Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૧/-/૯/૧૧૦ થી ૧૧૨ પરપ્રતતરણ વ્યાપાર, તેના વડે યુક્ત. યોગ પરિવાકિા-સમાધિ પ્રધાનવતવાળી, ૪ - ૪ - પરિણતવયા - ચૌવન વીતી ગયેલી, અમ્મય-પુત્રને જન્મ દેનારી, - ૪ - x તપશ્ચરણ-બ્રહહ્મચર્યાદિ, ઉપચારથી તેનું ફળ. * X + કાષ્ઠ અને કૂપર ચૂ-ચૂર થઈ ગયા તથા મેઢી-બધાં પાટીયાનું આધારભૂત કાષ્ઠ, ભાંગી ગયું. મોટિત-ભગ્ન, સહસા-અકસ્માત્, અથવા સહસ્ર સંખ્યજનાશ્રયભૂત, માલ-ઉપરનો ભાગ - ૪ - શૂલાચિતેવ-શૂળીમાં પરોવેલ એવી. - x - વંક-વક, પરિમર્શ-સમુદ્રના જળનો સ્પર્શ, અથવા શૂલાચિત-શૂલા રૂપે આચરેલ, પરિમાસ-નાવ ગત કાષ્ઠ વિશેષ, ફલકાંત-જોડેલ પાટીયાના છિદ્રમાં, તટતટાયમાન-તેવા પ્રકારના ધ્વનિને કરતા, સ્ફૂત-વિઘટીત થતાં, સંધિ-જોડ, - x - સર્વ-સર્વ અવયવ વડે વિષ્કૃભિત-વિવૃતતાને પામેલ. રજ્જવઃ- ફલકને જોડતા દોરડા, વિસરંત-બધાં ગાત્રો વિશીર્ણ થયા. - X - ૧૭૩ આમકમલકભૂતા-કાચા શરાવલા સમાન, જળ સંપર્કથી ક્ષણમાં નષ્ટ થવાથી. ચિંત્યમાન-આ આપત્તિમાંથી કેમ નીકળશું તેમ વિકલ્પો કરતા, - X - ૪ - હાહાકૃ!હાહાકાર વડે, કર્ણધાર-નિમિક, - ૪ - ૪ - ૪ - રોયમાણ-શબ્દ સહિત આંસુને છોડતા, કંદમાણ-શોકથી મોટો અવાજ કરતાં, સોયમાણ-મનથી ખેદ પામતા, તિપ્રમાણભાથી પરસેવો અને લાળ પાડતાં, વિલપ-પીડાથી બોલતા, અંતો જલગય-પાણીની અંદર, ગિરિ શિખરને પામીને કૂપક સ્તંભ ભાંગી ગયો. - ૪ - વલક-લાંબા કાષ્ઠ રૂપના સેંકડો ટુકડા જેમાં થયા તે અથવા વલયાકાર સો ટુકડા વડે ખંડિતા એવી. - x - વિદ્વવ-વિનાશ પામી. સંપરાય-સંગ્રામ, તેની જેમ જે ભીષણ પોતવહન કાર્યો. દેવતાના વિશેષણ, વિજય ચોરના વિશેષણવત્ જાણવા. અસિખેડગવગ્ગહત્થ-જેના હાથ ખડ્ગ અને કૂલકમાં વ્યગ્ર છે તે. રતખંડમંસુયજેનાથી ગંડ લાલ થાય, તેવા દાઢી-મૂછના વાળ. માઉચાઉ-હોઠના વાળ સંભવે છે અથવા માઉયા-સખી કે માતા, તેના વડે ઉપશોભિત-સમારચિત કેશત્વ આદિથી જનિત શોભા કે ઉપશોભિત. - ૪ - વદિષ્યતિ-ઉપદેશ આપે છે. - ૪ - આજ્ઞા-અવશ્ય કરવું, આદેશ, ઉપપાત-સેવાવચન - ૪ - અથવા જે આપ કહેશો, તેમાં આજ્ઞાદિ રૂપે સ્વાસ્યામઃ-વર્તીશું. અમયફલ-અમૃત જેવા ફળ. • સૂત્ર-૧૧૩ થી ૧૨૨ - [૧૧૩] ત્યારે તે રત્નદ્વીપદેવી, શકના વચન આદેશથી, લવણાધિપતિ સુસ્થિતે કહ્યું – તું લવણરામુદ્રનું ૨૧-વખત ભ્રમણ કર, ત્યાં જે કોઈ તૃણ-પાનકાષ્ઠ-કચરો-અશુચિ-સડેલ ગળેલ વસ્તુ કે દુધત વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુ હોય, તે બધું ૨૧-૨૧ વખત હલાવીને સમુદ્રથી કાઢીને એક તરફ ફેંકી દેવો. એમ કહી તેણીને નિયુક્ત કરી. ત્યારે તે રત્નદ્વીપદેવીએ તે માકદીપુત્રોને કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! શક્રાદેશ સુસ્થિતના કહેવાથી યાવત્ નિયુકત થઈ છું તો યાવત્ હું લવણસમુદ્રથી જ્યાં સુધીમાં આવું, ત્યાં સુધી આ ઉત્તમ પ્રાસાદમાં સુખસુખે રમણ કરતા રહો. જો