________________
૧૨૭
૧/-/૫/૬૬ થી ૬૮ ગયો, આદર ન કર્યો, જાણ્યો નહીં, વાંધો નહીં, મૌન રહો.
ત્યારે શુક પરિવાકે સુદર્શનને ઉભો ન થયોઆદિ જાણીને આમ કહ્યું - સુદર્શન ! તું અન્યદા મને આવતો જોઈને ઉભો થતો યાવ4 વાંદતો, હવે છે સુદર્શન ! તું મને જોઈને ચાવતું વાંદતો નથી, તો હું સુદર્શન! કોની પાસે તે આવો વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો.
ત્યારે શુક પMિાજક પાસે આમ સાંભળીને તે સુદર્શન આસનેથી ઉભો થયો. બે હાથ જોડી શુક પરિતાજકને આમ કહ્યું - હે દેવાનુપિય! અહંત અરિષ્ટનેમિના શિષ્ય થાવસ્ત્રાપુત્ર અણગાર યાવતુ અહીં પધાર્યા, નીલાશોક ઉધાનમાં વિચારે છે. તેમની પાસે વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો.
ત્યારે શુક્ર પરિવાકે સુદર્શનને કહ્યું - હે સુદર્શન ! ચાલો, તમારા ધમાચાર્ય થાવસ્ત્રાપુર પાસે જઈને આ આવા સ્વરૂપના અર્થો, હેતુઓ પ્રશ્નો, કારણો, વ્યાકરણોને પૂછીએ. જો તેઓ મારા આ અર્થો યાવતું વ્યાકરણના ઉત્તરો આપશે, તો હું તેમને બંદીશ-નમીશ, જે તે માસ આ અર્થોના ચાવતું ઉત્તરો નહીં આપે તો હું એ જ અર્થો, હેતુઓ વડે નિસ્કૃષ્ટ પન વ્યાકરણ અથતિ નિરતર કરીશ.
ત્યારે તે શુક હાર પરિવ્રાજક અને સુદર્શનશ્રેષ્ઠી સાથે નીલાશોક ઉધાનમાં થાવસ્ત્રાપુરા આણગાર પાસે આવ્યો. આવીને તેમને કહ્યું – ભગવત્ ! તમને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, વાસુકવિહાર છે ?
ત્યારે થાવસ્ત્રાપુએ - શુક્ર પરિશ્તાજકને કહ્યું - હે શુકમારે યHIચાપનીય-શ્રાવ્યાબાધ અને પ્રાસકવિહાર પણ છે.
ત્યારે શુકે થાવસ્થાપુત્રને કહ્યું – ભગવન ! તમારી યાત્રા શું છે ? • • હે શુક! જે માત્ર જ્ઞાન, દર્શન, અસ્ત્રિ, તપ, સંયમ આદિ યોગોથી જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.
ભગવાન ! તમારે સાપનીય શું છે ? યાપનીય બે ભેદે છે • ઈન્દ્રિય યાપનીય, નોઈદ્રિય યાયનીય. તે ઈન્દ્રિય યાપનીય શું છે ? હે શુક! મારા શ્રોત્ર-રા-ઘાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિય નિરુપયત અને વશવર્તે છે, તે ઈન્દ્રિય સાપનીય છે. તે નોઈન્દ્રિય સાપનીય શું છે ? હે શુક્ર! જે ક્રોધ-માન-માયા-લોભ ellણ, ઉપશાંત હોય, ઉદયમાં ન હોય તે અમારે નોઈન્દ્રિય સાપનીય છે. • - - ભગવન તમારે અવ્યાબાધ શું છે ? શક! મારા જે વાત, પિત્ત, કફ, સંનિપાતાદિક વિવિધ રોગાતંક ઉદીરાતા નથી, તે અવ્યાબાધ છે - - - ભગવનું ! તમારા પ્રાસુવિહાર શું છે? શુક્ર! જે આરામ, ઉધાન, દેવકુલ, સભા, પા,
સ્ત્રી-પશુ-પંડક વિવજિત વસતી [આ બધામાં પીઠ, ફલક, શય્યા, સંતાક ગ્રહણ કરીને વિચરીએ છીએ તે અમારો પ્રાસકવિહાર છે.
