________________
૧/-/૮/૮૭,૮૮
દીધા સરસ રક્ત ચંદનના થાપા. - ૪ - સંસારિચાસુ વલયબાહાસુ-બીજા સ્થાનેથી ઉચિત સ્થાને મૂકેલ લાંબા કાષ્ઠરૂપ બાહુ-આવલ્લક સંભવે છે. ઉછૂત-ઉર્દી કૃત્ - ૪ - જયિક-જયને આપનાર, રાજવર શાસન-આજ્ઞાપક.
૧૫૧
પુસ્તમાણવો વક્કમુયાહુ-માગધ મંગલવયનને કહે છે. આપને અર્થ સિદ્ધિ થાઓ. સર્વ પાપ-સર્વે વિઘ્નો દૂર થાઓ. પુષ્ય-એક નક્ષત્ર, તેમાં ચંદ્રમાં હોય ત્યારે, પુષ્પ નક્ષત્ર યાત્રામાં સિદ્ધિકર થાય છે. વિજય-ત્રિશમુહૂર્ત મધ્યે એક મુહૂર્ત. એ જવા માટે યોગ્ય છે. - ૪ - કર્ણધાર-નિમિક, કુક્ષિધાર-નાવની પાસે નિયુક્ત આવેલ્લક વાહકાદિ. ગર્ભજ-નાવ મધ્યે નાના મોટા કર્મ કરનાર. - x - વાવારિસુ-સ્વસ્વ વ્યાપારમાં પ્રવૃત્ત. પછી તે નાવ પૂર્ણોત્સઙ્ગા-વિવિધ ભાંડથી મધ્યે ભરેલ કેમકે મધ્ય ભાગે માંગલ્ય વસ્તુ રખાય છે, તેવી પૂર્ણમુખી કે પુન્ય મુખી, તે રીતે બંધનથી મુક્ત કરાઈ.
પવનબલસમાહત-વાયુના સામર્થ્યથી પ્રેરિત, ઊસિયસિય-શ્વેતપ ઉંચો કરાયેલી, યાનમાં જ વાયુના સંગ્રહ માટે મોટો પટ્ટ ઉંચો કરાય છે, તેને માટે ઉપમા આપી કે - પક્ષીના પક્ષે ગરુડયુવતિ માફક, ગંગાના પાણીનો જે તીવ્ર વેગ, તેના વડે ક્ષોભ પમાડતી-પ્રેરતી, ઉર્મી-મોટા મોજા, તરંગ-નાના મોજા, તેની માલા-સમૂહ, સમતિચ્છમાણિસમ્યક્ અતિ ક્રમે છે. ઓગાઢ-પ્રવિષ્ટ,
તાત્નબંધૈ આદિ-તાલ એ વૃક્ષ વિશેષ છે, તે લાંબુ હોય છે, તેથી જેની જંઘા તાડ જેવી છે તે. આકાશને અડતી અર્થાત્ ઘણી લાંબી બાહુ કાજળ, ઉંદર વિશેષ અથવા મીપ્રધાન તામ્રાદિ ધાતુને ગરમ કરવાનું વાસણ તેના જેવો કાળો. નિર્ગીયમ્મદંત-જેના મુખમાં આગળ દાંત નીકળેલા છે તે. નિલ્લાલિય જમલજુયલજીહપહોળા મુખથી નીકળેલી સમાન બે જીભવાળો, આઊસિયવયણ ગંડદેસ-જેના કપાળનો ભાગ મુખમાં પ્રવેશતો હોય તે. ચીણચિપિડ નાસિય-લઘુ અને ચપટાં નાકવાળો, વિકૃત કે વક્ર ભમશેવાળો, ખધોતની માફક દીપ્ત અને લાલ નેત્રવાળો - ૪ - ઈત્યાદિ “સૂત્રાર્થ”માં જણાવ્યા મુજબ જાણવું. • x -
