિતિમિર અને વિશુદ્ધ દિશા હતી, જયકારી શકુમાં, દક્ષિણી-અનુકૂળભૂમિમાં પ્રસરતો વાયુ વહેતો હતો ત્યારે, ધન્ય નિWW થયેલ કાળમાં, પ્રમુદીતપ્રક્રિડી-જનપદ હતું ત્યારે મધ્ય રાત્રિ કાળ સમયમાં, અશિની નામનો યોગ થતા, હેમંતowતુના ચોથો માસ, આઠમો પક્ષ, ફાગણ સુદ ચોથે જયંત વિમાનથી બગીશ સાગરોપમ સ્થિતિ પૂર્ણ કરી, અનંતર ચ્યવીને, આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીમાં દેવ સંબંધી આહાર-શરીર-ભવ છોડીને ગર્ભપણે ઉપજ્યા. તે બે ચૌદ મહાસ્વાન જોયા-વર્ણન. કુંભ રાજાને કહેતું. સ્વત પાઠકોને પૃચ્છા. ચાવતું વિચારે છે. ત્યારપછી તે પ્રભાવતીને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતાં આવા સ્વરૂપનો દોહદ ઉપચો-તે માતાઓ ધન્ય છે, જે જલ-સ્થલજ ઉત્પન્ન અને દેદીપ્યમાન, પાંચવણ પુષ્પમાળાથી આચ્છાદિત-પચ્છાદિત શસ્યામાં સુખથી સુતી વિચરે છે, પાડલમાલતી-ચંપક-અશોકપુwાગ-નાગ-મરત-દમનક-અનવધ-કોરંટ પોથી ગુંથેલી, પરમ સુખદ પવાળી, દર્શનીય, મહા સુગંધયુક્ત શ્રી દામકાંડના સમૂહને સુંઘતી દોહદ પૂર્ણ કરે છે. ત્યારપછી તે પ્રભાવતી રાણીને આવા સ્વરૂપના દોહદ ઉત્પન્ન થયેલ જાણીને, નીકટવર્તી શંતર દેવો જલ્દીથી જલ-સ્થલજ વાવત પંચવણ કુંભ અને ભાર પ્રમાણ પુપ કુંભ રાજાના ભવનમાં સંકરે છે. એક મહાન શ્રીદામ કાંડ યાવતુ સુગંધ છોડતું લાવે છે. ત્યારે તે પ્રભાવતી રાણી જલસ્થલજ વાવત્ માલ્યથી દોહદને પૂર્ણ કરે છે ત્યારે તે પ્રભાવતી રાણી પ્રશસ્ત દોહદ થઈને ચાવતું વિચરે છે. ત્યારપછી તે પ્રભાવતી દેવી નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, હેમંતઋતુના પહેલા માસે, બીજ પક્ષમાં, માગસર સુદ-૧૧-ના મધ્ય રાશિમાં, અશ્વિની નક્ષત્રમાં, ઉચ્ચ સ્થાને ગ્રહો હતા, યાવતું પ્રમુદિત-પ્રક્રીડિત જનપદમાં આરોગી માતાએ અરોગી ૧૯માં તીર્થકરને જન્મ આપ્યો. • વિવેચન-૮૧ : ઇવાકુ વંશજ કે ઈક્વાકુ જનપદનો રાજા, તે કોશલ જનપદ પણ કહેવાય છે. જેમાં અયોધ્યા નગરી છે. અંગરાય-ગજનપદ. જેમાં કાંડિલ્ય-ચંપાનગરી છે, કાશી જનપદમાં વારાણસી છે ઈત્યાદિ - x - ઉચ્ચઢાણસ્થિત-સૂર્ય આદિ ગ્રહો, મેષાદિ સશિમાં ઉચ્ચ સ્થાને રહેલ હતા. મેષ-વૃષભ-મકર-કન્યા-કર્ક-મીન-તુલામાં ઉચ્ચ થાય છે. સૂર્યાદિના ઉચ્ચ અંશો અનુક્રમે ૧૦,3,૨૮,૧૬,૫,૨૭,૨૦ કહ્યા છે. સૌમ્ય-દિગ્દાહાદિ ઉત્પાદવર્જિત, વિતિમિર-તીર્થકર ગર્ભાધાનના અનુભાવથી અંધકાર રહિત, વિશુદ્ધ-ધૂળરહિત, જાયિક-રાજાદિને વિજયકારી શકુન, પ્રદક્ષિણાવર્તતી અનુકૂળ, વાયુ વહેવાથી, ધાન્ય નિષ્પન્ન ભૂમિવાળો કાળ, તેથી હર્ષિત થઈ કીડા કરતા વિદેહ જનપદમાં વસતા લોકો, શીતકાળનો ચોથો માસ, આઠમો પક્ષ તે ફાગણ સુદની ચોથ, મધ્યરાત્રિમાં. - - બીજી વાયનામાં ગ્રીમમાં પહેલો માસ લખે. છે, તેમાં ચૈત્રસુદ-૪- થાય. ત્યાંથી માગસર સુદ-૧૧-સુધીમાં સાતિરેક નવ માસ, અભિવર્ધિત માસની કલ્પનાથી સંભવે છે. અહીં સત્ય શું ? તે વિશિષ્ટ જ્ઞાનીગમ્ય છે. અનંતર-અવ્યવહિત, ચઇત્તા-ત્યજીને, આહારાદિ-દેવ આહાર છોડીને, દેવગતિ છોડીને, વૈક્રિય શરીર છોડીને અથવા અપૂવહાર છોડીને મનુષ્યાહાર ગ્રહણ. વ્યુત્ક્રાંતઉત્પન્ન માત્ર-પુષ, અત્યયપચ્ચન્યુય - આચ્છાદિત, પુનઃ પુનઃ આચ્છાદિત, નિવAIસુતેલ, શ્રીદાસ્ત-શોભાવાળા પુષ્પોનું કાંડ-સમૂહ અથવા ગંડદંડ, પાટલ આદિ પુષજાતિ છે. જો કે મરબક-પગની જાતિ છે. અણોજ્જ-નિર્દોષ, કુર્જક-શતપત્રિકા. મહયા ગંધદ્ધર્ણિમયંત-મહા પ્રકારે સુરભિગંધગુણ તૃપ્તિ હેતુ પુદ્ગલ સમૂહ છોડતાં. • x • આરોગ્ગારોગ-બાધારહિત માતા અને તીર્થકર,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144