- ભગવન્! તમારે સરિસવયા ભઠ્ય છે કે અભણ્ય ? શુક્ર / સરિસવા ભય પણ છે, અભય પણ છે. ભગવન્! એમ કેમ કહ્યું? - * - શુક ! સરિસવા બે ભેદે છે - મિત્ર સરિસવયા અને ધાન્ય સરિસવયા. તેમાં મિત્ર
૧રર
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સરિસવા ત્રણ ભેદે - સહજત, સહવહિત સહપાંશુક્રીડિત. તે શ્રમણ-નિસ્થિોને અશક્ય છે. ધાન્ય સરિસવા બે ભેદે - શાપરિણત, અશાપરિણત જે અશઆ પણિત છે, તે શ્રમણ નિઝભ્યોને અભક્ષ્ય છે. શસ્ત્ર પરિણત બે ભેદે
પાસુક અને આપાસુક. તેમાં આપાસુક તે ભક્ષ્ય નથી. જે પાસુક છે, તે બે ભેદ - યાચિત, અયાચિત તેમાં જે અયારિત, અભણ્ય છે. યાચિત બે ભેદ - એષણીય, અનેaણીય. જે અનેકણીય તે અભક્ષ્ય છે, એષણીય બે ભેદે - પ્રાપ્ત, આપતિ. અમાપ્ત છે તે અભક્ષ્ય છે, જે પ્રાપ્ત છે, તે નિગ્રન્થોને ભણ્ય છે. આ કારણે સુકા એમ કહ્યું કે સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
આ પ્રમાણે કુલથી પણ જાણતા. વિશેષ એ કે - આકુલત્થા અને ધાન્યકુલત્થા. કુલા ત્રણ ભેદે - કુળવધુ, કુલમાતા, કુલપુઝીધાન્ય કુલત્યા પણ પૂર્વવતુ જાણવા. એ પ્રમાણે “માસ’ પણ જાણવા. તેમાં વિશેષતા એ છે કે - “માસ’ ત્રણ ભેદે છે - કાલમાસા, અમિાસા, ધાન્યમાસા, કાલમાસા બાર ભેટે છે - શ્રાવણ યાવત અષાઢ. તે ભક્ષ્ય છે. અર્થમાસા બે ભેદે છે - હિરણચમાસા, સુવણમાસા. તે ભય છે. ધાન્યમાસા તેમજ છે.
આપ એક છો ? બે છો ? અનેક છો ? અક્ષય છો ? અવ્યય છો ? અવસ્થિત છો? અનેક ભૂત-ભાવ-ભાવી છો ? • • હે શુક ! હું એક છું, બે . છું, અનેક છું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, અનેક ભૂત-ભાવ-ભવિક છું. ભગવાન ! એમ કેમ કહ્યું? દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન-દર્શનાર્થતાથી બે . છું, પ્રદેશાતાથી અાય છું - અવ્યય છું - અવસ્થિત છું, ઉપયોગાતાથી અનેકભૂત-ભાવિ-ભાવિક છું.
આ રીતે તે શુક બોધ પામ્યો, થાવાપુને વાંદી, નમીને આમ કહ્યું - ભગવન્! હું આપની પાસે કેવલિપજ્ઞખ ધર્મ સાંભળવા ઈચ્છું છું, ધર્મકથા કહી. • • ત્યારે તે શુક પરિવ્રાજક, થાવરચ્યાપુત્ર પાસે ધર્મ સાંભળી, સમજીને. આમ બોલ્યો - હે ભગવન ! હજાર પરિવ્રાજક સાથે પરિવરીને આપની પાસે મુંડ થઈ દીક્ષિત થવા ઈચ્છું છું
સુખ ઉપજે તેમ કરો, યાવતું ઈશાનખૂણામાં મિદંડક યાવતું ગેરવને એકાંતમાં મૂકીને સ્વયં જ શિખ ઉખડી નાંખી, પછી થાવાઝ• મુંડ થઈને ચાવતુ પતંજિત થઈ સામાયિકાદિ ચૌદ પૂર્વે ભણસ્યા. પછી થાવસ્થામે શુકને હજાર સાધુ શિષ્યરૂપે આપ્યા.
ત્યારે થાવસ્ત્રાપુરા સૌગંધિકાના નીલાશોક ઉધાનથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિયરે છે. ત્યારે તે થાવરચાત્ર હાર અણગાર સાથે પરિવરીને પુંડરીક પર્વત આવ્યા. પછી પુંડરીક પાવત ધીમે ધીમે ચઢે છે, ચઢીને ધનમેષ સંદેશ દેવોના આગમન રૂપ પૃથ્વીશિલાકે યાવતુ પાદપોપગમન અનશફ કર્યું
ત્યારે તે થાવાપુરા ઘણાં વર્ષોનો ગ્રામશ્વ પર્યાય પાળીને માસિકી સંખના વડે ૬૦ ભક્તોને અનશન વડે છેદીને યાવતું ઉત્તમ કેવળજ્ઞાન-દનિ