Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૧/-/૧/૩૩ ૬૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અશ્રુઘરા પ્રવાહિત કરતી, રોતી-રોતી, આકંદન કરતી-કરતી, વિલાપ કરતીકરતી આ પ્રમાણે બોલી | મેઘકુમારના આ કેશનું દર્શન અભ્યદયમાં, ઉત્સવમાં, પર્વ તિથિઓમાં, અવસર-અજ્ઞ-પર્વમાં અંતિમ દર્શન થશે. એમ કરીને ઓશીકા નીચે તે પેટીને રાખી. ત્યાપછી તે મેઘકુમારના માતાપિતાએ ઉત્તરાભિમુખ સીંહાસનને રખાવ્યું. મેરકુમારને બીજી-સ્ત્રીજી વખત સોના-ચાંદીના કળશથી સ્નાન કરાવ્યું, રુંવાટીવાળસુકુમાલ ગંધ કાષાયિક વાથી શરીર લુંટ્યું. સરસ ગૌશીર્ષ ચંદન વડે શરીરને લેપન કર્યું, કરીને નાકના શ્વાસના વાયુ વડે ઉડી જાય તેવા યાવતુ હંસલiણ પટણાટકને પહેરાવ્યું. પછી હાર-અર્ધ હાર - એકાવલિ-મુકતાવલિ-કનકાવલિ નાવલિ-પ્રાલંબ પાદ પ્રલંભ-ત્રુટિ-કેયુ-અંગદ-દશ આંગળીમાં વીંટી-કટિસુકુંડલ-ચૂડામણિ-રતનજડિત મુગટ પહેરાવ્યા. પહેરાવીને દિવ્ય ફૂલની માળા પહેરાવી. પછી દઈમલય-સુગંધિત ગંધ લગાવી. ત્યારે તે મેઘકુમારને ગંથિમ-વેષ્ટિમ-પૂરિમ-સંઇતિમ ચાર પ્રકારની માલા વડે કલાવૃક્ષ સમાન લંકૃત, વિભૂષિત કરે છે. ત્યારે તે શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનપિયો ! જલ્દીથી અનેકશન ખંભથી સંનિવિષ્ટ, લીલાશિત પુતળી, ઈહમૃગ-વૃષભ-તુરગ-નર-મગ+વિહગ-Mાલગ-ર્કિનર-ર-સરભખ્યમ-કુંજ-વનલતપદાલતના ચિત્રોથી યુક્ત, ઘંટાવલિના મધુરસ્મનોહર સ્વર થતા હોય, શુભકાંત-દર્શનીય હોય, નિપુણ કારીગર દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રનોના ઘુઘરના સમૂહથી વ્યાપ્ત હોય, dભ ઉપર બનેલ વેદિકાથી યુક્ત હોવાથી મનોહર દેખાતી હોય, ચિત્રિત વિધાધર યુગલથી શોભિત હોય, સૂર્યના હજારો કિરણો, હજારો રૂપો વાળી, દેદીપ્યમાન, અતિ દીપ્યમાન ઓને તૃપ્તિ આપનાર સુખા/ યુકત, સગ્રીક રૂપવાળી, શીઘ-ત્વરિત-ચપલ-વેગવાળી-હજારો પુરષ દ્વારા વહન કરાતી શીબિકાને ઉપસ્થાપિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષો હૃષ્ટતુષ્ટ થઈ ચાવતું સ્થાપે છે. ત્યારે તે મેઘકુમાર તે શિભિકામાં આરૂઢ થઈને, ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેસે છે. ત્યારે તે મેઘકુમારની માતા, સ્નાન કરી, બલિકર્મ કરી, યાવત્ અલ્પ પણ મહાઈ ભરણથી અલંકૃત શરીરી થઈ શીબિકામાં આરૂઢ થઈ. પછી મેઘકુમારની જમણી બાજુના ભદ્રાસને બેઠી, પછી મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પpx લઈને શિભિકામાં મેઘકુમારની ડાબી બાજુમાં બેઠી. ત્યારપછી મેઘકુમારની પાછળ એક ઉત્તમ વરણી, જે શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, સંગત ગતિ - હાસ્ય - વચન - ચેષ્ટા - વિલાસ - સંલાપ - ઉલ્લાસ - નિપુણ યુક્તોપાચાર કુશલ, પરસ્પર મળલ - સમશ્રેણિ સ્થિત-ગોળ-ઉંચા-પુષ્ટ-પીતિ જનક-ઉત્તમાકારના સ્તનોવાળી, હિમ-રચાંદી-કુંદપુણચંદ્રમા