તમે આ સમયમાં ઉદ્વિગ્ન, ઉત્સુક કે ઉદ્ધવ પામો તો તમે પૂર્વદિશાના જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે પાવૃત્ અને વર્ષાઋતુ. [૧૧૪] તેમાં કંદલ અને સિઘિરૂપ દાંત, નિપુરના ઉત્તમ પુષ્પ રૂપ ઉત્તમ સૂંઢ, ફૂટજ-ન-નીપના પુષ્પ રૂપ સુગંધિ મદજલ છે, એવી પાવૃત્ ઋતુરૂપ હાથી સદા સ્વાધીન છે. ૧૭૪ [૧૧૫] તેમાં ઈન્દ્રગોપ રૂપ વિચિત્ર મણિ, દેડકાના સમૂહના શબ્દરૂપ ઝરણાનો ધ્વનિ, શિખરે સદા વિચરતો ચૂસમૂહ એવો વર્ષાઋતુરૂપ પર્વત સદા સ્વાધીન ચે. [૧૧૬] હે દેવાનુપ્રિયો ! પૂર્વદિશામાં ઘણી વાવડી યાવત્ સર-સર પંક્તિઓમાં, ઘણાં લતામંડપ, વેલીમંડપ યાવત્ પુષ્પમંડપોમાં સુખે સુખે રમણ કરતાં સમય વીતાવોય. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન-ઉત્સુક કે ઉપદ્ધવ પામો તો તમે ઉત્તરના વનખંડમાં જજો, ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. તે આ – શરદ અને હેમંત. [૧૧૭] સન, સપ્તદ વૃક્ષ રૂપ કાંધ, નીલોપલ, પદ્મ, નલિન રૂપ શ્રૃંગ, સારસ, ચક્રવાકના કુંજનરૂપ ઘોષ, યુક્ત શરદઋતુરૂપી બળદ સદા સ્વાધીન છે. [૧૧૮] શ્વેતકુંદ રૂપ ધવલ જ્યોત્સના, પ્રફુલ્લિત લોાવાળા વનખંડરૂપ મંડલતલ, તુષારના જલબિંદુની ધારારૂપ કિરણો, એવી ચંદ્રમા જેવી હેમંતઋતુ ત્યાં સદા સ્વાધીન છે. [૧૧૯] હે દેવાનુપ્રિયો ! તમે ત્યાં વાવડીમાં યાવત્ વિચરો, જ્યારે તમે ત્યાં ઉદ્વિગ્ન ચાવત્ ઉત્સુક થઈ જાઓ, તો તમે પશ્ચિમના વનખંડમાં જજો, ત્યાં બે ઋતુ રવાધીન છે. તે આ - વસંત, ગ્રીષ્મ. [૨૦] વસંતરૂપી ઋતુ-રાજા સદા વિધમાન છે. વસંત-રાજાના આમના પુષ્પોનો મનોહર હાર છે, કિંશુક-કણિકાર-અશોકના પુષ્પોનો મુગટ છે, તથા ઉંચા તિલક, બકુલ વૃક્ષોના છત્ર છે. [૧૨૧] તે વનખંડમાં ગ્રીષ્મઋતુ રૂપી સાગર સદા વિધમાન રહે છે. તેમાં પાટલ અને શિષિના પુષ્પો રૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા, વાસંતિકી લતાના પુષ્પો તેની વેળા, શીતલ પવન તે મગરો છે. [૨૨] ત્યાં ઘણું જ યાવત્ વિરો. હે દેવાનુપિય ! જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અને ઉત્સુક થાઓ, તો તમે આ ઉત્તમ પાસાદમાં જજો અને મારી વાટ જોતા-જોતા ત્યાં રહો, પણ તમે દક્ષિણી વનખંડમાં ન જશો, ત્યાં એક મોટો ઉગ્રષિ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષ અતિકાય, મહાકાય છે, “તેજો નિસર્ગ” મુજબ જાણવો. તે કાજળ-ભેંસ-મૂસા સમાન કાળો, નેત્રવિષ અને રોષથી પૂર્ણ, અંજનવુંજ સમાન કાળો, રક્ત આંખ, સંચળ-પળ-બંને જીભો, ધરણિની વેણીરૂપ, ઉત્કટ-ફૂટ-કુટિલ-જટીલ-કર્કશ-વિકટ ફૂટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણમાં ધમાતા થતા અવાજ સમાન, અનાગણિત પ્રચંડ, તીવ્ર શેષ, સ્વસ્તિ-ચપલધમધમતો, દૃષ્ટિમાં વિષ વાળો સર્પ વસે છે. (તેનાથી) ક્યાંક તમારું શરીર વિનાશ પામશે.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144