Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ ૧૧૭ ૧૧૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૫/૬૪ વાયુકાયને રોકવામાં સમર્થ નથી. પરંતુ તે સિવાય તને કંઈપણ આભાધાવિભાધા થાય તે નિવારીશ. ત્યારે થાવસ્ત્રાપુરમ, કૃષણ વાસુદેવે આમ કહેતા, કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિય ! જે તમે મારા જીવનનો અંત કરનાર મૃત્યુને રોકી છે, મારા શરીર અને રૂપનો વિનાશ કરનારી જાને રોકી શકો, તો હું તમારા બાહુની છાયા નીચે રહીને વિપુલ માનુષી કામભોગ ભોગવતો વિય. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ, થાવસ્ત્રાપુત્રએ આમ કહેતા, આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા આ દુર અતિક્રમણીયને બળવાન એવા દેવ કે દાનવ પણ નિવારવા સમર્થ નથી, માત્ર પોતાના કર્મનો ક્ષય જ તેને રોકી શકે. ત્યારે થાવસ્ત્રાપુએ કહ્યું. તેથી જ હું અજ્ઞાન-મિથ્યાત્વ-અવિરતિ-કષાય સંચિત પોતાનો કર્મક્ષય કરવા ઈચ્છું છું. ત્યારે તે કૃષ્ણ વસુદેવે થાવસ્યામને આમ કહેત જાણીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો જાઓ અને દ્વારવતી નગરીના શૃંગાટક-ત્રિકચતુરાવા યાવતું ઉત્તમ હરિના કંધે અરૂઢ થઈને મોટા મોટા શબદોથી ઉદ્દઘોષણા કરાવા જાહેર કરો કે - હે દેવાનપિયો! થાવાઝસંસાર ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મ-મરણથી ભયભીત થઈ અન અરિષ્ટનેમિની પાસે મુંડ થઈને દીક્ષા લેવા ઈચ્છે છે. તો જે કોઈ સજ યુવરાજ રાણી, કુમાર, ઈશ્વર, તલવટ, કૌટુંબિક, માડંબિક, ઝભ્ય-શ્વેઠી-સેનાપતિસાર્થવાહ દિક્ષિત થવા થાવસ્યામની સાથે દીક્ષા લેશે, તેને કૃષ્ણ વાસુદેવ અનુw આપે છે. તેની પાછળ રહેલ તેના મિત્ર, જ્ઞાતિજન, નિજક, સંબંધી, પરિજનનાં [કોઈ દુઃખી હશે તો] યોગક્ષેમનો નિર્વાહ જશે. આ પ્રમાણે ઘોષણા કરવો. ચાવત તેઓ ઘોષણા કરે છે. ત્યારે થાવસ્થાપના અનુરાગથી ૧૦૦૦ પુરુષ નિષ્ક્રમણને માટે તૈયાર થયા. નાન કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, પ્રત્યેકે પ્રત્યેક પુરષ સહષ્યવાહિની શિબિકામાં આરૂઢ થઈ મિત્ર, જ્ઞાતિજનાદિથી પરિવૃત્ત થઈ થાવસ્થામ પાસે આવ્યા. ત્યારે તે કૃણ વાસુદેવ ૧ooo પરાને આવતા જુએ છે, જોઈને કૌટુંબિક પરપોને બોલાવીને આમ કહ્યું - મેઘકુમારના નિર્ધામણાભિષેક માફક સોના-ચાંદીના કળશોથી નાના કરાવીને યાવત અહa અરિષ્ટનેમિના છાતિછમ અને તાકાતિપતાકાને જુએ છે, જઈને વિધાધચ્ચારણને યાવત જોઈને શિબિકાથી નીચે ઉતરે છે. ત્યારે કૃષ્ણ વાસુદેવ થાવરચ્યાપુત્રને આગળ કરીને અહંતુ અરિષ્ટનેમિ પાસે આવ્યા ઈત્યાદિ પૂર્વવતું. આભરણ સુધી. ત્યારે તે થાવસ્યાગાથાપની હંસ લક્ષણ ઘટશાટકમાં આભરણ અલંકાર ગ્રહણ કર્યા. હાર-જળધારા-છિન્ન મુકતાવલિ સમાન આંસુ વહાવતી-વહાવતી આમ બોલે છે - હે પત્ર (પdયાના વિષયમાં) યત્ન કરજે ઘટિત કરજે, પરાક્રમ કરજે. આ વિષયમાં પ્રમાદ ન કરજે. એમ કહી જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ત્યારે