________________
૧/-]૮/૮૭,૮૮
હોળી
આને પાળું કે છોડી દઉં એવો ક્ષોભ કરવો, ખંડયિતું-દેશથી, ભંકવું-સર્વથી ઉલ્ઝતુંસર્વથા દેશ વિરતિના ત્યાગથી, પરિત્યકતું-સમ્યકત્વના પણ ત્યાગથી. દોહિં અંગુલીહિં-અંગુઠો અને તર્જની કે તર્જની-મધ્યમા વડે. તખ઼ - કે તાલવૃક્ષ, પ્રમાણ-માન, સાત-આઠ તલ પ્રમાણ માત્રા. આકાશ સુધી. ઉãવહેસાગગન, " X - અદુહવસટ્ટ- આધ્યિાન, દુર્નિોધને પરતંત્રતાવશ, તેનાથી પીડિત. અસમાધિ પ્રાપ્ત » X - ચાલિત્તઓ-અન્યથા ભાવ. ખોભયિતું-સંશયોત્પાદનથી, વિપરિણામિત્તએ-વિપરીત અધ્યવસાય ઉત્પાદનથી. સંત-મનથી શ્રાંત કે શાંત, તંતકાયાથી ખેદવાળો. પરિહંત-સર્વ રીતે ખિન્ન, નિવિણ-તેને ઉપસર્ગ કરવાથી અટકેલ. લબ્ધ-ઉપાર્જનથી, અભિસમન્વાગત-સમ્યક્ આસેવનથી, આખ્યાતિ-સામાન્યથી કહેવું, ભાષતે-વિશેષથી કહેવું. આ બંને ક્રમથી પ્રજ્ઞાપયતિ અને પ્રરૂપયતિ શબ્દથી કહેલ છે. દેવ-વૈમાનિક કે જ્યોતિક, દાનવ-ભવનપતિ, કિંનરાદિ બાકીના વ્યંતરના ભેદ છે. નો સહામિ-વિશ્વાસ ન કરે, નો પત્તિયામિ પ્રીતિ ન કરે, ન રોચયામિરુચિવિષયી ન કરે, પિરાધમ્મ-ધર્મપ્રિય, દૃઢધર્મા-આપત્તિમાં પણ ધર્મથી અવિચલ, - x - ઈઢ-ગુણઋદ્ધિ, ધૃતિ-અંતસ્તેજ, યશ-ખ્યાતિ, બળ-શારીકિ, વીર્ય-જીવથી ઉત્પન્ન. પુરુષકાર-અભિમાન વિશેષ - ૪ - ઉસુક્કું વિચરઈ-શુલ્કના અભાવની અનુજ્ઞા. ગ્રામ-જનપદ અધ્યાસિત, આક-હિરણ્યાદિ ઉત્પત્તિ સ્થાન, નગર-કરરહિત, ખેટધૂળીયો કિલ્લો, કર્બટ-કુનગર, મડંબ-સંનિવેશથી દૂરવર્તિ, દ્રોણમુખ-જળપય સ્થળ પથયુક્ત, નિગમ-વણિજ્રનાધિષ્ઠિત, સંનિવેશ-સૈન્યોનો આવાસ. વાણિયગજનિયહાસમલ્લી વિષયાનુરાગ.
૧૫૩
સૂત્ર-૮૯,૯૦ ઃ
[૮] તે કાલે, તે સમયે કુણાલ જનપદ હતું. શ્રાવસ્તી નગરી હતી. ત્યાં ઝુકમી કુણાલાધિપતિ નામે રાજા હતો. તે રુકમીની પુત્રી, ધારિણી રાણીની આત્મજા સુબાહુ નામે કન્યા હતી. તે સુકુમાર, રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરી હતી. તે સુબાહુ કન્યાને કોઈ દિવસે ચાતુમાસિક નાનાંનો અવસર આવ્યો. ત્યારે ટુકમીરાજાએ સુબાહુ કન્યાનો સાતુર્માસિક નાનોત્સવ જાણીને કૌટુંબિક પુરુષો બોલાવ્યા.
તેમને કહ્યું – હે દેવાનુપ્રિયો ! સુબાહુ કન્યાને કાલે ચોમાસી નાન અવસર છે. કાલે તમે રાજમાર્ગ મળ્યે, ચૌકમાં, જલજ-સ્થલજ પંચવર્ષી પુષ્પ લાવો યાત સુગંધ છોડનાર એક શ્રીદામકાંડ લટકાવે છે.
ત્યારપછી કુણાલાધિપતિએ સોનીની શ્રેણી બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! જલ્દીથી રાજમાર્ગ મધ્ય, પુષ્પમંડપમાં વિવિધ પંચવર્ષી ચોખાથી નગરનું ચિત્રણ કરો, તેના ઠીક મધ્ય ભાગે એક પાટ રખાવો. યાવત્ તેઓએ તેમ કરી આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે કમી રાજા ઉત્તમ હાથીના સ્કંધે ચડી, ચતુરંગી સેના, મોટા ભટો અંતઃપુરના પરિવારાદિ પવૃિત્ત સુબાહુ કન્યાને આગળ કરીને, રાજમાર્ગે, પુષ્પ મંડળે આવ્યો. હસ્તિસ્કંધથી ઉતર્યો. પુષ્પમંડપમાં પ્રવેશ્યો, ઉત્તમ સીંહાસને
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પૂર્વાભિમુખ થઈ બેઠો.
