Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૧/-/૧/૩૧ હાથ વડે મસળેલ કુલની માળા જેવી • તલ્લણ તેણી દુઃખ અને દુર્બળ થઈ ગઈ. તેણી લાવણ્ય શુન્ય, કાંતિ હીન થઈ ગઈ. પહેરેલ વલય સરકી ભૂમિ ઉપર પડી ભાંગી ગયા, તેનું ઉત્તરીય વસ્ત્ર સસ્કી ગયું, સુકુમાલ કેશgશ વિખરાઈ ગયો. મૂછવિશ, નટચિત થઈ ગઈ. કુહાડુથી કાપેલ ચંપક લતા સમાન, મહોત્સવ સંપન્ન થયા પછી ઈન્દ્રધ્વજ સમાન પ્રતીત થવા લાગી. તેના શરીરના સાંધા ઢીલા પડી ગયા એ સ્થિતિમાં ધારિણી સગથી ધડામથી પૃdી ઉપર પડી ગઈ. ત્યારપછી તે શરિણીદેવી, સંભમ સાથે શીવ્રતાથી સુવર્ણકળશના મુખથી નીકળેલ શીતળ જળની નિર્મળ ધારાથી સિંચાતા, તેણીનું શરીર શીતળ થઈ ગયું. ઉલ્લેપક-તાલવૃત્ત-વીંઝણા જનિત જલકણ યુક્ત વાયુથી તપુરના પરિજનથી શ્વાસિત કરાતા મુક્તિવાલ સમાન પડતી અશ્રુધારાથી પોતાના સ્તનોને સિંચવા લાગી, કરણ - વિમનસ્ક-દીન થઈ રોતી-કંદન કરતી • પસીના અને લાળ ટપકાવતી- વિલાપ કરતી, મેઘકુમારને આમ કહેવા લાગી • વિવેચન-૩૧ - મfમ - છે, એવો સ્વીકાર, નૈ9િ પ્રવચન-જૈનશાસન, પાયામ • પ્રત્યય [વિશ્વાસ] કસ્યો. ધામ - કરણ રુચિ વિષય કરું છું. અર્થાત્ ઈચ્છે છે. સ્વીકારું. છું. - x • અવિતથ - સત્ય, 0િ - ઈષ્ટ, પffછU - પુનઃ પુનઃ ઈષ્ટ, અથવા ભાવથી પ્રતિપન્ન અભિરુચિથી. - x 3TITો - ઘરથી નીકળીને અનગારિતા-સાધુતાને હું સ્વીકારીશ. મનમાં થાય તે માનસિક, તે મનોમાનસિક. તેના વડે અબહિવૃત્તિ કહી. એવા તા • રોમકૂપોમાં પરસેવો આવ્યો. પ્રજનન . ખરે છે, તેણીના ગણો ક્લિન્ન થયા. શોકથી ભારે થઈ તેનું શરીર કંપવા લાગ્યું. દીનની માફક-વિમનસ્કવત્ વદન કે વચન જેણીનું છે તે. હું દીક્ષા લઉં” એ વચનશ્રવણ ક્ષણે જ અવરુણ-પ્લાન અને દુર્બળ શરીરી થઈ. • x • નિછાયા-શોભારહિત, દુર્બળવથી જેના આભૂષણો શિથિલ થયા છે તે, દુર્બળવથી તે બાહુથી પડી ગયા, ભૂમિમાં પડવાથી ધવલ વલય ભાંગી ગયા, ઉત્તરીય સરકી ગયું ઈત્યાદિ •x• ગુર્થી-અલઘુશરીરી, નિવૃતમહેવેન્દ્રયષ્ટિ-ઈન્દ્રકેતુ રહિત, સંધિબંધન-સંધીઓ શિથિલ થઈ. • x - ૩ત્તયાણ - અપવર્તિતાથી * * * નિવિિપતા-શીતલ કરાયેલ - x - કક્ષેપ • વંદલાદિમય જ મુઠ્ઠીમાં ગ્રાહ્ય દંડ મધ્ય ભાગ, તાલવૃત-તાડ નામે વૃક્ષનું પકવૃત, અથવા તદાકાર ચમમય વીંઝણો, વંશાદિમય જ વાંત ગ્રાહ્ય દંડ.. #gfસUT- જળકણ સહિત. - x - રુદંતિ-સાથુપાત શબ્દ કરતી, કંદતિવનિ વિશેષથી રહતી, તેપમાન-પરસેવો અને લાળ ઝરતી, શોચમાના - હદયથી આર્ત સ્વરે વિલાપ કરતી. • સૂત્ર-૩ર હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે, અમને ઇષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામ-વિશ્રામનું સ્થાન, સમ્મત, બહુમત, અનુમત, ભાંડ-કડક સમાન, રન, રનરૂપ, જીવિતના ઉચ્છવાસ સમ, હૃદયમાં આનંદ જનક, ઉંબર પુષ્પ સમાન જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની વાત જ શું ? ' હે પુત્ર! ક્ષણભરને માટે અમે તારો