Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 98
________________ ૧/-/૯/૧૨૩ થી ૧૪૦ ૧૮૧ ૧૮૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ રમવું, તે લલિત, જળ આંદોલનાક કીડાદિ. હિંડિત-વનાદિમાં વિહરણ, મોહિતતિક્રીડા. આ રીતે ઉપાલંભ આયો. - X-X - X - તે દેવીએ જિનરક્ષિતને જાણીને, તેના વધ નિમિતે આ વચનો કહ્યા. દોસ કલિય-દ્વેષયુક્ત, સલીલય-જે રીતે લીલા કરતી તેવી સુણવાસજૂર્ણ લક્ષણ વાસ, તેના વડે મિશ્ર તથા તે દિવ્યા મનને સુખકારી ગંધ, સર્વઋતુકના સુગંધી કુસુમોની વૃષ્ટિ કરતી. વિવિધ મણિ, કનક, રક્ત સંબંધી ઘંટિકા અને નાની ઘંટિકા, નુપૂર, મેખલા ઈત્યાદિ લક્ષણ જે આભુષણોમાં જે ક્ત. દિશા-વિદિશાને પૂરતી, આ કહેવાનાર વયન તે દેવી બોલે છે :- સકલુપ-પાપપૂર્વક વર્તતી. હે હોલ!, હે ગોલ! આ પદો વિવિધ દેશની અપેક્ષાએ પુરપાદિના આમંત્રણ વચનો ગૌરવ અને કુત્સાદિમાં વર્તે છે. • x• નાથ-સોગ ક્ષેમકારી, દયિત-વલ્લભ. પ્રિય-પ્રેમકd, મણ-ભd, કાંત-કમનીય, સ્વામી-અધિપતિ, નિર્ગુણ-નિર્દય, વિયોગના દુ:ખમાં સ્થાપી, મારો ત્યાગ કરનાર, નિત્યક્ક-અવસરને ન જાણનાર, •x - છિન્ન-ત્યાન, કઠિન. નિકૃપ-મને દુઃખીણીને અપતિ કરવાથી. અકૃતજ્ઞ-મારા ઉપકારને ન જોતો. શિથિલભાવ-અકસ્માત મને છોડવાથી. નિર્લજ્જ-સ્વીકારીને છોડવાચી. રક્ષ-સ્નેહ કાર્ય ન કરવાથી. એવા હે જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક : વિયોગના દુઃખથી સેંકડો ટુકડા થતાં હદયના રક્ષક. ફરી મને રવીકાર. નહુ - એમ નહીં, યુજયસે-ચોગ્ય છે - x - ચલનોપાત કારિકા-પાદ સેવા કરનારી એવી મને ધન્યાને છોડીને. અહીં સમાનાર્થી અનેક શબ્દો લેવા છતાં, તેમાં પુનરતિ દોષ નથી. - x · ગુણસંકર-ગુણ સમુદાયરૂપ. તારા વિના ક્ષણમાત્ર પણ જીવવાને હું સમર્થ નથી. અનેક એવા જે ઝપા-મસ્યો, મકર-ગ્રાહ, ક્ષદ્ધ જલચર જીવરૂપ વિવિધ શાપદ. જે તે આકીર્ણગૃહમાં હતા. રત્નાકર-સમુદ્ર મધ્યે હું મને તારી આગળ હણીશ. જો કોપેલ હો, તો મારો અપરાધ ખમો. તુ તારું વિગતઘન અને વિમલ જે ચંદ્રમંડલ, તેના જેવો આકાર, જેની શોભા સાથે જે વર્તે છે તે. - ૮ - શારદ-શરતુ કાળમાં સંભવતા જે નવ • પ્રત્યય, કમલ-સૂર્ય વિકાસી, કુમુદ-ચંદ્ર વિકાસી, કુવલય-નીલોત્પલ, તેમાં જે દલવૃંદ, તેના જેવું નિભ અને નયન જેમાં છે તે. • x • વદન-મુખ, પિપાસાગતાયા-મુખદર્શન રૂપ જલપાનની ઈચ્છાથી - X - પ્રેક્ષિતું-અવલોકવાને માટે. * * * * * એ પ્રમાણે સપ્રણય-સંસ્નેહ, સલ-સુખે જાણી શકાય, મધુર ભાષા વડે કોમળ એવી તથા કરુણાકરણા ઉત્પાદક વચનોને બોલતી, તે પાપીણી, પાપહદયા પાછળપાછળ આવે છે ત્યારે આ જિનરક્ષિતને ચલિત યિતવાળો જાણીને, પહેલા કરતા બમણો રાગથી તે રક્તદ્વીપ દેવી પૂર્વોકત આભૂષણના નાદથી, પૂર્વવણિત સપ્રણય-સરળ-મધુર વચનોથી બોલી તથા તે દેવીના સુંદર સ્તન, જઘન, વંદનાદિના લાવણ્ય, શરીરની સુંદરતા, તારુણ્ય, સંપત્તિ, તે દિવ્યને સ્મરણ કરતો તથા