Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ ૧/-/૨૫ થી ૯ પણ પ૬ મહાન - અતિ મહાન. આસ્વાદ કરાતો હોવાથી આસ્વાદનીય, પરિભાજ્ય-બીજાને આપતા • x • જેમિય-જમ્યા, ભોજન કર્યું. ભત્તર-ભોજન પછીનો કાળ. આગચ-બેસવાના સ્થાને આવેલ - x - શુદ્ધ જળ વડે આચમન કરેલ, લેપ આદિને દૂર કરવા વડે ચોખા થયેલ. તેથી જ પરમ શુચિભૂત થયેલ. * * * ગુણનિષજ્ઞ પ્રશસ્ત નામ મેઘ. T ક્ષીરધારી-દુધ પીવડાવનારી, મંડનધાત્રી-વઆભૂષણ પહેરવનારી, મજનધાબી-સ્નાન કરાવનારી, કીડનધામી-કીડા કરાવનારી, અંકધામી-ખોળામાં બેસાડનારી, - - વાંકી જંઘા વડે કુજા, અનાર્ય દેશોત્પન્ન ચિલાતી, વામણીઠીંગણી, વડભી-મોટા પેટવાળી, બર્બરી-બર્બર દેશની, એ રીતે બકુશ, યોનક આદિ દેશની - x - નાના દેશી-અનેક પ્રકારની અનાર્ય પ્રાયઃ દેશોત્પન્ન, સ્વકીય દેશની અપેક્ષાએ વિદેશી. - ૪ - ઇંગિત-નયન આદિ ચેપ્ટા વિશેષ, ચિંતિત-બીજાના હૃદયમાં સ્થાપિત, પ્રાણિતઅભિલષિત - - સ્વ દેશમાં જે નેપચ્ય-પરિધાનાદિ ચના, તેની જેમ ગૃહિત વેષ • x • નિપુણોના મધ્ય કુશળ, તેથી જ વિનિતાભિ વડે યુક્ત તથા ચેટિકા રોકવાલસ્વદેશમાં સંભવિત વર્ષધપ્રયોગ વડે નપુંસક કરાયેલ * * * કંઈજ-કંચુકી નામે અંતઃપુર પ્રયોજન નિવેદક કે પ્રતીહાર, મહતરક - અંતઃપુરના કાર્ય ચિંતક * * * એક હાથથી બીજા હાથમાં લઈ જવાતો ઈત્યાદિ, તથાવિધ આલોચિત ગીત વિશેષથી ગવાતો, ક્રીડાદિ લાલન વડે ઉપલાવ્યમાન પાઠાંતરથી નૃત્ય-ગીત-લાલનઆલિંગન-અપાલિંગન-તુતિ-ચુંબન આદિ કરાતો. • • નિવૃતિ-નિભઘિાત - ૪ - પ્રયંકમક-ભ્રમણ, ચૂડાપનયન-મુંડન. - - મહા ઋદ્ધિ તથા સત્કારથી, લોક વડે પૂજવાચી. અર્થથી- વ્યાખ્યાનથી, કરણથી-પ્રયોગથી, સેહાવો - સિદ્ધ કરવું, શિક્ષયતિઅભ્યાસ કરાવે છે. નવી : બળે શ્રોત્ર, નયન, નાસિકા, એક જીભ, એક વયા, એક મન, બાલ્યપણે અવ્યકત ચેતના હતી તે યૌવનમાં વ્યક્ત ચેતનાવાળા થયા • x : મgવણ - પ્રવૃત્તિ પ્રકાર અથવા અઢાર વિધિ વડે, પ્રચાર-પ્રવૃત્તિ, જેની છે, તથા તેની, દેશીભાષા - દેશ ભેદથી વર્ણ શ્રેણીરૂપ, વિશારદ-પંડિત. ગીતરતિગંધર્વગીત અને નાટ્યમાં કુશલ. ઘોડા વડે યુદ્ધ કરે તે હચયોધી - X - X - સાહસિક હોવાથી વિકાલે ચરે તે વિકાલચારી. પ્રાસાદાવતંતક-પ્રધાનપ્રાસાદ, અભુચ્ચયભૂસિય-અતિઉચ્ચ, પહસિએવિવ-શોત પ્રભાના પ્રબલ પટલતાથી હસતા એવા, તથા મણિ-સુવર્ણ-રત્નોના વેરાયેલાપણાથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજયસૂચક વૈજયંતિ નામે પતાકા, છત્રાતિ છત્ર વડે જે યુક્ત, ગગનતલને જાણે ઓળંગી જતા શિખરવત્ ઉંચા, જાલાંતરેષ-જાળની મધ્યે જેમાં રનો છે તે. પંના ભનિત - પૃથકકૃતુ પંજર અને પ્રત્યપ્રછાયા અથવા જાલાંતર રાખંજરથી, તેના સમુદાય વિશેષથી ઉન્મીલિત કે ઉન્મીષિત લોચનો. - 1 -x- તિલક-પંઝ, રત્ન-કર્કેતનાદિ, અર્ધચંદ્ર-સોપાન વિશેષ કે ભીંતોમાં, ચંદનાદિમય જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વડે