________________
૧/-/૮/૨ થી ૫
૧૬૩
ઉપહાસ કરવો, કુશલોદંત - કુશળવાત, અડદધુર-કૂવાનો દેડકો, જમણસમગસાથે, • x - બલવાયુઉ-વ્યાપાર વંત સૈન્ય. સંપલગે-યુદ્ધ કરવા લાગ્યા. હતસૈન્યના હણાવાણી, મયિત-માનના નિર્મચથી, વી-સુભટ, ઘાતિત-વિનાશિત, ચિલtવા • x • x - અથવા હચમચિત-અશ્વમર્દન કરાયેલ - X - દિસોદિસ-ચોતરફ, પડિલેહંતિ-કાઢી મૂક્યા-ભાગી ગયા.
અધારણિજ-અધારણીય અથવા અયાપનીય, નિસંચાર-દ્વારૂપારેથી લોકોના ગમનાગમન વર્જિત, નિરચ્ચાર-કિલ્લાની ઉપરથી લોકોના ગમનાગમનથી હિત અથવા મળ વિસર્જનાર્થે બહાર જવાનું વર્જિત હોવું. - ૮ - અવરુણ-રોધ કરીને, રહસ્તિઓ-ગુપ્ત રીતે, • X - X - X - 1 તાવે - જો આ આહાર પિંડના આ પરિણમન છે, તો ઔદાકિ શરીરનું કેવું પરિણમન થશે ? • x • કલ્લાકલિપ્રતિદિન..
ખેલાસવ-કફનું ઝવું તે, વાત-વમન, પિત્ત-દોષ વિશેષ, શુક-સપ્તમધાતુ, શોણિત-આર્તવ કે લોહી, પૂય-પરિપક્વ, દુરૂપ-વિરૂપ, પૂતિક-અશુભગંધવાળા મૂત્રાદિથી પૂર્ણ, શટન-આંગળી આદિનું સડવું, કુષ્ઠાદિથી પડવું, છેદન-બાહુ આદિનું વિધ્વંસન, ધર્મ-સ્વભાવ, સજ્જહ-સંગ કરવો, જ઼રાગ, ગઝ-ગૃદ્ધિ, પ્રાપ્ત ભોગમાં અવૃતિ, મુઝ-મોહાવું, મોહ, મૂઢવ. આઝોવવજ્ઞ-તે અપાખની પ્રાપ્તિમાં એકાગ્ર થવું. - x - પડુä-વિસ્મૃત - X - જયંત પ્રવરે-જયંત નામક પ્રવર અનુત્તર વિમાનમાં, પુત્યનિવાસ કરવો, સમય તિબદ્ધ-મનથી સંકેત કરવો કે પરસ્પર પ્રતિબોધવા - ૪ -
• સૂત્ર-૯૬ થી ૧૦૮ -
[૬] કાળે, તે સમયે શકનું આસન ચલિત થયું, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આસનને ચલિત થતું જોયું, અવધિ પ્રયોજયું, મલ્લિ અરહંતને અવધિ વડે જોઈને આવો મનોગત સંકલ્પ ઉપજ્યો કે – નિચે ભૂદ્વીપના ભરd ફોનમાં, મિથિલામાં, કુંભકરાજાની પુત્રી, મલ્લી અરહતે દિક્ષા લેવાનો મનોસંકલ્પ કર્યો છે. તો અતીત-અનાગત-વમાન શકનો આચાર છે કે - અરહંત ભગવંત દીક્ષા લેતા હોય ત્યારે આવા સ્વરૂપની અર્થ-સંપત્તિ આપવી જોઈએ. તે આ પ્રમાણે -
૭િ ૩,૮૮,૮૦,૦૦,ooo દ્રવ્ય ઈન્દ્ર અરહંતને આપે.
[૮] આવું વિચારી શકે ઐશ્રમણ દેતુને બોલાવીને કહ્યું - હે દેવાનપિય! નિશે જંબુદ્વીપના, ભરતગમાં યાવત દ્રવ્ય આપે. તો હે દેવાનુપિય! જાઓ અને ત્યાં કુંભકના ભવનમાં આ પ્રકારે અર્થસંપત્તિ સંહરીને જલ્દીથી મારી આ આજ્ઞા પાછી સોંપો.
