________________
૧/-I૮/૯૧
૧૫૩ ત્યારપછી હાથ જોડી યાવત્ વધાવીને પ્રાભૃત મૂક્યું. હે સ્વામી ! હું મિથિલા રાજધાનીથી કુંભરાજાની પુત્ર, પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિકુમારે દેશનિકાલ કરતાં, હું શીઘ અહીં આવેલ છું. હે સ્વામી ! હું આપના બાહુની છાયા ગ્રહણ કરી યાવતુ અહીં વસવા ઈચ્છું છું. ત્યારે દીનશમુએ ચિત્રકારને આમ કહ્યું –
હે દેવાનુપિયા મલ્લદિશે તને શા માટે દેશનિકાલ કર્યો ? ત્યારે તે ત્રિકારદાઢે દીનબુ રાજાને કહ્યું - હે સ્વામી ! મલર્દિકુમારે અન્ય કોઈ દિવસે ચિત્રકાર મંડળીને બોલાવીને કહ્યું- હે દેવાનુપિયો ! તમે મારી ચિત્રસભાને આદિ બધું પૂર્વવત્ કહેવું. યાવતું મારા સાંધા છેદાવીને મને દેશનિકાલની આજ્ઞા કરી. - ૪ -
ત્યારે અદીનશg રાજાએ તે ચિત્રકારને કહ્યું – દેવાનુપિય! તેં મલ્લીનું તદનુરૂપ નિવર્તિત ચિત્ર કેવું છે ? ત્યારે તે ચિત્રકારે બગલમાંથી ત્રિફલક કાઢીને મૂકહ્યું. પછી અદીનશત્રુને આપીને કહ્યું - હે સ્વામી ! મલ્લીનું તેણીને અનુરૂપ ચિત્ર મેં થોડાં આકાર, ભાવ અને પ્રતિબિંબ રૂપે ચિકિત કરેલ છે. પણ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઈ દેવ યાવતું કોઈ પણ ચિત્રિત કરવા સમર્થ નથી.
ત્યારે દીનશત્રુઓ પ્રતિરૂપ જનિત હર્ષથી દૂતને બોલાવી આમ કહ્યું - પૂર્વવત્ યાવ4 મિથિલા જવા નીકળ્યો.
• વિવેચન-૧ :
પમયવન-ગૃહઉધાન. હાવભાવાદિ-સામાન્યથી સ્ત્રીચેષ્ટા વિશેષ. વિશેષથી આ પ્રમાણે - હાવ-મુખવિકાર, ભાવ-ચિતથી ઉત્પન્ન, વિલાસ-નેપ્રજ, વિભ્રમ-ભ્રમર સમુભવ. બીજા કહે છે - સ્થાન, આસન, ગમનના હાથ-ભ્રમ-નેત્રકર્મ જે વિશેષ ઉત્પન્ન થાય તે વિલાસ છે. ઈટ અર્થ પ્રાપ્તિમાં અભિમાન ગર્ભ સંભૂત, સ્ત્રીનો અનાદર કરવો તે બિબ્લોક જાણવું. વાળવાળી ચિત્રલેખન પછી તે તૂલિકા
• સૂત્ર-૨ થી ૯૫ :
]િ કાળે, તે સમયે પાંચાલ જનપદમાં કંપલપુર નગરમાં જિdiણ નામે પાંચાલાધિપતિ રાજા હતો. તેને ધારિણી આદિ હાર રાણી ત:પુરમાં હતી. - - મિથિલાનગરીમાં ચોખા નામે પરિવ્રાજિકા રહેતી હતી. તે સ્વેદ યાવતુ પરિનિષ્ઠિત હતી. તે ચોક્ષા પરિવાજિક મિથિલામાં ઘણાં રાજ, ઈશ્વર યાવ4 સાવિાહ આદિ પાસે દાન અને શૌચધર્મ, તિથભિષેકને સામાન્યથી કહેતી, વિશેષથી કહેતી, પ્રરૂપણ કરતી, ઉપદેશ કરતી વિચરતી હતી.
તે યોક્ષા કોઇ દિવસે ગિદડ, કુંડિકા યાવતું ગેટ વાને લઈને રિઝાજિકાના મઠથી બહાર નીકળી, નીકળીને કેટલીક પરિવાજિા સાથે પરીવરીને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને કુંભક રાજાના ભવનમાં કન્યા અંતઃપુરમાં મલ્લી પાસે આવી. આવીને પાણી છાંટ્સ, વાસ બિછાવી તેના ઉપર આસન રાખીને બેઠી. બેસીને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીની સામે દાનધમ, શૌયધર્મ,
૧૫૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તીર્થસ્થાનનો ઉપદેશ આપતી વિચરવા લાગી. ત્યારે મલ્લીએ ચોક્ષાને પૂછયું - તમારા ધર્મનું મૂળ શું કહેલ છે ?
