Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૧૫-//૪૩ થી ૪૫ માટે તેના પરિકભેદથી તીર્થભેદ. ક્રિયામાં દક્ષ હાય વડે સંપયુક્ત. બીજાના દ્રવ્ય હરણમાં નિત્ય જોડાયેલ. તીવ્ર વૈર-વિરોધમાં અનુબદ્ધ. અતિગમન-પ્રવેશમાર્ગ, નિર્ગમન-નિસ્સરણ માર્ગ, દ્વાર-પ્રતોલી, અપરહાર-દ્વારિકા, કિંડિકા-વૃતિછિદ્રરૂપ, ખંડી-પ્રાકાર છિદ્રરૂપા, નગરનિર્દુમન-નગરનો જળ તિર્ગમ માર્ગ. સંવર્તન-માર્ગ મિલન સ્થાન, નિર્વર્તન-માર્ગ નિર્ઘટન સ્થાન, ધુતખલિક-ધુત સ્પંડિલ, પાનાગાર-મઘગૃહ, વેશ્યાગા-વેચાભવન, તસ્કર સ્થાન-શૂન્ચ દેતૃકુલ ગૃહ, તસ્વગૃહચોરનો નિવાસ, સભા-લોકોને બેસવાના સ્થાન આભોગવન-જોતો, માય-અન્વય ધર્મ પયલિોચનથી, ગવષય-વ્યતિરેક ધર્મપર્યાલોચનથકી ઘણાં લોકોના છિદ્ર-પ્રવિલ પરિસ્વારસ્વાદિમાં ચોરના પ્રવેશનો અવકાશ વિષમ-તીવ્ર રોગાદિ જનિત આતુરત્વ, વિધુર-ઈષ્ટજન વિયોગ, વ્યસનરાજ્યાદિ ઉપલવ. અમ્યુદય-રાજયલક્ષ્મી, ઉત્સવ-ઈન્દોસવાદિ. પ્રસવ-જન્મ. તિથિમદન ત્રયોદશી આદિ, ક્ષણ-મ્બયુલોકને ભોજનદાનાદિરૂપ, યજ્ઞ-નાગાદિ પૂજા, પવણીકૌમુદી આદિ, મત-મધાદિ પીને - x - વ્યાક્ષિપ્ત-બીજા પ્રયોજનોમાં ઉપયુક્ત કે વિવિધ કાર્યાપિથી વિદેશ-દેશાંતર, વિપ્રોષિત-દેશાંતર જ્વામાં પ્રવૃત્ત સંસાણ-શ્મશાન, લયન-ગિરિવર્તી પાપાણગૃહ, ઉપસ્થાન-તથાવિધિમંડપ - ૪ - • સૂત્ર-૪૬,૪s : [૪૬] ત્યારે તે ભદ્વાભાયએિ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ સમયમાં કુટુંબ ાગરિકાથી જાગતા આવા પ્રકારે આધ્યાત્મિક વાવતું સંકલ્પ થયો-હું ધન્ય સાવિાહ સાથે ઘણાં વર્ષોથી શબ્દ-પ-રસ-ગંધ-રૂપ માનુષ કામભોગોને અનુભવતી વિરું છુંમેં પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી, તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓએ મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કર્યું છે, જે માતાઓ હું માનું છું કે પોતાની કુક્ષીથી ઉત્પન્ન, સ્તનોના દુધમાં લુબ્ધ, મધુર બોલ બોલતા, ગુણમુણ કરતાં, અને સ્તનના મૂળથી કાંખના પ્રદેશ સરકતા બાળકને સ્તનપાન કરાવે છે. પછી કમળ સમાન કોમળ હાથોથી તેને પકડીને પોતાના ખોળામાં બેસાડે છે અને વારંવાર પિય વયનવાળા મધુર ઉલાપ આપે છે. હું આદા, અપુરા, અલક્ષણા, અકૃતપુજા છું આમાંથી કંઈ ન પામી. મારા માટે શ્રેયસ્કર છે કે કાળે રાત્રિ વીત્યા પછી પ્રભાત થતા યાવતું સૂર્ય ઉગતાં ધન્ય સાવિાહને પૂછીને-અનુજ્ઞા મેળવીને ઘણાં બધાં અાન-પાનખાદિમસ્વાદિમ તૈયાર કરાવીને, ઘણાં જ પુw-વ-ગંધ-માળ-અલંકાર લઈને, અનેક મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, મહિલા સાથે પરિવરીને જે આ રાજગૃહનગરની બહાર નાગ, ભૂત, યક્ષ, ઈન્દ્ર, સ્કંદ, ૨૮, શિવ, વૈશ્રમણાદિના આયતનમાં ઘણી નાપતિમાં અને વાવત વૈશ્રમણ પ્રતિમાને મહાર્ણ પુષ્ય પૂજા કરીને ઘુંટણ અને પગે પડીને આમ કહીશ - હે દેવાનુપિયા જે હું એક પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજ, દાન, ભાગ અને અાયનિધિની વૃદ્ધિ કરીશ. • • આ પ્રમાણે ઈષ્ટ વસ્તુની યાચના