સમાન પ્રકાશિત, કોરંટ પુણોની માળાથી યુકત ધવલ છોને હાથમાં લઈને લીલાપૂર્વક ઉભી રહી. ત્યારપછી મેઘકુમાર પાસે બે ઉત્તમ તરુણી, જે શૃંગારના ગૃહસમાન, સુંદર વેશવાળી યાવતુ કુશળ હતી, તે શિબિકામાં આરૂઢ થઈ, થઈને મેઘકુમારની બંને બાજુ વિવિધ મણિ-કનક-ર-મહાઈ-તપનીયમય-ઉજ્જવલ અને વિચિત્ર દંડવાળા ચમચમાતા, સૂક્ષ્મ-ઉત્તમ-દીવાળવાળા, શંખ-કુંદપુષ્પ-જલકણ-રજતમંથન કરેલ અમૃતના ફીણ સમાન સરખા બે ચામર ધારણ કરીને લીલાપૂર્વક dyતી ઉભી રહી. ત્યારપછી તે મેઘકુમાર સમીપે શૃંગારરૂપ ચાવ4 કુશલ ઉત્તમ તરુણી યાવ4 શિબિકામાં આરૂઢ થઈ. પછી મેકુમારની પાસે પૂર્વ દિશા સંમુખ ચંદ્રકાંતવજ-વૈદૂર્ય-વિમલ દંડના તાલવૃત્તને લઈને ઉભી રહી. -- ત્યારપછી તે મેઘકુમારની પાસે એક ઉત્તમ વરણી યાવત સુરણ શિબિકામાં આરૂઢ થઈ, થઈને મેઘકુમારની પૂર્વ-દક્ષિણે શ્વેત રજતમય વિમલ સલિલ પૂર્ણ મuહાથીના મોટા મુખ સમાન આકૃતિવાળા ભંગારને ગ્રહણ કરીને ઉભી રહી. ત્યારપછી તે મેઘકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! સર્દેશ-સર્દેશ વચા-સૌંશ વયવાળા, એક સમાન આભરણ સમાન વેશધારી ૧ooo ઉત્તમ વણોને બોલાવો યાવ બોલાવે છે. ત્યારે શ્રેણિક રાજ દ્વારા બોલાવાયેલ તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, નાન કરી યાવતુ એક આભરણ સમાન વસ્ત્રો પહેરી શ્રેણિક રાજ પાસે આવે છે. આવીને શ્રેણિક રાજાને આમ કહ્યું – હે દેવાનપિય! આજ્ઞા કરો કે જે અમારે કરણીય હોય ત્યારે તે શ્રેણિકે તે હજાર ઉત્તમ કૌટુંબિક વરુણોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જાઓ અને મેઘકુમારની સહરાપુરષવાહિની શિબિકાને વહન કરો. ત્યારે તે શ્રેણિક રાજ દ્વારા આમ કહેવાતા હષ્ટ-તુષ્ટ થયેલા ઉત્તમ ૧ooo કૌટુંબિક તણો મેઘકુમારની સહમપુરષવાહિની શિબિકાને વહે છે . • ત્યારે તે મેઘકુમાર સહમપુરષવાહિની શિબિકામાં આરૂઢ થતાં તેની સામે પહેલાં આ આઠ મંગલ દ્રવ્યો અનુક્રમે ચાલ્યા. તે આ રીતે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. ચાલતુ ઘણાં ધનાર્થી શાવતુ સ્ટાર્થી ચાવતુ અનવરત અભિનંદાતા અને અભિdવાતા આ પ્રમાણે કહ્યું - હે નંદ ! તમારો જય થાઓ, ભદ્ધ થાઓ. હે ભદ્ર ! તમે ન જીતેલ ઈન્દ્રિયોને જીતો, જીતેલ સાધુધર્મનું પાલન કરો, હે દેવ! વિMોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમર કસી, તપ દ્વારા રાગ-દ્વેષ રૂપ મલ્લોનું હનન કરો. પ્રમાદ રહિત થઈ ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કમરૂપી શત્રુનું મર્દન કરો. અજ્ઞાનાંધકાર રહિત સર્વોત્તમ કેવળજ્ઞાનને પામો. પરીષહ રૂપી સેનાનું હનન કરી, રીષહોસથી નિર્ભય થઈ, શાશ્વત અને અચલ પરમપદ ૫ મોક્ષને પામો. તમારા ધર્મ સાધનમાં વિન ન થાઓ. આ પ્રમાણે કહીને તેઓ ફરી-ફરી મંગલમય જય-જય શબ્દનો પ્રયોગ કરો.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144