Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ ૧/-/૯/૧૧૦ થી ૧૧૨ ૧૧ ૧૩૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ થતી, પાણીના તીણ વેગથી વારંવાર ટકરાતી, હાથથી ભૂતલ ઉપર પછાડેલ દડાની જેમ સ્થાને સ્થાને ઉંચી-નીચી થતી, વિધાધર કન્યા માફક ઉછળતી, વિધાભષ્ટ વિધાધર કન્યાની માફક આકાશdલથી નીચે પડતી, મહાન ગુડના વેગથી માસિત નાગકા માફક ભાગતી, ઘણાં લોકોના કોલાહલથી સ્થાનભ્રષ્ટ આaકિશોરી માફક અહીં-તહીં ઘડતી, ગુરજન ટ અપરાઘથી સજજન કુળ કન્યાની માફક (શરમથી) નીચે નમતી, તરંગોના પ્રહારથી તાડિત થઈ થરથરતી, આલંબન રહિત માફક આકારાથી નીચે પડતી, પતિ મૃત્યુ પામતા રૂદન કરતી નવવધૂ માફક પાણીથી ભીંજાયેલ સાંધાથી જળ ટપકાવતી એવી - - - - પચ્ચકી રાજ દ્વારા અવરુદ્ધ અને પરમ મહાભયથી પીડિત કોઈ મહા ઉત્તમ નગરી સમાન વિલાપ કરતી, કાટથી કરેલા પ્રયોગ યુકત, યોગ પરિતાજિકાની જેમ ધ્યાન કરતી અથવ સ્થિર થતી, જંગલથી નીકળી પરિક્ષાંત થયેલ વૃદ્ધ માતાની જેમ હાંફતી, તપ-ચરણનું ફળ ક્ષીણ થતાં, ચ્યવન કાળે શ્રેષ્ઠ દેવી માફક શોક કરતી એવી નૌકાના કાછ અને કૂરિ સૂચૂર થઈ ગયા. મેઢી ભાંગી, માળ સહસા નમી ગઈ, શૂળી ઉપર ચડેલ જેવી થઈ ગઈ, જળનો સ્પર્શ વક થવા લાગ્યો. એડેલા ટિયા તડતડ કરવા લાગ્યા. લોઢાની લિ નીકળી ગઈ, બાંધેલ દોરડા ભીના થઈ તૂટી ગયા. - - : તે નાવ કાચા શકોરા જેવી થઈ ગઈ. અભાગી મનુષ્યના મનોરથ જેવી ચિંતનીય થઈ ગઈ. કfધાર, નાવિક, વણિફજન, કર્મકર હાય-હાય કરતા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ રહેનો અને માલથી ભરેલી હતી. ઘણાં-સેંકડો પરો રુદન-કંદન-શોક-અદ્ભપાત-વિલાપ કરવા લાગ્યા, ત્યારે એક મોટા જળગત ગિરિ શિખર સાથે ટકરાઈને નાવતું ફૂપ-તોરણ ભાંગી ગયું, ધ્વજ દંડ વળી ગયો. વલય જેવા સો ટુકડા થઈ ગયા. કડકડ કરી ત્યાં જ નષ્ટ થઈ ગઈ. • ત્યારે તે નૌકા ભંગ થવાથી ઘણાં પરષો રન-ભાંડ-મામાની સાથે પાણીમાં ડૂબી ગયા. વિશ્વ ત્યારે તે ચતુર, દસ, પ્રાતાર્થ, કુશલ, મેઘાવી, નિપુણ, શlહ્યોપગd, ઘણાં પોતવહનના યુદ્ધ કાર્યોમાં કૃતાર્થ, વિજયી, અમૃઢ, અમૂઢ હતા માર્કદી પુરુષોને એક મોટું પાટીયું પ્રાપ્ત કર્યું. જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયેલ, તે પ્રદેશમાં એક રનદ્વીપ નામે મોટો હીપ હતો. તે અનેક યોજન લંબાઈપહોળાઈવાળો, અનેક યોજન પરિધિવાળો, વિવિધ વનખંડથી મંડિત હતો. તે સગ્રીક, પ્રાસાદીયાદિ હતો. તેના બહુમuદેશ ભાગે એક મોટો પ્રાસાદાવર્તાસક હતો. તે ઘણો ઉંચો વાવ સશીકરણ તથા પ્રાસાદીયાદિ હતો. તેમાં રનદ્વીપ દેવી નામે દેતી રહેતી હતી, તે પાપીણી, ચંડા, રુદ્રા, સાહસિકા હતી. તે ઉત્તમ પ્રસાદની ચારે દિશામાં ચાર વનખંડો કાળા, કાળી આભાવાળા હો. ત્યારપછી તે માર્કદી »ો તે પાટીયા વડે તરતા-તરતા રનદ્વીપની સમીપ પહોંચ્યા. તે માર્કkીપુત્રોને શાહ મળી. મુહુર્ત પર્યન્ત વિશ્રામ કર્યો. પાટીયાને છોડી દીધું. રનદ્વીપમાં ઉતર્યા. પછી