કરું આ પ્રમાણે વિચારીને કાલે ચાવતુ ઉગતા ધન્ય સાર્થવાહ પાસે આવે જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છે, આવીને આમ કહ્યું - હે દેવાનુપિય! હું તમારી સાથે ઘણાં વર્ષોથી ચાવતું મધુર વયનવાળા ઉલ્લપ આપે છે, • x • તો હું ધન્ય, અપુન્ય, અકૃતલક્ષણા છું, હું આમાંથી કંઈ ન પામી, તો હે દેવાનુપિય ! ઈચ્છું છું કે તમારી અનુજ્ઞા પામીને વિપુલ આશનાદિ ચાવત વૃદ્ધિકરુ - એવી માનતા માનું. ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભયર્તિ આમ કહ્યું – નિશ્ચયથી મારા પણ આ મનોરથ છે - કઈ રીતે તે પુત્ર કે પુત્રીને જન્મ આપે ? ભદ્રા સાવિાહીની તે વાતની અનુજ્ઞા આપી. ત્યારે તે ભદ્રા સારાહી, ધન્ય સાવિાહથી અનુજ્ઞા પામીને હષ્ટ-તુષ્ટ વાવ4 હર્ષિત હદય થઈ વિપુલ આશન-પાન-Mદિમ-શ્વાદિમ તૈયાર કરીને, ઘણાં જ પુષ-વગંધ-માળા-અલંકાર ગ્રહણ કરીને, પોતાના પ્રેમી નીકળે છે, નીકળીને રાજગૃહનરની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણીએ આવે છે, આવીને પુષ્કરિણીના કિનારે ઘણાં પુષ ચાવતું માળા, અલંકાર રાખે છે, રાખીને પુષ્કરિણીમાં ઉતરે છે, જળ વડે સ્નાન અને જળક્રીડા કરે છે, કરીને, નાન કરે છે, બલિકર્મ કરે છે, ભીના વસ્ત્ર અને સાડી પહેરી, ત્યાં કમળ ચાવતું સહમ ઝોને ગ્રહણ કરે છે, કરીને પુષ્કરિણીમાં ઉતરે છે, ઉતરીને ઘણાં યુગંધ-માળાને ગ્રહણ કરે છે.. ત્યારપછી જે નાગગૃહ યાવત વૈશ્રમાગૃહે આવે છે, આવીને ત્યાં નામ પ્રતિમા યાવતુ વૈશ્રમણ પ્રતિમાને મોર પીંછીથી પ્રમાર્જે છે જળની ધાર વડે અભિષેક કરે છે. કરીને રુંવાટીવાળા અને સુકુમાલ ગંધ ફાષાયિક વાળી ગx લું છે કે, લુછીને મહાર્ણ વસ્ત્રો પહેરાવે છે, માળા-ગંધ-ખૂણ-વણ આરોહણ કરે છે, કરીને યાવત્ ધૂપ સળગાવે છે, પછી શુંટણેથી પગે પડીને, અંજલી જોડીને આમ કહે છે - જે હું પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હું પૂજા કરીશ યાવત્ વૃદ્ધિ કરીશ. એમ કરીને માનતા માને છે. માનતા માનીને પુષ્કરિણીએ આવે છે, આવીને વિપુલ અશનાદિનું આસ્વાદન કરતાં યાવતું વિચરે છે. ભોજન કરીને ચાવતું શુચિભૂત થઈ પોતાના ઘેર આવી ત્યારપછી ભદ્રા સાર્થવાહી ચૌદશ-આઠમ-અમાસ-પૂનમમાં વિપુલ આશનાદિને તૈયાર કરાવે છે, કરાવીને ઘણાં નાગ ચાવત વૈશ્રમણની માનતા માનતી ચાવતું એ પ્રમાણએ વિચરે છે. [] ત્યારપછી તે ભદ્રા સાવાહી અન્ય કોઈ દિવસે કેટલોક સમય વીતતા કદાચિત ગર્ભવતી થઈ. ત્યારે તે ભદ્રા સાથીવાહી બે માસ વીત્યા પછી, બીજે માસ વર્તતો હતો ત્યારે આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે યાવતુ કૃતલક્ષણા છે, જે વિપુલ અનાદિ, ઘણાં જ પુષ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, મહિલા સાથે પરીવરીને રાજગૃહની વચ્ચોવચ્ચેથી નીકળે છે, નીકળીને પુષ્કરિણીએ આવે છે. આવીને પુષ્કરિણીમાં ન્હાય છે. વ્હાઈને બલિકર્મ કરીને, સવલિંકારથી વિભૂષિત થઈને વિપુલ આશનાદિને આસ્વાદન કરતી યાવતું પરિભોગ કરતી

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144