તે થાવસ્ત્રાપુર હાર પુરુષો સાથે સ્વયં જ પાંચમુષ્ટિક લોચ કરે છે યાવતુ પતંજિત થાય છે. ત્યારપછી તે થાવસ્થાપુત્ર અણગાર થયા. ઇયસિમિતાદિ થઈ યાવન વિચરે છે. ત્યારે તે થાવસ્યા અહa અરિષ્ટનેમિના તથા૫ સ્થવિરો પાસે સામાયિકથી લઈને ચૌદ પૂર્વ ભણે છે. પછી ઘણાં જ ચાવતુ ઉપવાસાદિ કરતાં વિચરે છે. ત્યારે અહંતુ અરિષ્ટનેમિ થાવસ્થાપુત્ર અણગારને તે ઈભ્યાદિ હાર અણગાર શીષ્યપણે આપે છે. ત્યારપછી તે થાવાયુx અન્ય કોઈ દિવસે અહત અરિષ્ટનેમિને વંદનનમન કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! હું આપની અનુજ્ઞા પામીને હજાર અણગાર સાથે બાહ્ય જનપદ વિહારથી વિચરવા ઈચ્છું છું. • - હે દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો. . ત્યારપછી તે થાવરચા હાર આણગાર સાથે તે ઉદર, ઉગ્ર, શયનવાળા, પ્રગૃહિત બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. • વિવેચન-૬૫ - નન્નWe - આ મરણાદિ વારણ શક્તિનો નિષેધ કર્યો. તે સિવાય આભાસંબંધી કર્મક્ષયથી તેમ થાય. - X - પછી - પછી આ રાજાદિ પ્રવજિત થયા પછી, આતુરને-દ્રવ્યાદિના અભાવે દુઃખમાં રહેલને મિત્ર, જ્ઞાતિજન, નિજક આદિના યોગોઝમને વહન કરીશ. અહીં અલબ્ધ ઈચ્છિત વસ્તુનો લાભ તે યોગ અને લMાનું પરિપાલન તે ક્ષેમ. તે બંને વડે વર્તમાન કાલ ભાવિ, તે વાતમાની - અર્થાત્ રાજા નિવહિ કરશે. - X - X - વિધ્યાધર ચારણ - અહીં જંભક દેવ જતાં-આવતા, એમ જાણવું. એ રીતે બીજું પણ મેઘકુમારના ચાસ્ત્રિાનુસાર કહેવું. ઇસિમિતાદિ કહેવાથી પાંચેયી સમિત જાણવું. તેમાં માવાન - ગ્રહણ કરતા, ભાંડમાબા-ઉપકરણ રૂપ સાધનોની જે નિક્ષેપણા-મુકવું છે. તેમાં સમિત-સમ્ય પ્રવૃતિવાળો. ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-કફ, સિંઘાન-નાકનો મેલ. જલ-શરીરનો મેલ, મન આદિ સમિત-ચિતાદિને કુશલમાં પ્રર્વતાવનાર. મન આદિ ગુપ્તિ-અશુભ યિતાદિના નિષેધક. તેના વડે જ ગુપ્ત. તિવિવ - ઈન્દ્રિયોની વિષયોમાં અસતું પ્રવૃત્તિના વિરોધણી વસતિ આદિ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ યોગ વડે - ગુdબંભયારી, - x • સૌમ્યમૂર્તિત્વથી-સંત, કષાયના ઉદયના વિકલીકરણથી-પસંત', કષાયોદયના અભાવથી-ઉપશાંત, પરિનિવૃત્ત, અણાસવ-હિંસાદિથી નિવૃત્ત. અમમ-રાગનો અસદ્ભાવ, અકિંચનન્દવ્યત્વથી રહિત, છિલ્ટાગ્રંથ - મિથ્યાવાદિ ભાવ ગ્રંથિ છેદથી. નિરુપલેપ-તયાવિધ બંધ હેતુ અભાવથી. આ બધું ઉપમાનથી કહે છે - કાંસાનીવત મુકત હોય, સંખની જેમ નિરંજન, જીવની જેમ અપતિહતગતિ, ગગન માફક નિરાલંબન, વાયુવતુ પ્રતિબદ્ધ, સાયસલિલવત શુદ્ધદયી, પુકર બ માફક નિરપલેપ, કુમવત ગુપ્તેન્દ્રિય, ખજ્ઞિવિષાણવત્ એક જાત, વિહગવત્ વિપમુક્ત, ભારંડપક્ષી વહુ અપમત, કુંજર વત્ શોડિર, વૃષભ માફક જાતસ્થામ, સીંહ માફક દુદ્ધધ. મેરવતું નિકંપ, સારસ્વત ગંભીર, ચંદ્રવત્ સૌમ્યુલેશ્ય, સૂર્યવત્ દિપ્તવેજ, જાત્યકંચન

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144