ફળોની માણા-ગવેષણા કરી, ફળ મેળવીને ખાધા. પછી નાળિયેરની માર્ગા-ગવેષણા કરી, કરીને નાળિયેર ફોડવું, તેના તેલથી એકબીજાના ગામોનું ઉલ્લંગન કર્યુંપછી પુષ્કરિણીમાં ઉતરીને, સ્નાન કરી યાવતું બહાર આવ્યા. ત્યારપછી પૃવીશિલા પzક ઉપર બેઠા. ત્યાં આશ્ચત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સખસને બેઠા. ત્યાં બેઠા-બેઠા ચંપાનગરી માતા-પિતાથી આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઉતરવું, તોફાની વાયુ ઉપજ્યો. નાવ ભાંગીને નાશ પામી, પાટીયું મળવું રનીયે આવવું, આ બધું વિચારતા-વિચારતા અપહત મન સંકલ્પ થઈ ચાવત ચિંતામગ્ન થયા. ત્યારે તે રનદ્વીપ દેવી, તે માર્કદી યુગોને અવધિજ્ઞાનથી જુએ છે. જોઈને હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તાડ પ્રમાણ ઉંચી આકાશમાં ઉડી, ઉડીને ઉત્કૃષ્ટ યાવ4 દેવગતિથી જતી-જતી માર્કદી પુત્રો પાસે આવી. આવીને ક્રોધિત થઈ, માર્કી પુત્રોને તીખા-કઠોર-નિષ્ઠર વચનોથી આમ કહેવા લાગી - ઓ માર્કદી પુત્રો ! અપાતિના પ્રાર્થિત, જે તમે મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવા વિચરશો, તો તમારું જીવન છે, અને જો તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા નહીં વિચરો, તો તમારા મસ્તક, આ નીલકમલ-ભેંસના શૃંગ-ચાવતુંઅઆની ધાર જેવી તલવાર વડે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થળ અને દાઢી-મૂંછને લાભ કરનાર છે, મુંછોથી સુશોભિત છે. ત્યારપછી તે માર્કદીપુત્રો રજદ્વીપ દેવતાની પાસે આ વાત સાંભળી, ભયભીત થઈ, બે હાથ જોડી કહ્યું - હે દેશનુપિયા ! આપ જેમ કહેશો, તેમ વર્તીશું, આપના આજ્ઞા-ઉપપતિ-વચન નિશમાં રહીશું. ત્યારે તે રનદ્વીપની દેવી, તે માર્કદી પત્રોને લઈને ઉત્તમ પાસાદે આવી. આવીને અશુભ પગલો દૂર કયાં, કરીને શુભ પુગલો પ્રક્ષેપ્યા, પછી તેની સાથે વિપુલ ભોગોપભોગ ભોગવવા લાગી. રોજ અમૃતફળ લાવતી હતી. • વિવેચન-૧૧૦ થી ૧૧૨ : બધું સુગમ છે. [અહીં - x • નિશાની અનેક સ્થાને છે, કેમકે તે સૂકામાં આવી ગયેલ છે.) નિરાલંબન-નિકારણ અથવા મુશ્કેલીમાં શરણને માટે આલંબનીય વસ્તુ વજીને. કાલિકાવાત-પ્રતિકૂળ વાયુ, આહુણિજ્જમાણી-કંપતુ, ડગતુ, વિદ્રવ પ્રાપ્ત. સંચાલ્યમાન-એક સ્થાનથી બીજે સ્થાને જવું, સંક્ષોભ્યમાના-નીચે ડૂબતી, અથવા તેમાં રહેલ લોકને ક્ષોભ ઉત્પન્ન કરતી. - x• દુ-દડો, તે જ પ્રદેશમાં નીચે જતીઊંચે આવતી. - xx• વિપલાયમાનવ-ભયથી દોડતી એવી -x-x- વિગુંજંતીવઅવ્યક્ત શબ્દ કરતી કે નીચે નમતી, ગુરૂજન-પિતા આદિ. - ૪ - - પૂર્ણક્તિ-વેદના વડે થરથરતી એવી. - x • ગણિતલંબનેવ-આલંબનથી ભ્રષ્ટ જેવી, આકાશથી પડતી. - x• લંબા-દોરડાં - x • વિUઈરમાણ-પાણી ઝરતી એવી, • x • પરચકરાજેન-બીજા સેન્યના રાજા વડે અભિરોહિતા-બધી તરફથી નિરોધ કરાયેલી • x • x • કપટ-વેશ આદિના અન્યથાપણાથી જે છા, તેના વડે પ્રયોગ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144