Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૧/-/૧/૩૫,૩૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાણ - બે, ત્રણ, ચાર કહ્યા. ભૂત-વનસ્પત્યાદિ, જીવ-પંચેન્દ્રિય અને બાકીના બધાંને સત્ત્વો જાણવા. આ પ્રાણાદિના સંયમમાં પ્રમાદ ન કરવો પણ ઉધમ કરવો. અપરાણકાળ સમય-વિકાળ, ચયાસનિકતા-જયેઠના ક્રમ મુજબ, શય્યા-શયન, તે માટે સસ્તાભૂમિ અથવા શય્યા-વસતિમાં સસ્તારક તે શય્યાસંતાક. ધર્માર્ચમનુયોગવ્યાખ્યાન, ધર્મ-વ્યાખ્યાનની ચિંતા-ધમનુયોગચિંતા, તે માટે જતાં કે આવતો. મોસંય ઉલ્લંઘે છે, પ્રકથિી બે-ત્રણ વખત ઉલ્લંઘે છે. પગની જરૂ૫ રેણુ વડે ગુંડિત. ની વાત - સમર્થ નથી-નિદ્રા કસ્વાને. આધ્યાત્મિક-આત્મવિષયક ચિંતિત-સ્મરણરૂપ, પ્રાર્થિત-અભિલાષારૂપ. મનોગત-મનમાં જ વર્તે, બહાર નહીં તેવો વિકલ્પ ઉત્પન્ન થયો કે ઘરે જઈ વસીશ અથવા ઘરે પાછો જઈસ. માલત - આદર કરતા. અર્થ-જીવાદિ પદાર્થ, હેતુ-તેને જાણવા અન્વય-વ્યતિરેક લક્ષણ, કારણઉપપતિ મણ, વ્યાકરણ-બીજે પ્રશ્ન કરે ત્યારે ઉત્તર આપવો. આખ્યાનિત-કંઈક, સંપત્તિ-વારંવાર. સંપેહેઈ-પલિોયન કરે છે. માર્ક્સ - સાન વિશેષથી દુ:ખપીડિત, વશાd-વિકલાવશ ઉપગત જે માનસ, તેને પ્રાપ્ત. નિરયપતિરપિકાં-નક સર્દેશ દુ:ખના સાધચ્ચેથી, તે જનીને પસાર કરી. • સૂ-39 : ત્યારે મેઘને આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને આમ કહ્યું - હે મેઘા તે સગિના પહેલા અને છેલ્લા કાળ સમયમાં શ્રમણ-નિગ્રન્થને વાચના, પૃચ્છના યાવતું લાંબી રાત્રિ મુહૂર્ણ માત્ર પણ ઉંધી શક્યો નહીં, ત્યારે હે મેઘ આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક યાવત સંકલ્પ થયો કે - જ્યાં સુધી હું ઘેર હતો, ત્યાં સુધી શ્રમણ નિન્જો મારો આદર કરતા યાવતુ જાણતા હતા, પણ જ્યારથી મુંડ થઈ, ઘેરથી નીકળી અણગાર પdજ્યા લીધી છે, ત્યારથી આ શ્રમણો મારો આદર કરતા નથી યાવતુ જાણતા નથી, ઉલટાના શ્રમણ નિpળ્યોમાંના કેટલાંક રાશિમાં વાચનાએ જતા યાવતુ પાદર વડે ગુંડિત કરે છે. તો મારે શ્રેયકર છે કે મારે કાલે પ્રભાત થયા પછી ભગવંતને પૂછીને પછી ગૃહ મધ્યે વસી. એમ કરીને, એમ વિચારી આd ધ્યાનથી દુઃખપીડિત માનસથી ચાવત રાશિ વીતાવી. પછી મારી પાસે તું આવ્યો. તો હે મેધ! આ વાત બરોબર છે? - - હા, છે. હે મેઘ! તું આની પહેલાના ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતની તળેટીમાં, વનરો દ્વારા કરાયેલ નામવાળો, શ્વેત શંખ-દલ-ઉજ્જવલ-વિમલ-નિર્મળ-દહીંગાયના દૂધના ફીણ, ચંદ્રના જેવા પ્રકાશવાળો, સાત