Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ ૧/-/૫/૬૬ થી ૬૮ ૧૫ ૧૨૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રશ્નો, પૂછવાપણાથી. કારણ-વિવક્ષિત અર્થ નિશ્ચયના જનક. વાગરણ-પ્રત્યુતર વડે વ્યાક્રિયમાણવથી ‘વ્યાકરણ'. • X - X - X - સરિસવય-સમાન વયવાળા, બીજે સર્ષપ-સિદ્ધાર્થક. કુલર્થીિ-એક કુલમાં રહેલ તે કુલસ્થા, અન્યત્ર ધાન્ય વિશેષ, સરિસવય આદિ પદ પ્રશ્ન છલ ગ્રહણથી ઉપહાસ અર્થે કરાયેલ છે. અને પર્વ. આત્માનું એકત્વ સ્વીકારતા, અન્યથા શ્રોત્રાદિ વિજ્ઞાનના અવયવોમાં આત્માનું અનેકવ પ્રાપ્ત થાય છે. કુવે પર્વ. દ્વિવના સ્વીકારમાં ‘હું' યોવા રોકવા વિશિષ્ટાર્થના દ્વિવવિરોધથી હું દ્વિત્વને દૂષિત કરીશ, એવી બુદ્ધિથી શુકે કહ્યું હતું. નિત્ય આત્મા પક્ષે અક્ષય, અવ્યય, અવસ્થિત કહ્યું. એ રીતે અનેક તે અનિત્ય પક્ષ છે. અહીં આચાર્યએ સ્યાદ્વાદના સર્વ દોષ ગોચર અતિકાંતત્વને અવલંબીને ઉત્તર આપ્યા કે જીવદ્રવ્યના એકપણાથી હું એક છું. પણ પ્રદેશાર્થપણે એક નથી. કોઈ સ્વભાવને આશ્રીને, પદાર્થના બીજા સ્વભાવની અપેક્ષાએ દ્વિવ પણ ખોટું નથી, તેથી જ્ઞાન-દર્શનની અપેક્ષાએ “હું બે છું” એમ કહ્યું. - x • x • પ્રદેશાર્થપણે અસંખ્યાત પ્રદેશને આશ્રીને અક્ષય છે વ્યય અભાવે અવ્યય છે. અવસ્થિત હોવાથી નિત્ય છે. વિવિધ વિષયના ઉપયોગને આશ્રીને તે અનેક ભૂત-ભાવ-ભવિક પણ છે. ઈત્યાદિ - x - પુંડરીક પર્વત-શત્રુંજય. • સૂત્ર-૬૯ થી ૩૩ - [૬] ત્યારપછી તે પ્રકૃતિ સુકુમાર અને સુખોચિત રૌલકરાજર્ષિને તેવા અંત, પ્રાંત, તુચ્છ, રા, અરસ, વિસ્ટ, શીત, ઉtણ, કાલાંતિકtત, પ્રમાણાંતિકાંત નિત્ય ભોજનપાન વડે શરીરમાં ઉcકટ યાવતુ દુસહ્ય વેદના ઉત્પન્ન થઈ, ખુજલીદાહ-પિત્તવર વ્યાપ્ત શરીરી થઈ ચાવત વિચરતા હતા. ત્યારે શૈલકરાજર્ષિ તે રોગતંકથી શુષ્ક થઈ ગયા. ત્યારપછી તેઓ અન્ય કોઈ દિવસે પૂર્વનુપૂર્વી વિચરતા યાવતુ સુભૂમિભાગ ઉધાનમાં ચાવત વિહરવા લાગ્યા. હર્ષદા નીકળી. મંડુક પણ નીકળ્યો. પૌલક અગરને યાવતું વાંદી, નમી, પપાસે છે. ત્યારે તે મંડુ રાજ રૌલક અણગારના શરીરને શુક, નિસ્તેજ ચાવતું સવ આબાધ અને સરોગ જુએ છે. જોઈને કહ્યું - ભગવાન ! હું આપની સાધુયોગ્ય-ચિકિત્સા, ઔષધ, ભેસજજ, ભકત પાન વડે ચિકિત્સા કરાવવા ઈચ્છ છું. ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો, પાસુક એષણીય પીઠફલક, શસ્યાસંસ્કારક ગ્રહણ કરીને વિચરો. ત્યારે તે શૈલક અણગાર મંડુક રાજાની આ વાતને “ઠીક છે” એમ કહી સ્વીકારી. ત્યારે મંડુક શૈલકરાજર્ષિને વાંદી, નમીને ગયો. ત્યારે લક રાજર્ષિ કાલે યાવતું સુર્ય ઉગતા પોતાના ભાંડ-મ-ઉપકરણ લઈને પંથક આદિ પ૦૦ અણગારો સાથે રૌલકપુરુમાં પ્રવેશ્યા, પ્રવેશીને મંડુકની ચાનશાળામાં આવ્યા, આવીને પાસુક પીફલક વાવવું વિચારે છે • • પછી મંડુકે વૈધોને બોલાવીને કહ્યું કે – તમે શૈલક રાજર્ષિની