Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ 9/-/4/33 ૬૯ ત્યારપછી તે મેઘકુમાર રાજગૃહ નગરની વચ્ચોવચથી નીકળે છે, નીકળીને ગુણશીલ ચૈત્યે આવે છે, આવીને સહપુરુષવાહિની શિબિકાથી નીચે ઉતરે છે. • વિવેચન-૩૩ : મત્સ્ય - મહાપ્રયોજન, મહાઈ-મહામૂલ્ય, મહાર્ટ-મહાપૂજ્ય, મહાત્ કે યોગ્ય રાજ્યાભિષેક-રાજ્યાભિષેક સામગ્રીને એકઠી કરો, સુવર્ણાદિ ૮૬૪-કળશો, ભૌમેજમાટીના, સર્વોદક-સર્વતીર્થનું જળ, નયનય - તમે જયને પામો, નંદ-સમૃદ્ધ, સમૃદ્ધિ પ્રાપક, ભદ્ર-કલ્યાણકારી ! હે જગણંદ તારું ભદ્ર થાઓ. આ ગમમાં ચાવત્ શબ્દથી આમ જાણવું – દેવોમાં ઈન્દ્ર, અસુરોમાં ચમર, નાગોમાં ધરણ, તારામાં ચંદ્ર સમાન, ગામ, આકર અહીં ચાવત્ શબ્દથી નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ, સંબાધ, સંનિવેશનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ, મહત્તસ્કત્વ, આજ્ઞા-ઐશ્વર્યસેનાપત્ય કરતા, પાલન કરતા, મહત્ આહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ તાલત્રુટિન-ધનમૃદંગ-પ્રત્યુત્પન્ન વાત્રિના સ્વથી વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરે છે. અહીં કર આદિ લેવાય તે ગામ, આકર-ખાણ, કર ન લેવાતો હોય તે નગર, - ૪ - ૪ - સંવાહ-પર્વતાદિ દુર્ગમાં લોકો ધાન્યને વહન કરે છે તે, સાદિ સ્થાન સંનિવેશ, આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા. પુરોવર્તિત્વ-અગ્રેસરત્વ, સ્વામિત્વ-નાયકત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, મહત્તસ્કત્વ-ઉત્તમત્વ, - x - આજ્ઞાપ્રધાનત્વ અને સેનાપતિનો ભાવ... વ - આખ્યાનક પ્રતિબદ્ધ કે નિત્યાનુબંધ, જે નાટ્ય-નૃત્ય અને ગાન, વગાડાતી જે તંત્રી, વીણા, તાળી, કંસિકા તાલ, વાજિંત્ર, ઘનસમાન ધ્વનિ જે મૃદંગ, ચતુર પુરુષો વડે વગાડાતા, તેનો જે અવાજ. - X + X " માં શબ્દથી આમ જાણવું - મહાત્ હિમવંત, મહાન મલય-મંદર, મહાઈન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ દીર્ઘરાજ કુલવંશ પ્રસૂત, નિરંતર રાજલક્ષણ વિરાજિત અંગવાળો, બહુજન વડે બહુમાનથી પૂજિત, સર્વ ગુણ સમૃદ્ધ, મૂર્ધાભિસિક્ત. _પત્ત - દયાવાન, મર્યાદાકારિત્વી સીમંકર, મૃત્ મર્યાદા પાલકત્વથી સીમંધર, એ રીતે ક્ષેમંક-ક્ષેમંધર જાણવું. હિતપણાથી જનપદ પ્રિય, શાંતિકારિત્વથી જનપદ પુરોહિત, સેતુકર-માર્ગદર્શક, કેતુકર-અદ્ભૂત કાર્યકારિત્વથી, પુરિસવ-પુરુષો મધ્યે ઉત્તમ, શૂરત્વથી પુરુષસીંહ, શાપ સમત્વથી પુરુષાશિવિષ, - ૪ - પુરુષવર ગંધહસ્તી, અઙ્ગ - આઢ્ય, વિત્ત દર્શાવાત્. અતિ વિસ્તીર્ણ ભવન-શયન-આસનવાળા, યાન-વાહનથી સંકીર્ણ... તથા - “બહુધન બહુ જાય વચ્ચએ'' ધન - ગણિમાદિ, ઘણાં જાત્યરૂપ રજત જેને છે તે. આવોશ - અર્થલાભનો પ્રયોગ - ઉપાય. સંપ્રત્યુત્તા - જેના વડે વ્યાપાર કરાયેલ છે તે. વિધિ - તજેલ બહુજન ભોજન દાનથી અવશિષ્ટ-ઉચ્છિષ્ટના સંભવથી અથવા સંજાત વિસ્જીદ્દ વિવિધ ભક્તપાન. ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ આદિ, જેના કોશકોષ્ઠાગાર-આયુધાગાર પ્રતિપૂર્ણ છે તે. - ૪ - ૪ - કંટક એટલે પ્રતિસ્પર્ધી-ગોત્રજા, વિનાશ વડે ઉપહત સમૃદ્ધિ અપહારથી નિહત, માનભંગથી ગણિત, દેશનિકાલથી જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઉષ્કૃત. તેથી જ અકંટક બનેલ. - X - X - x - રાજ્યને સાધિત કરતા વિચરે છે. વિત્ત પત્નયામો - આપને સ્વીકાર્ય નહીં, તેવું શું વિનાશ કરીએ ? અથવા તમારા અભિમતને શું આપીએ ? તથા તમને જ શું આપીએ ? તારા હૃદયને વાંછિત એવો કયો મંત્ર છે ? વૃત્તિયાવળ - દેવતાધિષ્ઠિતત્વથી સ્વર્ગ-મૃત્યુ-પાતળ લક્ષણ ત્રણે ભૂમિમાં સંભવિત વસ્તુ સંપાદક દુકાન. ાવર - વાણંદ, શ્રીગૃહ-ભાડાંગાર, નિલ્લે - સર્વથા મળ રહિત પોતિય-વસ્ત્ર, મહાર્ટ-મહા યોગ્ય કે મહાપૂજા વડે. હંસલક્ષણશુક્લ કે હંસ ચિહ્નરૂપ, શાટક-વસ્ત્ર માત્ર, વિસ્તૃત પટ. સિંદુવાર-વૃક્ષ વિશેષ. આ કેશ [વાળ] નું દર્શન - પ્યુય - રાજ્યલાભાદિ, ઉત્સવ, પિય સમાગમાદિ મહોત્સવ, પ્રસવ-પુત્રજન્મમાં, તિથિ-મદન તેરસમાં, ક્ષણ-ઇન્દ્રમહોત્સવ, યજ્ઞ-નાગાદિ પૂજા, પર્વણી-કાર્તિકી આદિ. 90 ઞશ્ચિમ - ‘અ'કાર અમંગલના પરિહાર્યત્વથી ‘પશ્ચિમ' છેલ્લું દર્શન થશે. આ કેશદર્શન કેશરહિત અવસ્થાવાળા મેઘકુમારનું જે દર્શન, બધાં દર્શનને છેડે થશે અથવા પશ્ચિમ નહીં તે પશ્ચિમ-જે મેઘનું દર્શન કરાવશે. ઉત્તરાવળ - ઉત્તર દિશામાં જે અવતરણ-ઉત્તરાભિમુખ. (કેમકે) રાજ્યાભિષેક કાળે પૂર્વાભિમુખ બેસાડેલ. શ્વેત પીત - ચાંદી, સોનાના, પાયપનંવ - પગસુધી જે લાંબુ છે, તેવું ઘરેણું, ત્રુટિત-બાહુરક્ષક, કેયૂર, અંગદ બંને આકારભેદથી બાહુના જ આભુષણ વિશેષ છે. - X - દર્દર-કુંડિકાદિ ભાજનના મુખને વસ્ત્ર બાંધીને ગાળેલ કે તેમાં પકવેલ, મલય-મલય પર્વત થયેલ શ્રીખંડ [સુખડ] સંબંધી. હાર આદિનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું. ગ્રંથિમ-સૂત્રાદિ વડે ગુંથેલ, વેષ્ટિમ-ગુંયેલ હોવા છતાં જે વીંટાળાય છે, જેમકે ફૂલનો દડો, પૂરિમ-જે વંશશલાકામય પાંજરાદિમાં પૂરાય છે તે, સંઘાતિમ-જે પરસ્પર નાળ સંઘાત દ્વારા જોડાય છે. - ના વરતનુળી - શ્રૃંગારના આગાર જેવી કે શ્રૃંગાર પ્રધાન આકારવાળી, - x - x - વિલાસ-નેત્રવિકાર. કહ્યું છે કે હાવ એ મુખવિકાર છે, ભાવ-ચિત્ત સમુદ્ભવ છે, વિલાસ-નેત્રજન્ય છે, વિભ્રમ-ભૂ સમુદ્ભવ છે. સામેના - શેખર, તે સ્તનના વિષયથી ડીંટડી જાણવી, તેનાથી પ્રધાન. પરસ્પર કંઈક જોડાયેલ, યમલ-સમશ્રેણિ સ્થિત, યુગલ-યુગલ રૂપ, વર્તિત-વૃત્ત, ગોળ, અશ્રુન્નત-ઉંચા, પીન-સ્થૂળ, રતિદા-સુખ દેનાર, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવાળા, પયોધર-સ્તન -- રાંદ્ર જેવો પ્રકાશ. સૉરંટ - કોરંટ પુષ્પ ગુચ્છ યુક્ત પુષ્પ માળા. ધવલમાત પત્ર-છત્ર. - x - અહીં કનક અને તપનીયમાં શો ભેદ? કનક પીળું છે, તપનીય તે રક્ત છે ચિલિયા-દીપતા - ૪ - ૪ - સન્નિકાશ-સર્દેશ. - અહીં ચંદ્રપ્રભ-ચંદ્રકાંત મણિ, તાલવૃત-વિંઝણો, આકૃતિ-આકાર. - ૪ - નિયોંગ-પરિકર. અă આઠ-આઠ, વીપ્સામાં દ્વિવચન છે. મંગલક-માંગલ્ય વસ્તુ. .. વક્રમાળય - શરાવ, બીજા મતે પુરુષારૂઢ પુરુષ. બીજા મતે સ્વસ્તિક પંચક, બીજા મતે પ્રાસાદ વિશેષ. ધ્વજ - આદર્શ. અહીં ચાવત્ શબ્દથી. ત્યારપછી પૂર્ણકળશ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144