ત્યારપછી અંતઃપુરની સ્ત્રીઓ સુબાહુ કન્યાને પાટે બેસાડી, પછી સોનાચાંદીના કળશોથી સ્નાન કરાવ્યું, સતિંકારથી વિભૂષિત કરી, પિતાને પગે લગાડવા લાવ્યા, પછી તે સુબાહુ કન્યા રુકમી રાજા પાસે આવી, આવીને પગે પડી. ત્યારે કમી રાજાએ સુબાહુ કન્યાને ખોળામાં બેસાડી, પછી તેણીના રૂપ યૌવન-લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને વર્ષધરને બોલાવ્યો અને કહ્યું – મારા દૂતકાયર્થિ ઘણાં ગ્રામ-આકરૂનગર ગૃહોમાં પ્રવેશો છો. તે ક્યાય, કોઈ રાજા-ઈશ્વરને ત્યાં આવું કોઈ સ્નાનગૃહ પહેલાં જોયું છે, જેવું આ સુબાહુ કન્યાનું છે ?
૧૫૪
ત્યારે તે વર્ષધરે, કમીને હાથ જોડીને કહ્યું – હે સ્વામી! હું કોઈ દિવસે તમારા કૂતરૂપે મિથિલા ગયેલ, ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પદ્માવતી દેવીની આત્મજા શ્રેષ્ઠ વિદેહરાજકન્યા મલ્લીનું સ્થાન ગૃહ જોયેલ. તે મજ્જનગૃહની તુલનાએ આ સુબાહુ કન્યાનું મજ્જનગૃહ લાખમાં ભાગે પણ ન આવે. ત્યારે તે ટુકમી રાજાએ વર્ષધર પાસે આમ સાંભળી-વધારીને બાકી પૂર્વવત્ મજ્જનક જનિત હાસ્યથી દૂતને બોલાવ્યો, બોલાવીને કહ્યું - મિથિલા નગરી જવાને નીકળ્યો.
[૯] તે કાળે, તે સમયે કાશી જનપદ હતું. ત્યાં વાણારસી નગરી હતી, ત્યાં શંખ નામે કાશી રાજા હતા. - - કોઈ સમયે ઉત્તમ વિદેહ રાજકન્યા મલ્લીના તે દિવ્ય કુંડલયુગલની સંધી ખૂલી ગઈ.
ત્યારે તે કુંભરાજાએ સોનીની શ્રેણીને બોલાવી કહ્યું – હે દેવાનુપિયો ! તમે આ દિવસ્ કુંડલયુગલની સંધિ સંધાવો. ત્યારે તે સોનીની શ્રેણી, આ વાતને ‘તહતિ’ કહી સ્વીકારી, તે દિવ્ય કુંડલ-યુગલને લીધાં, લઈને સોનીના સ્થાને આવ્યા. આવીને સોનીની દુકાને પ્રવેશ્યા. કુંડલ રાખ્યા. ઘણાં ઉપાય યાવત્ પરિણત કરતા તેની સંધિ સાંધવા ઈચ્છી, પણ સાંધવાને સમર્થ ન થયા.
ત્યારપછી તે સુવર્ણકાર શ્રેણી કુંભરાજા પાસે આવી બે હાથ જોડી, વધાવીને આમ કહ્યું – હે સ્વામી ! આજે તમે અમને બોલાવીને કહેલ કે ચાવત્ સંધિ જોડીને મારી આજ્ઞા પાછી આપો. ત્યારે અમે આ દિવ્યકુંડલ લઈને અમારા સ્થાને ગયા યાવત્ અમે તે જોડવા સમર્થ ન થયા. તેથી હે સ્વામી ! અમે આ દિવ્ય કુંડલ સશ બીજા કુંડલ યુગલ ઘડી દઈએ.
ત્યારે કુંભ રાજા તે સુવર્ણકાર શ્રેણી પાસે આ વાતને સાંભલી, અવધારી ક્રોધિત થઈ ગયો. કપાળે ત્રણ રાળ ચડાવીને આવું કહ્યું – તમે કેવા સોની છો ? જે આ કુંડલયુગલની જોડ પણ સાંધી શકતા નથી ? આમ કહીને તેમને દેશનિકાલ કર્યા.
ત્યારે તે સોનીઓ, કુંભરાજા દ્વારા દેશનિકાલની આજ્ઞા પામીને પોતપોતાના ઘેર આવ્યા, આવીને ભાંડ-માત્ર-ઉપકરણાદિ લઈને મિથિલા રાજધાનીની વરસોવાથી નીકળી વિદેશ જનપદથી વચોવચ થઈને કાશી જનપદમાં વાણારસી
નગરીએ આવ્યા. આવીને અગ્ર ઉધાનમાં ગાડાં-ગાડી છોડ્યા. મહાઈ સાવત્