વિયોગ સહી શકતા નથી, તો હે પુગા જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી મનુષ્યસંબંધી વિપુલ કામભોગોને ભોગવ, પછી જ્યારે અમે કાળધર્મ પામીએ અને તું પરિણત વયનો થઈ જાય, કુલ-વંશ-તંતુ કાર્યવૃદ્ધિ થઈ જાય, નિરપેક્ષ થઈ જાય પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ - x - દીક્ષા લેજે. ત્યારે માતા-પિતાએ આમ કહેતા મેઘકુમારે તેમને કહ્યું - હે માતાપિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ નિરપેક્ષ થઈને ભગવંત પાસે ચાવતું પત્તજિત થજે, પણ હે માતાપિતાએ આ મનુષ્ય ભવ અધુવ, અનિત્ય, અશાશ્વત, સેંકડો વ્યસન અને ઉપદ્રવથી વ્યાપ્ત છે, વિજળી સમાન ચંચળ, અનિત્ય, પાણીના પરપોટા સમાન, તૃણના અગ્રભાગે રહેલ જળબિંદુ સમાન, સંધ્યાના રાગ સમાન, સ્વપ્ન દશનવતુ, સડણ-પતન-વિવંસણ ધર્મી છે. વળી પછી કે પહેલા અવશ્ય વાક્ય છે, માતાપિતા! કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? તેથી હે માતા-પિતા ! હું આપની અનુજ્ઞાથી ભગવંત પાસે યાવતુ દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે તે મેઘકુમારને માતા-પિતાએ આમ કહ્યું - હે પુગા આ તારી સદંશ, સદેશ વચા, સદેશ વય, સર્દેશ લાવણ્ય-રૂપચૌવન-ગુણયુક્ત, સદેશ રાજકુલથી આણેલી પત્નીઓ છે, હે પુત્ર! તું એમની સાથે વિપુલ માનુષી કામભોગોને ભોગવ, પછી મુક્તભોગી થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસે યાવતુ દીક્ષા લેજે.. ત્યારે તે મેઘકુમારે માતાપિતાને કહ્યું - હે માતાપિતા! જે તમે મને એમ કહો છો કે - આ તારી પનીઓ સર્દેશ છે યાવતુ પછી તું દી/ તેજે. પણ હે માતાપિતા ! માનુષી કામભોગ શુચિ, અશાશ્વત, વમન-પિત્ત-ન્કફ-શુક-લોહી કરતું છે, ગંદા ઉપવાસ-નિઃશ્વાસવાળું, ગંદા મુમ-મળ-સીથી ઘણું પતિપૂર્ણ છે, મળ-મૂત્ર-કફ-મેલ-નાસિકા મળ-વમન-પિત્ત-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, ઘુવઅનિત્ય-અશanક્સડન-પતન-વિદdયન ધર્મી છે, પહેલા કે પછી અવશ્ય છોડવાનું છે. હે માતાપિતા! વળી તે કોણ જાણે છે કે પહેલા કોણ જશે? પછી કોણ જશે ? તેથી હે માતાપિત! હું ઈચ્છું છું યાવતું પતંજિત થઉં. ત્યારે તે મેઘકુમારને માતાપિતાએ આમ કહ્યું - હે ! આ તારા પિતા, પિતામહ, પિતાના પિતામહથી આવેલ ઘણું હિરણય-સુવર્ણ-કાંસુ-વ-મણિ-મોતીશંખ-ક્શીલ- વાલરક્તરત્નન્સારરૂપ દ્રવ્ય પર્યાપ્ત છે યાવત સાતમાં કુલવંશ પેિઢી] સુધી ચાલે તેમ છે. તેને ખૂબ જ દર્શન કરતા-ભોગવતા-પરિભાગ કરો. હે ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કાર સમુદાય છે, એટલું તમે ભોગવો, ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ, ભગવંત પાસે દીક્ષા લેજે. ત્યારે તે મેઘકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતાપિતા! જે તમે એમ કહો છો કે હે પુત્ર ! આ પિતા, પિતા યાવતું ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144