Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૧/૪૦,૪૧ જેમ મેઘમુનિને મહાવીરે મધુર નિપુણ વચન વડે સ્થાપ્યા તેમ ક્વચિત્ ખલન પામે ત્યારે શિષ્યને આચાર્ય સ્થાપે. - x - જથી - તીર્થકરના ઉપદેશથી પ્રતિપાદિત કર્યું છે, સ્વ બુદ્ધિ વડે નહીં, એ રીતે ગુરુવયન પરતંત્રતાથી સુધર્મસ્વામીએ પોતાના શિષ્ય જંબુસ્વામીને બતાવ્યું. એ રીતે બીજા પણ મુમુક્ષુ વડે થવું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૨-“સંઘાટ” ક. - X - X - X - X - આ અધ્યયનનો પૂર્વના સાથે આ સંબંધ છે - પૂર્વમાં અનુચિત પ્રવૃત્તિ કરનાર શિષ્યને ઉપાલંભ કહ્યો, અહીં અનુચિત-ઉચિત પ્રવૃત્તિ કરનારને અનર્થ-અર્થ પ્રાપ્તિ પરંપરા થાય છે. આ સંબંધે આ સૂત્ર – • સૂત્ર-૪ર : ભગતના જે શ્રમણ ભગવંત મહાવીરે પહેલા જ્ઞાતિtધ્યયનનો આ અર્થ કહ્યો છે તો હે ભગવના બીજા જ્ઞાતાધ્યયનનો શો અd કહ્યો છે ? હે જંબુ નિશે, તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. - વર્ણન • તે રાજગૃહનગરની બહાર ઈશાન દિશામાં ગુણશિલક ચૈત્ય હતું - વર્ણન - તે ગુણશીલ રીત્યની સમીપે એક મોટું જિર્ણ ઉધાન હતું. તેનું દેવકુલ વિનષ્ટ થયેલું હતું. તોરણ, ગૃહ ભન થયેલ હતું. વિવિધ ગુચ્છ-ગુલ્મ-લતા-વલિ-વૃક્ષથી વ્યાપ્ત હતું. અનેક શત શ્વપદથી શંકનીય-ભયોત્પાદક હતું. તે ઉધાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક મહાન ભગ્ન કૂવો હતો. તે ભગ્ન કૂવાની સમીપ એક મહાન તાલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃણાલભાસ ચાવત્ રમ્ય, મહામેઘના સમૂહ જેવો હતો. તે ઘણાં વૃક્ષ-ગુચ્છ-ગુભ-લતાવલ્લી-કુશ-સ્થાણુથી વાત અને આચ્છાદિત હતા. તે દરથી ખોલો અને બહારથી ગંભીર હતો. અનેક શત શાપદને કારણે શંકનીય-ભયોદક હતો. • વિવેચન-૪ર : આ અધ્યયનનો અર્થ સુગમ છે. વિશેષ એ કે જિર્ણોધાન હતું. વિનષ્ટ દેવકુલ, પરિસડિત તોરણ-પ્રાકાર-દ્વાર-દેવકુલ સંબંધી ગૃહો છે તે, તથા વિવિધ ગુછ-છંતાડી આદિ, ગભ-વંશ જાલી આદિ, લતા-અશોકલતાદિ, વલી-ત્રપુષી આદિ, વૃક્ષ-સત્કારાદિ, તેના વડે આચ્છાદિત, અનેક શત વ્યાસ-વ્યાપદ, શંકનીય-ભયજનક, માલુકાકચ્છo - એકાસ્થિ ફળ વૃક્ષ વિશેષ માલુકા, તેનો કક્ષ-ગહન, તે માલુકા કક્ષ. જીવાભિગમ ચૂર્ણિ મતે - ચિબિટિકાકછુક છે. કૃષ્ણ, કૃણાવમાસણ અહીં યાવતુ શબ્દથી નીલ-નીલાવભાસ, હરિતહરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્તિષ્પાવભાસ, તીવ-તીવાવભાસ, કૃણકૃણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિત-હરિતચ્છાય શીત-શીતચ્છાય, સ્નિગ્ધનિમ્પચ્છાય, તીવ્ર-તીવછાય જાણવું. - X - X • કૃણ-જન સમાન, નીલ-મયુર ગ્રીવા સમાન, હરિત-પોપટની પાંચ સમાન, વલ્યાદિના આકાંતત્વથી સ્પર્શ વડે શીત કહ્યો. • x- છાયા એટલે સૂર્યના કિરણના આવરણ જનિત દીતિ. ઘણ-કડિયડછાયોઅન્યોન્ય શાખા, પ્રશાખાના અનુપવેશથી ઘન-નિરંતર છાય, રમ્ય, મહામેથોનો સમૂહ તેની સમાન. વાચનાંતરમાં અધિક પાઠ છે - મ, પુષ્પ, ફળથી હરિત એવો શોભતો તથા શ્રી વડે અતીઅતી ઉપશોભિત થઈને રહેલ. કુસ-દર્ભ, ક્યાંક “કૂવા વડે” એવો પાઠ છે. ઘT - સ્થાણુ અથવા ખાત-ગ વડે, અથવા ચોર ગવેષક ક્ષેત્ર તે

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144