નીલુપ્પલ ઈત્યાદિમાં ગવલ-ભેંસના શીંગડા, અળસી-માલવ દેશ પ્રસિદ્ધ ધાન્ય વિશેષ. ખુરહાર-છરાના જેવી ધારા જેની છે તે, તમસિ-ખડ્ગ, છરો જ અતિ
તીક્ષ્ણ ધાર હોય છે. - ૪ -
અર્હન્નક સિવાયના સાંયાત્રિક પિશાચરૂપ જોઈને જે કરે છે, તે કહે છે - x - ૪ - ઘણાં ઈન્દ્રાદિની ઘણી માનતા માની, માનતા ઉભા રહ્યા. અથવા અર્હન્નક સિવાયના ઈત્યાદિ આલાવા પછી “આકાશદેવતા' નાચે છે, તેના પછી જાણવું, જો કે બીજી વાચનામાં આ પદ મળતું નથી, પણ આ પ્રમાણે મળે છે - અભિમુખ આવતો જુએ છે - x - તેમાં તાલપિશાચ-અતિ લાંબો હોવાથી તાલ વૃક્ષાકાર પિશાય. ફુટ્ટસિર-અબંધત્વથી વિખરાયેલ મસ્તકના વાળવાળો, ભ્રમરસમૂહ-ઉત્તમ અડદનો ઢગલો-મહિષની જેવો કાળો. સૂર્પ-સુપડું તેવા નખવાળો. ફાલ-બાવન પલ પ્રમાણ, લોહમય, દિવ્ય વિશેષ, તે અગ્નિ વડે તાપિત હોય તે અહીં લેવું, તેના સાધર્મ્સથી જીભનો વર્ણ જાણવો. - ૪ - નિશ્વલત્વથી સ્થિર, ઉપચિતત્વથી પીન, વક્રતાથી કુટિલ,
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
દાંઢો વડે વ્યાપ્ત વદનવાળો. વિકોશિત-નિરાવરણ.
ધારાસ્ય-ધારાપ્રધાન ખડ્ગનું યુગલ, તેના વડે સમસદશ્યો. અત્યંત તુલ્ય, તનુક-પાતળું, ચંચલ-જેનાથી વિમુક્ત ધૈર્ય થાય, ગલંતિ-રસની અતિ લોલુપતાથી, રસલોલ-ભક્ષ્ય રસ લંપટ, ચપળ-ચંચળ, કુસ્કુરાયમાણ-પ્રકંપ, નિિિલત-મુખથી નિષ્કાશિત, અવÐિય-પ્રસાતિ અથવા પ્રસાતિ મુખપણાથી. મહલ-મહત્, વિકૃતબીભત્સ - ૪ - હિંગલુક-વર્ણકદ્રવ્ય વિશેષ - ૪ - અંજનગિરિ-કૃષ્ણ પર્વત વિશેષ - ૪ - ૪ - ૪ - આઊસિયં-સંકોચાયેલ જે અક્ષચર્મ-જલાકર્ષણ કોશની જેમ. ઉઇજ્જુઅપકૃષ્ટ, અપકર્ષવાળો સંકુચિત મંડદેશ જેનો છે તે. આમૂષિત-સંકુટિત, અક્ષઈન્દ્રિય, - ૪ - ચીન-હ્રસ્વ, ચિવડ-ચપટું, વંક-વક્ર, લોઢાના ઘણથી કુટેલ એવી નાસિકાવાળો, ધમધમંત-પ્રબળતાથી ધમધમ શબ્દ કરતો.
