Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 76
________________ ૧-૮/૦૬ થી ૮૦ ૧૩૩ વાહિની શિબિકામાં આરૂઢ થઈ યાવતુ આવો. ત્યારપછી તે મહાબલ રાજ છે એ બાળમિત્રોને આવતા જોયા, જોઇને હર્ષિત થઈ યાવતું કૌટુંબિક કોને કહી યાવતુ બલભદ્રનો રાજ્યાભિષેક કરાવીને અનુમતી માંગી ત્યારપછી મહાબલ રાજાએ યાવત મહા ઋદ્ધિપૂર્વક દીક્ષા લીધી, અગિયાર અંગો ભણયા, ઘણાં ઉપવાસાદિ કરી પાવતુ આત્માને ભાવિત કરતા વિચરે છે. પછી તે મહાબલ આદિ સાતે સાધુ કોઈ દિવસે એકઠા થયા, પરસ્પર વાતો કરતા એવો સંકલ્પ ઉપજ્યો કે હે દેવાનપિયો ! આપણામાંથી જે કોઈ એક તપકર્મ સ્વીકારીને વિચરે, તો આપણે બધાંએ તે તપોકર્મ સ્વીકારીને વિચરતું. એમ નક્કી કરી એકબીજાની આ વાત સ્વીકારીને ઘણાં ઉપવાસાદિથી યાવતું વિચારે છે. ત્યારે તે મહાબલ મુનિએ આ કારણે સ્ત્રીનામ ગોત્રકર્મ બાંધ્યું - જ્યારે મહાબલ સિવાયના છ મુનિ ઉપવાસ કરે, ત્યારે તે મહાબલ મુનિ છઠ્ઠ કરતા, જ્યારે તે બધાં છઠ્ઠ કરે ત્યારે મહાબલ મુનિ અટ્ટમ કરતા, અમે ચાર ઉપવાસાદિ ગણવું. ોિ કે આ વીશ કારણોને વારંવાર સેવીને તેમણે તીર્થકર નામ ગોગકર્મ [પણ] બાંધ્યું.. [૭,૮,૯] અરહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ વિર, બહુશ્રુત, તપસ્વી [આ સાતેન] વત્સલતા, અભીષ્ણ જ્ઞાનોપયોગ... દર્શન, વિનય, આવશ્યક, નિરતિચાર શીલવત, ક્ષણલવ, તપ, ત્યાગ, વૈયાવચ્ચ, સમાધિ... અપૂર્વ નાણગ્રહણ, શુતભકિત, પ્રવચન પ્રભાવના. આ વીશ કારણોથી જીવ તીર્થકરવ મે. [અન્ય આમાં પાઠ ભેદ જોવા મળે છે.) [૮] ત્યારે તે મહાબલ આદિ સાત મુનિઓ માસિકી બિ.પતિમા સ્વીકારીને વિચરે છે યાવતુ (બાસ્મી) એકરામિકીe ત્યારપછી તે મહાભલ આદિ સાતે મુનિ ૧૬ સી&નિકીડિત તપોકમ સ્વીકારીને રહે છે. ઉપવાસ કરીને સર્વકામગુણિત પારણું કરે છે. પછી બે ઉપવાસ • પછી એક ઉપવાસ, પછી અટ્ટમ-પછી છઠ્ઠ, પછી ચાર ઉપવાસ-પછી આમ, પછી પાંચ ઉપવાસ - પછી ચર ઉપવાસ, પછી છ ઉપવાસ-પછી પાંચ, પછી સાત ઉપવાસ-પછી છે, પછી આઠ ઉપવાસ - પછી છે, પછી નવ ઉપવાસ - પછી આઠ, પછી નવ ઉપવાસ - પછી સાત, પછી અહિ ઉપવાસ - પછી છે, પછી સાત ઉપવાસ પછી પાંચ, પછી છ ઉપવાસ - પછી ચાર, પછી પાંચ ઉપવાસ • પછી આમ, પછી ચાર ઉપવાસ - પછી છે, પછી અમ-પછી એક ઉપવાસ કરીને છ કરે છે, કરીને ઉપવાસ કરે છે. બધામાં સર્વકામગુણિત પારણું કરે છે. એ રીતે આ લધુસીહનિકિડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાથી યથાસૂત્ર ચાવતુ આરાધિત થાય છે. ત્યારપછી બીજી પરિપાટીમાં ઉપવાસ કરે છે, ઈત્યાદિ. વિશેષ એ કે વિગઈરહિત પારણું રે છે. • • • એ રીતે ત્રીજી પરિપાટીમાં વિશેષ એ કે અપકૃત પારણું કરે છે. • • • એ રીતે ચોથી પરિણટી જાણવી. વિશેષ એ કે - પારણામાં આયંબિલ કરે છે. • • ત્યારે તે મહાભલ પ્રમુખ સાત મુનિ લઘુસિંહ ૧૩૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નિકિડિત તપોકમ બે વર્ષ ર૮-અહોરણ વડે યથાસૂત્ર યાવતુ આજ્ઞાનુસાર આરાધે છે. ત્યારપછી સ્થવિર ભગવંતો પાસે આવીને તેમને વાંદી, નમીને આમ કહ્યું - હે ભગવન અમે મહા સીહનિક્રિડિત તપ કરવા ઈચ્છીએ છીએ ઈત્યાદિ પ્રવવતુ વિશેષ એ કે - સોળ ઉપવાસ કરીને પાછા ફરે છે. એક પરિપાટીમાં એક વર્ષ, છ માસ, ૧૮ અહોરણે પૂર્ણ થાય છે. આખો તપ છ વર્ષ, બે માસ, ૧ર-અહોરાત્રથી થાય. ત્યારે તે મહાબલ આદિ સાત મુનિઓ મહાસહનિક્રિડિત તપ યથાસૂમ યાવત આરાધીને સ્થવિર ભગવંતો પાસે આવે છે, આવીને તેમને વાંદે છે, નમે છે. પછી ઘણાં ઉપવાસ યાવત કરતા વિચરે છે. ત્યારે તે મહાબલ આદિ સાત મુનિ તે ઉંદર તપથી છંદક માફક શુક, રુક્ષ થયા. વિરોષ એ કે - સ્થવિરોને પૂછીને ચાર પર્વત ચડે છે. યાવતુ બે માસિકની સંવેદના કરીને, ૧૨૦ ભકતને અનશન કરીને, ૮૪-લાખ વર્ષોનો શામણય પર્યાય પાળીને, ૮૪-લાખ સવયુિ પાળીને જયંત વિમાને દેવપણે ઉપજ્યા. • વિવેચન-૭૬ થી ૮૦ : બધું સુગમ છે. વિશેષ આ - શીતોદાના દક્ષિણ કિનારે જે સલિલાવતી કહ્યું, તે બીજા ગ્રંથમાં નલિનાવતી કહી છે. ચકવર્તી વિજય-ચકવર્તીએ જિતવાનો ફોગખંડ. મેણં કારણ-પ્રતિજ્ઞા જુદી અને પ્રવૃત્તિ જુદી કરવી, આ માયારૂપ છે. માયા જ સ્ત્રીત્વનું નિમિત સંભળાય છે. - - શ્રીનામ-સ્ત્રી પરિણામ, જેના ઉદયે સ્ટીવ થાય. જેનું ગોત્ર છે, તે સ્ત્રી નામ ગોગ અથવા જે સ્ત્રીપ્રાયોગ્ય નામકર્મ ગોત્ર, તે સ્ત્રીનામ ગોત્ર - કર્મ બાંધ્યું. સ્ત્રીનામકર્મ મિથ્યાત્વ અનંતાનુબંધી પ્રત્યયપણાથી છે, તેથી તે કાળે મિથ્યાત્વ અથવા સાસ્વાદન અનુભવેલ હતું. * * * * * મહંત સTI[ અહેતુ આદિ સાત પદો, તેમાં પ્રવચન-શ્રુતજ્ઞાન, તેના ઉપયોગથી અથવા સંઘ ગુરુ-ધર્મોપદેશક, સ્થવિર-જાતિ, શ્રત, પર્યાય એ ગણ ભેદથી. •x - બહુશ્રુત-પરસ્પર અપેક્ષા વડે અધિક જ્ઞાતા. તપસ્વી-અનશનાદિ વિચિત્ર તપયુક્ત, અથવા સામાન્ય સાધુ. તેમાં અરહંતાદિ સાતેની વસલતા-વારાહ્ય વડે - અનુરાગથી, યથાવસ્થિત ગુણના કીર્તનરૂપ. - X - તેff - આ જગત્ વંદનીય અરહંતાદિ, તેમાં અભીણ-અનવરત જ્ઞાનોપયોગ. સન ગાથા:- દર્શન-સમ્યકત્વ, વિનયજ્ઞાનાદિ વિષય તેમાં નિરતિચાર થઈને. આવશ્યક-અવશ્ય કર્તવ્ય સંયમ વ્યાપાર નિua, તેમાં નિરતિચાર થઈને. જ્ઞાન - ઉત્તરગુણ અને પ્રતિ - મૂલગુણ, તેમાં નિરતિચાર થઈને. ક્ષણલવ-કાળનું લક્ષણ છે, તેમાં સંવેગ ભાવના, યાન આસેવનથી નિવર્તિત તપ-ત્યાગથી નિવર્તિત. સમાધિ-ગુરુ દિના કાર્યકરણ દ્વારથી ચિત સ્વાથ્ય ઉત્પાદનથી નિવર્તિત. અપૂર્વ જ્ઞાન ગ્રહણ થકી નિર્વતિત. મૃતભક્તિ યુક્ત પ્રવચન પ્રભાવના, શ્રુતભકિત પ્રવચનપભાવના વડે નિર્વતિત. યથાશકિત માગદિશનાદિ. વડે પ્રવચન પ્રભાવના. ઉત હેતુ તીર્થકરવ કારણરૂપે કહ્યા. * * *

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144