ત્યારે કેન્દ્રને આમ કહેતા પાણી, હર્ષિત થઈ, બે હાથ જોડી, યાવત સ્વીકારીને, જંભક દેવને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ અને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, મિથિલા રાજધાનીમાં, કુંભક રાજાના ભવનમાં ૩,૮૮,૮૦,oo, ooo એ પ્રમાણે અર્થસંપત્તિને સંદરો અને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
૧૬૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે જંબક દેવો, વૈશ્રમણ પાસે યાવતું સાંભળીને ઈશાન ખૂણામાં જઈને ઉત્તર વૈક્રિય રૂ૫ વિકુર્તે છે, વિકુઈને ઉત્કૃષ્ટ યાવત ગતિથી જતાં, * * • મિથિલા રાજધાનીમાં કુંભ રાજાના ભવનમાં આવ્યા. ત્યાં અર્થસંપત્તિ સહરી. સંતરીને વૈશ્રમણ દેવ પાસે આવીને બે હાથ જોડી યાવતું આ પાછી સોંપી. ત્યારપછી વૈશ્રમણ દેવ પાસે આવીને બે હાથ જોડી યાતd આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી વૈશ્રમણ દેવ કેન્દ્ર પાસે જઈ બે હાથ જોડી, યાવત આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી મલ્લી અરહંત પ્રતિદિન ચાવતું માગધદેશના પાતરાશ સમય સુધી મિદયાલ સુધી] ઘણાં સનાથ, અનાથ, પાંયિક, પથિક, કરોટિક અને કાપલટિકોને પુરા એક કરોડ અને આઠ લાખ, એટલી સંપત્તિને દાનમાં દેવા લાગ્યા.
ત્યારે તે કુંભરાજાએ મિથિલા રાજધાનીમાં તેમાં - તેમાં અને ત્યાં-ત્યાં, સ્થાને-સ્થાને ઘણી ભોજનશાળાઓ બનાવી. ત્યાં ઘણાં મનુષ્યો દૈનિક ભોજન અને વેતનથી વિપુલ આશનાદિ તૈયાર કરતાં હતા, કરીને જે લોકો જેમ-જેમ આવે, જેમકે પાંશિક, પથિક, કરોટિક, કાપટિક, પાખંડી કે ગૃહસ્થોને ત્યાં આad, વિશ્વસ્ત કરી ઉત્તમ સુખાસને બેસાડી વિપુલ આશનાદિને આપતાપિસતા રહેતા હતા. ત્યારે મિથિલાએ શૃંગાટકે યાવતુ ઘણાં લોકો પરસ્પર આમ કહેતા હતા - હે દેવાનુપિયો ! કુંભ રાજાના ભવનમાં સર્વકામગુણિત, મનોવાંછિત, વિપુલ આશનાદિ ઘણાં શ્રમણાદિને યાવત દેવાય છે.
[૯] સુર-અસુદેવ-દાનવ-નરેન્દ્રએ નિષ્ક્રમણ અવસરે (આવી) વરવટિકા પોષણ કરાવી કે વાચકને ઘણાં પ્રકારે ઈચ્છિત દાન અપાય છે.
[૧eo] ત્યારે આરહંત મલ્લીએ ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ આ પ્રમાણે અર્થ સંપત્તિનું દીન દઈને “દીક્ષા લઉં' એવું મનમાં ધાર્યું.
[૧૦૧] તે કાળે, તે સમયે લોકાંતિક દેવો, જે બહાલોક કલાના રિષ્ટ વિમાન પ્રસ્તટમાં પોત-પોતાના વિમાનમાં પોત-પોતાના ઉત્તમ પ્રાસાદાવર્તાસકમાં દરેકે દરેક પોતાના ૪ooo સામાનિક દેવો, ત્રણ પદા, સtત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો અને બીજા ઘણાં લોકાંતિક દેવો સાથે પરીવરીને, ઘણાં જોરથી વગાડતા નૃત્યો-ગીત-વાજિંત્ર યાવત્ શબ્દોની સાથે ભોગ ભોગવતો વિચરે છે. તે લિોકાંતિક દેજો આ પ્રમાણે છે –
[૧૨] સારસ્વત, આદિત્ય, નહિ, વરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિસ્ટ.
[૧૦ત્યારે તે લોકાંતિક દેવોના પ્રત્યેકના આસન ચલિત થયા. ઈત્યાદિ પૂર્વવતુ યાવતું નિષ્કમણ કરતા અરહંતોને સંબોધને કરવું. તેથી આપણે જઈએ અને અહત મલ્લીને સંબોધન કરીએ, એમ વિચારીને, ઈશાન ખૂણામાં વૈક્રિય સમુદ્દાત વડે સમહત થઈને સંખ્યાત યોજન, જંભક દેવની માફક જાણવું યાવ4 મિથિલા રાજધાનીમાં કુંભક રાજાના ભવનમાં મલ્લી અહજ પાસે ગયા. જઈને આકાશમાં (ધર) સ્થિત રહીને, ઘુંઘરુંના શબ્દ સહિત ચાવ4 ઉત્તમ