સરભ-સહર્ષ, ઉપગ્રહિતઆલિંગિત, બિબ્બોયક-સ્ત્રી ચેષ્ટા વિશેષ, વિલસિત-નેત્રવિકારૂપ. વિકસિત-અદ્ધહસિત, દષ્ટિ-વિલોકિત, નિઃશ્વસિત-કામક્રિડા સમુદ્ભવ, મલિત-પુરુષની અભિલાષીણી સ્ત્રીના અંગોનું મદન. * * * લલિત-ઈચ્છિત દીડિત, સ્થિત-સ્વભવનમાં ઉસંગમાં બેસવું, અવસ્થાન કરવું, જવું-હંસ ગતિએ જવું. પ્રણય ખેદિત-પ્રણય રોષથી - x • મરનુવિચારતા. રણમોહિત મતિથી જાતે અવશ થઈ, કર્મની પરમતાથી વિડંબિત થયો. મસ્ય-ચમરાક્ષસથી, ગલત્યલા-હાથ વડે ગળાને ગ્રહણ કરવા રૂ૫. નોદિતાસ્વદેશગમનથી વિમુખ અને યમપુરી જવાને અભિમુખી કૃતુ મતિવાળો. તે પ્રમાણે શૈલક યો જાણીને, ધીમે ધીમે ઉંચેથી નીચે ફેંક્યો. - x • x • વિષયસન્થ-સ્વાધ્ય અથવા શ્રદ્ધા રહિત. - x- સરસ-અભિમાન સ યુક્ત, વધિત-હણાયો. ગમંગાઈશરીરના અવયવો. ઉમિત્ત બલિ-આકાશમાં ફેંક્સ જે દેવતાનો ઉપહાર, પંજલિઅંજલિ કરી - x - વનેવે - એ નિષ્કર્ષ છે. આસાય-પ્રાપ્તનો આશ્રય કરવો, ભજતે-અપ્રાપ્તની પ્રાર્થના કરવી - પ્રદ્ધિમાનું પાસે યાચના, પૃહતિ-પ્રાર્થના ન કરે તો, આ શ્રીમાનું મને “ભોગ" આપે તો સારું, એવી સ્પૃહા કરવી. અભિલપતિ-દષ્ટ, અદેટ શબ્દાદિમાં ભોગેચ્છા કરવી. છલિઉંછળાયો, અનર્થને પ્રાપ્ત. અવકાંક્ષ-પાછળના ભોગે જોતો-જિનરક્ષિત. નિરવયખપાછળના ભાગે ન જોતો, તેનાથી નિસ્પૃહ, ગતઃ-વિદન રહિત, સ્વસ્થાનને પામના તે જિનપાલિત. ઉપર દષ્ટાંતનો અનુવાદ કહ્યો. દષ્ટાંતિક (નિકર્ષ) આ પ્રમાણે છે. • પ્રવનસાર - ચારિ પામ્યા પછી, નિસ્વકાંક્ષ-ભોગો ભજ્યા પછી, તેનાં પ્રતિ નિરપેક્ષઅભિલાષ રહિત થવું. તેથી ગાથાભ્યાત્રિ સ્વીકાર્યા પછી, ભોગોની અભિલાષા કરી, જિનરક્ષિતવતુ ઘોર સંસામાં પડે છે, તેમ ન કરીને જિનપાલિત વત્ તરી જાય છે. હવે વ્યાખ્યા દ્વારા વિશેષ ઉપનય કહે છે - જે રક્તદ્વીપદેવી તે અવિરતી અને મહાપાપ છે, જે લાભાર્થી વણિક તે ભૌતિક સુખના કામી જીવો છે. જે તેઓએ ડરીને શળીએ ચડેલ પુરષ જોયો, તે સંસારના દુ:ખથી રેલ, તેની જેમ ધર્મકથક. જેમ તેના વડે તેણીને દુ:ખોના ઘોર કારણો કહ્યા, પછી શૈલક યક્ષથી વિસ્તાર થશે • પણ બીજાથી નહીં. તે રીતે ધર્મકથકો ભવ્યોને અવિરતિ સ્વભાવ કહેશે - બતાવશે, જીવો સર્વ દુઃખના હેતુભૂત વિષયોથી વિરમશે, દુ:ખાસ્ત જીવોને જિનેન્દ્રના ચરણનું શરણ કહ્યું છે. તે રીતે જ આનંદરૂ૫ નિર્વાણ સાધન દર્શાવે છે. જે રીતે તેમના વડે રુદ્ધ સમુદ્ર તરાયો, તેમ સંસાર તરાયો, જે રીતે તેમનું સ્વગૃહે ગમન કહ્યું, તે રીતે નિર્વાણ ગમન જાણવું. જે રીતે તે દેવીમાં મોહિતમતિ થઈ શૈલકની પીઠથી ભ્રષ્ટ થયો અને હજારો શાપદથી પ્રચુર સાગરમાં નિધન પામ્યો, તેમ અવિરતિથી નટિત, ચાથિી ચ્યવીને શ્વાપદ રૂ૫ દુ:ખથી આકીર્ણ, દારુણ સ્વરૂપ અપાર સંસાર સાગરમાં પડે છે. જે રીતે દેવી વડે ક્ષોભ પામ્યા વિના સ્વસ્થાન અને જીવિતસુખને પામ્યો, તેમ ચાસ્ટિસ્થિત સાધુ, ક્ષોભ પામ્યા વિના નિર્વાણને પામે છે. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144