આલેખેલ, * * * * * અંદર-બહાર વિવિધ મણિમયમાળા વડે અલંકૃતુ. મસૃણ, તપનીયની જે રુચિરા વાલુકા તેનું પ્રતર. * * * સશ્રીક-સશોભન, રૂપ-રૂપક જેમાં છે, તે પ્રાસાદીય-ચિત્તને આવ્હાદક, દર્શનીય • જેને જોતા આંખો થાકતી નથી. અભિરૂપ મનોજ્ઞરૂપ. એક મોટું ભવન. આ ભવન અને પ્રાસાદમાં શો ભેદ છે ? ભવન, લંબાઈની અપેક્ષાએ કંઈક ન્યૂન ઉંચાઈવાળું હોય છે, પ્રાસાદ-આયામ કરતા બમણી ઉંચાઈવાળો હોય. • - અનેક શત્ સ્તંભમાં રહેલ, લીલા કરતી રહેલી પુતળી જેમાં છે તે, તથા સુકૃતા વજની વેદિકા, તેના ઉપર તોરણ તથા ઉત્તમ, રચિતા કે તિદા શાલભંજિકા વડે સંબદ્ધ, વિશિષ્ટ લટ સંસ્થિત, પ્રશસ્ત વૈડૂર્યના સ્તંભો જેમાં છે, તે તથા - વિવિધમણિ-સુવર્ણ-રત્ન વડે ખચિત અને ઉજ્જવલ, અતિસમ, અવિભક્ત, નિબિડ, રમણીય ભૂ ભાગ જેમાં છે તે તથા, ઈહા-મૃગ-વૃષભ આદિ ચિત્રો વડે ચિકિત યાવતુ કરણથી તંભની ઉપરવર્તી વજની વેદિકા વડે પશ્લેિષ્ટિત અને અભિરામ, વિઘાઘરોના જે સમશ્રેણિક યુગલ, તેને યંત્ર વડે પુરષ પ્રતિમા દ્વય પે ચલાવનાર તથા અચિ:- હજારો કિરણો વડે પરિવારણીય, દીપ્યમાન, અતિશય દીપ્યમાન. - X • નિશાતીત - દર્શનીયત્વના અતિશયથી ગ્લિયતિ, તથા વિવિધ પંચવર્ણી ઘંટી પ્રધાન પતાકા વડે પરિમંડિત અગ્ર શિખર જેના છે, તે તથા - ધવલ મરીચિ લક્ષણ કંકટ, તેનો સમહ. * * * સદેશ ય િશરીર પ્રમાણથી અથવા મેઘકુમારની અપેક્ષાએ પરસ્પર સમાન, સમાન કાળકૃતુ અવસ્થા વિશેષ, સમાન વસાવાળી, સમાન લાવણ્યાદિ રૂ૫, તેમાં લાવણ્ય-મનોજ્ઞતા, રૂપ-આકૃતિ, ચૌવન-યુવાની, ગુણ-પ્રિયભાષીપણું આદિ તથા પ્રસાધન-મંડન. - - અવધવવધૂન: જીવિતુ પતિક નારી વડે જે અપવદન, મંગલ-દહિ, અક્ષત, ગાયન વિશેષ, સુજક્ષિતઆશીર્વયનો. • x • આ જે પ્રીતિદાન આપ્યું તે આ પ્રમાણે - આઠ કોટી રૂ૫, આઠ કોટી સુવર્ણ, બાકીનું પ્રીતિદાન ગાથા અનુસાર જાણવું, તે ગાવા અહીં ન હોવાથી, બીજા ગ્રંથથી નોંધીએ છીએ – આઠ કોડી હિરણ્ય, આઠ કોડી સુવર્ણ, એ રીતે મુગટ, કુંડલ, આઠ-આઠ હાર-એકાવલી-મુક્તાવલી-કનકાવલી - રત્નાવલી-કટકયુગ-બુટિત જોય-ક્ષોમયુગલવડયુગ-૫યુગ-દુકલયુગ, આઠ આઠ શ્રી-હી-ધૃતિકીતિ-બુદ્ધિ-લક્ષ્મી, આઠ આઠ નંદા-ભદ્રા-તલા-વજ-વય-નાક-અa-હાથીખ્યાનનુષ્ય-શીબિકા-સ્પંદમાની-ગલીશિલ્લી-વિકટયાન-રસ્થ-ગામ-દાસ-દાસી-કિંક-કંચુકી-મયેહર-વર્ષધર-તિવિહ-દીપ સ્થાલ-પાણી-સ્થાસક-પલ્લક-કતિમય વિપક્વ, પાવીઢ-કરોટીકા-પભ્રંક-પ્રતિશય્યા. આઠ આઠ હંસાદી વિશિષ્ટ ભેદો - હંસ-કૌંચ-ગરુડ-ઓણય-પ્રણત-દીર્ધ-ભદ્ર-પક્ષ-મગર-પદા-દિશા સૌવસ્તિક છે અગિયાર, તેલ-કોઠ સમુદ્ગક, બ, ચોય, તગર, એલા, હરિતાલ, હિંગલોક, મન:શીલ, સાસવ-સમુગક. કુન્ધા, ચિલાતી, વામણી, વડભી, બબરી, વસિય, યોનિક, પલ્હવિકા, ઈસિણીયા, ધોરઈણિયા, લામિકી, લકુશિકી, દમિણી, સિંહલી, આરબી, પુલિંદી, પકવણી, બહણી,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144