ત્યારે ચોક્ત પરિવાજિકાએ મલ્લિને કહ્યું – દેવાનુપિયા ! શૌચમૂલક ધર્મ ઉપદેશ છું. અમારા મતે જે કોઈ અશુચિ હોય છે, તે જળ અને માટીથી સાફ કરી યાવતું વિદનરહિતપણે, સ્વર્ગે જઈએ છીએ. ત્યારે મલીએ ચોક્તને આમ કહ્યું - હે ચો! જેમ કોઈ પણ લોહીથી લિપ્ત અને લોહી વડે ધોવે, તો હે ચોક્ષા તે લોહી-તિત અને લોહી વડે ધોતા કંઈ શહિદ્ધ થઈ શકે? ના, ન થાય.
એ પ્રમાણે હે ચોક્તા તમારા મનમાં પ્રાણાતિપાન યાવતું મિથ્યાદર્શનારાને કારણે કોઈ શુદ્ધિ ન થાય, જેમ તે લોહિલિપ્ત વયને લોહી વડે ધોતાં ન થાય. - • ત્યારે તે ચોક્ષા, મલી પાસે આમ સાંભળીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સત, ભેદ સમાપન્ન થઈ. તેણી મલ્લીને કંઈપણ ઉત્તર દેવા સમર્થ ન થઈ, તેથી મૌન રહી.
ત્યારે તે ચોક્ષા, મલ્લીની ઘણી દસમેટી દ્વારા હીલના-નિંદા-ખિંસા-ગહા પામતી, કોઈ દ્વારા ચીડાવતી, કોઈ મુખ મટકાવતી, કોઈ દ્વારા ઉપહાસ- કોઈ દ્વારા તર્જના કરાતી તેને બહાર કાઢી મૂકાઈ.
ત્યારે તે ચોક્ત, મલીની દસચેટી દ્વારા ચાવતું નહીં અને હીલના કરાતા અતિ કોધિત યાવતુ મિસિમિસાતી વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી પ્રત્યે દ્વેષ પ્રાપ્ત થઈ. પોતાનું આસન લીધું, કન્યાના અંત:પુરથી નીકળી ગઈ. મિથિલાથી નીકળી, નીકળીને રિજ્ઞાજિકાથી પરિવૃત્ત થઈને પાંચાલ જનપદમાં કાંપિલ્યપુરમાં ઘણાં રાજ, ઈશ્વર સન્મુખ ચાવતુ પ્રરૂપણા કરતી વિચરવા લાગી.
ત્યારે તે જિdy કોઈ સમયે અંતઃપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને ચાવત્ રહેલો, ત્યારે તે ચોક્ષા પરિપ્રાજિકા વડે પરિવરીને જિતશત્રુ રાજાના ભવનમાં જિનશત્રુ પાસે આવી. ત્યાં પ્રવેશી. જિતશત્રુને જય-વિજય વડે વધાવે છે. ત્યારે જિતરા, ચોક્ષાને આવતી જોઈને સીંહાસનથી ઉભો થાય છે, ચોક્ષાને સહકારી, સન્માની અને આસને બેસવા નિમંત્રણ આપે છે.
ત્યારે તે ચોક્ષાએ પાણી છાંટ્સ યાવતું આસને બેઠી. જિતળુ રાજાને રાજ્ય ચાવ4 અંતઃપુરની કુશલ-વાત પૂછી. ત્યારપછી જિતશત્રુ રાજાને દાનધમદિ ઉપદેશ દેતા યથાવત રહી.
ત્યારે તે જિતશત્રુ પોતાના અંત:પુરમાં ચાવતું વિસ્મયયુક્ત થઈ ચોક્ષાને એમ કહ્યું - હે દેવાનુપિયા! તમે ઘણાં ગ્રામ, આકર યાવતું ભમો છો, ઘણાં રાન, ઈશ્વરનો ઘરોમાં પ્રવેશો છો, તો કોઈપણ રાજાનું ચાવતુ આવું અંતઃપુર પૂર્વે જેયું છે, જેનું મારું આ તપુર છે ? ત્યારે ચોક્ષાએ જિતશત્રુના આમ કહેવાથી થોડી હસી, હસીને આમ બોલી - હે દેવાનુપિયા છે તે કૂપમંડૂક જેવો છે ? - હે દેવાસુપિયા! તે કૂપમંડૂક કોણ ?
હે જિતશત્રુ ! કોઈ એક કૂવાનો દેડકો હતો. તે ત્યાં જ જન્મ્યો, ત્યાંજ