પ્રાસુક-એષણીય યાવત ચિકિત્સા કરો. પછી વૈધો મંડુક રાજાની આ વાતથી હર્ષિત થઈ, સાધુને યોગ્ય એવા એંધ, ભેષજ, ભોજન અને પાન વડે ચિકિત્સા કરી. તેમને મધપનિ કરવાની સલાહ આપી. ત્યારપછી તે શૈલકરાજર્ષિ સાધુયોગ્ય ચિકિત્સા યાવત મધપાન વડે રોગાનંકની ઉપશાંત થયા હ૮-બળવાન શરીરી થયા. રોગપતંકી મુક્ત થયા. ત્યારપછી તે Dલક રોગાનંકમાં ઉપશાંત થયા પછી, તે વિપુલ અનાદિ અને મધપાનમાં મૂર્શિત, ગ્રથિત, વૃદ્ધ, અભ્યાસક્ત થઈ અવસMઅવસEx વિહારી, એ પ્રમાણે પાસ્થ, કુલ પ્રમત, સંસt Bતુબદ્ધ પીઠ-ફલક-શા-સંજીમાં પ્રમત્ત થઈ વિચારવા લાગ્યા. પ્રસુકોષણીય પીઠ ફલકાદિને પાછા આપીને મંડુક રાજાની અનુમતિ લઈ બાહ્ય યાવત જનપદ વિહાર પ્રવૃત્તિમાં અસમર્થ થયા. [eo] ત્યારે પંથક સિવાયના પoo અણગાર અન્ય કોઇ દિવસે એકઠા થઈ ચાવતુ મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરિકાથી જાગતા આવા પ્રકારે અભ્યાર્થિત યાવતુ સંકલ્પ થયો કે - રૌલક રાજર્ષિએ રાજ્ય અને ચાવ4 દીક્ષા લીધી. [પણ હવે વિપુલ આરાનાદિમાં, મધપાનમાં મૂર્હિત થઈ, વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપિયો ! શ્રમણોને પ્રમત્ત રહેવું ન જો. તો એ શ્રેયસ્કર થશે કે આપણે કાલે રૌલકરાજર્ષિની આજ્ઞા લઈ, પ્રાતિહારિક પીઠ-ફલક, શયા-સંસ્કારક પાછા આપી પંથક મુનિને શૈલક અણગાર વૈયાવચ્ચકારી સ્થાપીને બાહ્ય જનપદમાં વિચરીએ. [૧] ત્યારે તે પથકમુનિ, શૈલકરાજર્ષિના શય્યા, સંસારક, મળ-મૂત્રકફ-મેલના પાન, ઔષધ-ભેષજ, ભોજન-પાનને ગ્લાની રહિત વિનય વડે વૈયાવરય કરે છે. ત્યારપછી શૈલકરાજર્ષિ અન્ય કોઈ દિને કાર્તિકી ચૌદશે વિપુલ અરાનાદિ આહાર કરીને, ઘણું જ મધપાન પીને સંધ્યાકાળના સમયે સુખે સુઈ રહ્યા હતા. - તે સમયે પંથકે કાર્તિક સાતમસિમાં કાયોત્સર્ગ કરી દૈતસિક પ્રતિક્રમણ પ્રતિકમી, ચાતુમાસિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી રૌલક-રાજર્ષિને ખમાવવાને માટે પોતાના મસ્તકથી તેમના ચરણે સ્પર્શ કર્યો ત્યારે પંથક દ્વારા મસ્તક વડે ચરણ સ્પર્શ થતાં લકમુનિ ઘણાં શુદ્ધ થઈને ચાવતુ દાંત કચકચાવતા ઉભા થઈને બોલ્યા કે - અરે આ કોણ આપાર્જિતની પ્રાર્થના કરનારો યાવતુ પરિવર્જિત છે, જે સુખે સુતેલા એવા મને - મારા પગને સ્પર્શે છે ત્યારે શૈલકાપિને આમ બોલતા જોઈ ડરેલા તે પંથકમુનિએ ત્રાસ અને ખેદ પામી, બે હાથ જોડીને કહ્યું - ભગવન! હું પંથક, કાયોત્સર્ગ કરી, દૈતસિક પ્રતિક્રમણ કરી, ચૌમાસી પ્રતિક્રમણ કરતાં, સૌમાસી ખામણા કરવા આપ દેવાનુપિયની વંદના કરતા (મારા) મસ્તક વડે (આપના) ચરણોને સ્પ. હે દેવાનપિય! મને ક્ષમા કરો, મારો અપરાધ ક્ષમા કરો, દેવાનુપિય! ફરી આવું નહીં કરું. એમ કહી શૌલકમુનિ તે અર્થને સમ્યફ વિનયથી વારંવાર ખમાવે છે. ત્યારે પંથકે આમ કહેતા શૈલક રાજર્ષિને આવા સ્વરૂપનો ચાવતુ સંકલ્પ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144