૧૫૨
નિષ્ઠુ-નિર્ભર, ખપરુષ-અતિ કર્કશ, શુષિ-પોલુ. અવભુગ્ન-વક્ર, નાસિકા જેની છે તે. ધાતાય-પુરુષાદિના વધને માટે, ઘાટ-મસ્તક અવયવ વિશેષ, ઉદ્ભટવિકરાળ, " X - મહાત્-દીર્ઘ, વિકૃત રોમવાળો, સંખાલગ-શંખવાળો, શંખ-આંખની નજકનો અવયવ વિશેષ, સંલગ્ન-સંબદ્ધ, લંબમાન-પ્રલંબ, ચલિત-ચલંત કર્ણવાળો, પિંગલ-પીળા, દીપ્યમાન-ભાસુર લોચનવાળો, ભૃકુટી-કોપકૃત ભૂવિકાર, તડિત-વિદ્, - ૪ - પરિણદ્ધ-વેષ્ટિત, ચિન્હ-પિશાચની ધજા અથવા મનુષ્ય મસ્તક માળા પહેરેલ તે જ ચિન્હવાળો. વિચિત્ર-બહુવિધ, ગોનસ-સરીસૃપ વિશેષ, - ૪ - અવહોલ-ડોલતો, કુકુયાયંત-ફુત્કાર કરતા જે સર્પ, વીંછી, ગોધો, ઉંદર, નકુલ, સરટ, તેના વડે વિરચિત, વિચિત્ર-વિવિધરૂપવાળી, વૈકેક્ષ-ઉતરાસંગ, માલિકા-માલા, ભોગ-ફણ, ક્રુરૌદ્ર - ૪ - કર્ણપુ-કર્ણાભરણ વિશેષ, લગિત-નિયોજિત, - x - - ધુર્યંત-ધુત્કાર શબ્દ કરતો જે ઘુવડ, કુંતલ-મુગટ.
ઘંટોના વણ-શબ્દ, તેના વડે ભીમ-ભયંકર, કાયરજનના હૃદયને સ્ફોટક,
દીપ્ત-અટ્ટહાસ્ય કરતો - x - પોચડ-વિલીન, તનુંશરીર જેનું છે તે, - X - પેચ્છતપ્રેક્ષ્યમાણ, અભિન્ન-અખંડ, - ૪ - ૪ - ૪ - સરસ-રુધિરપ્રધાન જે હસ્તિયર્મ, વિનાવિસ્તારિત, ઊસવિય-ઉર્વીકૃત બાહુ યુગલવાળો. - x - અસ્નિગ્ધ-સ્નેહરહિત, દીપ્તજ્વલંત, અનિષ્ટ-અભિલાષ અવિષયભૂત, અશુભ, સ્વરૂપથી અપ્રિય - X + X - એજમાણ-નાવ પ્રત્યે આવતો જુએ છે. સમતુરંગેમાણ-ચીપકતા.
સ્કંદ-કાર્તિકેય, શિવ-મહાદેવ, વૈશ્રમણ-ચક્ષનાયક, નાગ-ભવનપતિ વિશેષ, ભૂતયક્ષ-વ્યંતરનો ભેદ છે, આર્ચ્યા-પ્રશાંત, દુર્ગા-કોટ્ટક્રિયા, તે જ મહિષારૂઢરૂપે, ઉપયાચિત-પૂજાદિપૂર્વક પ્રાર્થના. ઉપયાયિતવંત-કરતા રહેલા. અર્હન્નક સિવાયનાનું આ કર્તવ્ય કહ્યું.
હવે અહંન્નકનું કહે છે :- પ્રાર્થિત-જે કોઈ ન પ્રાર્થે તે. અથવા મરવાને ઈચ્છતો, દુરંત-દુષ્ટ પર્યન્ત, પ્રાંત-અપસત્ લક્ષણ, હીન-અસમગ્ર, પુણ્ય-પવિત્ર, ચૌદશે જન્મેલ, - ૪ - x - શીલવ્રત-અણુવ્રત. ગુણ-ગુણવ્રત, વિરમણ-રાગાદિ વિરતિ, પ્રત્યાખ્યાન-નવકારશી આદિ, પૌષધોપવાસ-આઠમ આદિ દિવસે, પર્વદિને ઉપવસન, તે આહાર-શરીર સત્કાર-અબ્રહ્મ-વ્યાપારનો ત્યાગ. ચાલિતએ-ભંગ કરવો, ક્ષોભયિતું