Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૯૪ ૧-૨/૪૨ કૃવિખાણ. સંછન્ન-વ્યાપ્ત, પચ્છિન્ન-ચોતરફથી, અંત-મધ્યમાં • x • ઈત્યાદિ. • સૂગ-૪૩ થી ૪૫ - [૪૩] તે રાજગૃહમાં દીન્ય નામે સાર્થવાહ હતો. તે આટ્ય દિપ્ત રાવતું વિપુલ ભોજન-પાન યુકત હતો. તે ધન્ય સાર્થવાહને ભદ્રા નામે પની હતી. તે સુકુમાલ હાથપગવાળી, અહીન પતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજનગુણોથી યુકત, માનોન્માન પ્રમાણ પતિપૂર્ણ સુજાત સવ િસુંદર અંગવાળી, શશિવત્ સૌમ્યાકૃતિ, કાંત, પ્રિયદર્શના, સુરક્ષા, કરdલ પરિમિત શિવલીયુક્ત મધ્યભાગવાળી, કુંડલોથી ઘસાતી ગંડસ્થળ રેખાવાળી, કાર્તિકી પૂર્ણિમા સમાન પતિપૂર્ણ સૌમ્ય વદના, શૃંગારાકાર-સુંદર વેશવાળી ચાવતું પ્રતિરૂપ હતી. પિરંતુ તેવધ્યા હતી, તેથી] જાનું અને કૂપર જ તેના સ્તનોને પણતા હતા. [૪] તે ધન્ય સાવિાહને પંથક નામે દાસ ચેટક હતો. તે સળગસુંદર, માંસોપવિત, બાળકોને રમાડવામાં કુશળ હતો. તે ધન્ય સાવિાહ રાજગૃહ નગરમાં ઘણાં નગર-નિગમ-શ્રેષ્ઠી-સાવાહોને, અઢારે શ્રેણી-પ્રશ્રેણીઓને ઘણાં કાર્યો-કુટુંબો અને મંત્રણાઓમાં ચાવતુ ચકુભૂત હતો. નિજક [૩] કુટુંબીમાં પણ ઘણાં કાર્યોમાં ચાવતુ ચહ્નભૂત હતો. ૪િપ તે રાજગૃહમાં વિજ્ય નામે ચોર હતો. તે પાપ-સંડાલરૂપ-ભર્યક્ર રૌદ્રકમમાં, કુદ્ધ સમાન દિપ્ત-રકત નેત્રવાળો, ખર-કઠોર-મોટી-વિકૃત-બીભત્સ દાઢાવાળો, સંપુડિત હોઠવાળો, હવામાં ઉડતા-વીખરાયેલ-લાંબા વાળવાળો, ભમર અને રાહવણ, દયા અને પશ્ચાત્તાપરહિત, દરિણ, બીહામણો હતો. તે નૃશંસ, નિરનુકંપ, સાપ માફક એકાંતÊષ્ટિ, છરા માફક એકાંતધારવાળો, ગીધ માફક માંસ લોલુપ, અનિવત્ સર્વભક્ષી પાણીની માફક સર્વગ્રાહી, ઉcકંચનવચન-માયા-નિવૃતિ-કૂટ-કપટ અને સાતિ સંપયોગમાં નિપુણ હતો. ચિરનગર વિનષ્ટ અને દુષ્ટ શીલાચાર ચઢિ હતો. ધુત-મધ-ભોજ-માંસમાં લોલુપ હતો. દરણ, હૃદયEારક, સાહસિક, સંધિ છેદક, ઉપધિક, વિસઘાતી, આલીયગતિસ્થભેદ લઘુહd સંપયુક્ત, બીજાનું દ્રવ્ય હરણ કરવામાં નિત્ય અનુબદ્ધ, તીવ વૈરી હતો. તે રાજગૃહ નગરના પ્રવેશ અને નિગમનના ઘણાં દ્વારો, અપહૃારો, છિંડી, બંડી, નગરની ખાળ, સંવર્ધક, નિવક, જુગારના અખાડા, પાનગૃહ, વેશયાગૃહ, તેના દ્વર સ્થાનો, તકર સ્થાનો, તકર ગૃહો, શૃંગાટકો, શિકો, ચતુકો, ચતૂરો, નાગગૃહો, ભૂતગૃહો, યક્ષ દેઉલ, સભા, યાઉં, પર્યાશાળા અને શુન્યઘરોને જોતો-જતો, માર્યા કરતો, ગવેષ કરતો, ઘણાં લોકોના છિદ્ર-વિષમ-વિહુર-વસનમાં અભ્યદય-ઉત્સવ-ઘસવ-તિથિ-ક્ષણ-યજ્ઞ અને પવણીમાં મત્ત, પ્રમત્ત, વ્યસ્ત-શકુળ થઈ સુખ-દુઃખ-વિદેશથ-વિધવસિતના માર્ગ, છિદ્ર, વિરહ અને અંતરોની માગણ-ગવેષણા કરતો વિચરતો હતો. - તે [વિજયચોર] રાજગૃહ નગરની બહાર આરામ-ઉધાન-વાપી-યુકરણીદીર્ધકા-ગુલિકા-સરોવર-સરપંક્તિ-સરસપંક્તિ-જિણfધાન-ભનકૂપ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ માલકાકચ્છ-સ્મશાન-ગિરિકંદર-સ્લયન અને ઉપસ્થાનોમાં ઘણાં લોકોના છિદ્રો ચાવતું તો વિચરતો હતો. • વિવેચન-૪૩ થી ૪૫ - આય, દીપ્ત અહીં ચાવતુ શબ્દથી વિસ્તીર્ણ, વિપુલ, ભવન, શયન, આસન, ચાન, વાહનાદિ - x • જાણવું. આની વ્યાખ્યા મેઘકુમાર રાજાના વર્ણનવત જાણવી. ભદ્રાનું વર્ણન ધારિણીવત્ છે. • x - વઝ-અપત્ય ફળની અપેક્ષાએ નિષ્ફળ. અવિયાઉરિ-પ્રસવ પછી અપત્યમણથી પણ કુળથી વંધ્યા થાય છે. તેથી તે અવિજનન-શીલા કહ્યું. તેથી કહ્યું તે જાનુકૂપરની માતા હતી. આ શરીરના અંશો જ તેણીના સ્તનોને સ્પર્શે છે, સંતાન નહીં. - X - X - દાસચેડ-દાસ એટલે મૃતકવિશેષના ચેટ-કુમાર અથવા દાસ એવો આ ચેટ. તક્કર-ચોર, પાપ-પાપકર્મકારી. ચાંડાલની જેમ રૂપ-સ્વભાવ જેનો છે , ચંડાલ કમી અપેક્ષાથી રૌદ્ર કર્મો જેના છે તે, આરુસિય-આરૂષ્યવહુ દીપ્ત-ક્ત નયનવાળો. ખાપરા-અતિકર્કશ, વિકૃત-બીભત્સ, દંષ્ટ્રિક-દશનવિશેષ, સંપુટિત-અસંવત-X | ઉભૂત-વાયુ વડે પ્રકીર્ણ, લંબાતા વાળવાળો. ભ્રમર રાહુ-કાળો, નિમ્નકોશનિર્દય, નિરસુતાપ-પશ્ચાત્તાપરહિત. ઘણ-રૌદ્ર, પ્રતિભય-ભયજનક, નિઃસંશયિકશૌર્ય અતિશયથી જ તેને સાધીશ. પાઠાંતરણી નિસંસ-મનુષ્યોને હણે છે તે નૃશંસા અથવા નિ:શંસ-ગ્લાધા રહિત. નિરનુકંપ-પ્રાણિરક્ષા સહિત અથવા લોકોની અનુકંપાથી હિત. સર્પની જેમ એકાંત નિશ્ચયા દષ્ટિવાળો. • x - પ્રવત્ એકધાર. જલમિવ સવગાહિ-જેમ પાણી પોતાના ક્ષેત્રમાં આવેલા બધાં પદાર્થોને ખેંચી લે છે, તેમ આ પણ બધું લુંટી લે છે. ઉકંચન, વંચનાદિ સાથે જે અતિસંપ્રયોગગાર્મ, તેના વડે બહુલ-પ્રચૂર છે તે તેમાં ઉd કંચનં મૂલ્યાદિ આરોપણાર્થે તે ઉકંચન, હીનગણની ગુણોત્કર્ષ પ્રતિપાદનાર્થે. વંચન-પ્રતારણા, માયાપરવંચનબુદ્ધિ, નિકૃતિ-બકવૃત્તિથી માછલી પકડવાની જેમ રહેવું. કૂટ-કાપિણ તુલાદિથી બીજાને છેતરવા જૂનાધિકરણ કપટ-નેપથ્ય ભાષાનું વિપર્યય કરવું છે. આ ઉકંચનાદિ સાથે અતિશય જે સંપ્રયોગ-યોગ, તેના વડે જે બહુલ છે તે અથવા સાતિશયથી દ્રવ્ય કસ્તુશ્કિાદિ વડે બીજાના દ્રવ્યનો સંપ્રયોગ - X - X - આ એક વ્યાખ્યાન કહ્યું. બીજી વ્યાખ્યાનમાં આ રીતે છે - નિકૃતિ એટલે વંચનના પ્રચ્છાદનાર્થ કર્મ. સાતિ-અવિશ્વાસ, આનો સંપયોગ બહુલ. બાકી પૂર્વવત્. ચિર-બહુકાળ યાવ નગરમાં કે નગરના વિનટ તે ચિરનગર વિનષ્ટ. જે નગર બહુકાળથી વિનષ્ટ છે, તથા દુષ્ટ શીલ-સ્વભાવ, આકાર-આકૃતિ અને ચારિત્ર-અનુષ્ઠાન. ધુતપ્રસંગી-ધુતમાં આસક્ત. - X - X - ઈત્યાદિ ફરીથી દારુણ ગ્રહણ, હૃદયદાક એ વિશેષણાર્થત્વથી છે, પુનરુક્તિ નથી. લોકોના હૃદયને વિદારે છે. પાઠાંતરી જનહિતકાક છે. સાહસિક અતિકિતકારી, સંધિછેદક : ક્ષેત્ર ખણનાર, ઉપધિક-માયિવથી પ્રચ્છન્નયારી, વિશ્રેત્મઘાતીવિશ્વાસઘાતક, આદીપક-અગ્નિદાતા, તીર્થ-તીર્થરૂપ દેવદ્રોણી આદિ. તે દ્રવ્ય ચોરવાને

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144