હાથ ઉંચો, નવ હાથ લાંબો, દશ હાથ મધ્ય ભાગે, સપ્તાંગ પ્રતિષ્ઠિત, સૌમ્ય, સમિત, સુરૂપ, આગળથી ઉંચો, ઉંચા મસ્તકવાળો, સુખાસન, પાછળના ભાગે વરાહ સમાન, બકરી જેવી • છિદ્ધહીન-લાંબી કુક્ષીવાળો, લાંબા ઉદર, હોઠ અને સુંઢવાળો, ધનુપૃષ્ઠ જેવી આકૃતિવાળી વિશિષ્ટ પીઠવાળો, આલીન પ્રમાણયુક્ત વૃત્ત-પુષ્ટ-ગમયુકત, આલીન પ્રમાણયુકત પુંછવાળો, પતિપૂર્ણ-સુચાર-કુમવત પગવાળો, ચેત-વિશુદ્ધ-નિનિપહd-વીસ નખવાળો, છ દાંતવાળો સુમેરપ્રભ નામે હસ્તિરાજ હતો. ત્યારે હે મેઘા! તું ઘd હાથી અને હાથણી, કુમાર હાથી-હાથણી, બાળ હાથી-હાથણી સાથે સંપરિવૃત્ત થઈ, એક હજાર હાથીનો નાયક-માદકપ્રાગર્થ-સ્થાપક-જૂથપતિ-વૃંદપરિવર્તક હતો. આ સિવાય ઘણાં એકલા બાળ હાથીનું આધિપત્ય કરતો યાવતું વિચારતો હતો. ત્યારે હે મેઘા તું નિરંતર મત, સદા ક્રીડા પરાયણ, કંદર્યરતિ, મૈથુનશીલ, અતૃપ્ત, કામભોગની વૃક્ષાવાળો, ઘણાં હાથી અાદિથી પરિતૃત્ત થઈને વૈતાઢય પર્વતની તળેટીમાં, પવત-દરી-કુહર-કંદ+કંદર-ઉઝ-નિઝર-વિદગત-પલ્લવચિHલ-4ટક-ફટકપલ્લવટ-અટવી-ટૅક્રકૂટ-શિખર-પાભાર-મંચ-માળા-કાનનવન-વનખંડ-વનરાજી-નદી-નદીકચ્છ-ચૂથો-સંગમ-વાપી-પુષ્કરિણી-દીલિંકાગંગલિકાન્સરોવર-શ્વર પંકિત અને સરસર પતિમાં વનચરો દ્વારા તેને વિચારવાની છુટ અપાયેલી. ઘણાં હાથીની સાથે પરિવૃત્ત થઈને, વિવિધ સ્તર પલ્લવ, પ્રચુર પાણી અને પાસનો ઉપયોગ કરતો, ઉદ્વેગરહિત, સુખે સુખે વિચરતો હતો. ત્યારે હે મેઘા તે અન્ય કોઈ દિવસે પાટ, વ, શરદ, હેમંત અને વસંત, આ પંચ ઋતુઓના ક્રમશઃ વ્યતીત થયા પછી ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો. ત્યારે જેઠ માસમાં, વૃક્ષો પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થતા સુકા ઘાસપાન-કચરાથી અને વાયુના વેગથી પ્રદીપ્ત, ભયાનક અનિથી ઉત્પન્ન વનના દાવાનળની જવાળાથી વનનો મધ્ય ભાગ સળગી ઉઠ્યો. દિશાઓ ધુમાડાથી વ્યાપ્ત થઈ ગઈ. પ્રચંડ વાયુ વેગથી અનિની વાળા ટુટીને ચારો તરફ પડવા લાગી, પોલા ઝાડ અંદર-અંદર જ સળગવા લાગ્યા. વન-પ્રદેશોના નદી-નાળાના જળ મૃત મૃગાદિના મૃતકોથી કોહવાયુ, કીચડ કીડાથી વ્યાપ્ત થયું કિનારાનું પાણી સૂકાઈ ગયું - - - તથા ભંગારક દીન-કંદિત-રવ કરવા લાગ્યા. ઉત્તમ વૃક્ષો ઉપર સ્થિત કાગડા અતિ કઠોર અને અનિષ્ટ શબ્દ કરવા લાગ્યા. તે વૃક્ષોનો અગ્રભાગ અગ્નિકણોને કારણે મુંગા સમાન લાલ દેખાવા લાગ્યો. પક્ષીસમૂહ તૃષાથી પીડિત થઈને પાંખ ઢીલી કરીને, જિલ્લા અને તાલુને બહાર કાઢીને તથા મોં ફાળીને શાસ લેવા લાગ્યા. ગ્રીષ્મની ઉષ્ણતા, ઉષ્ણ વાયુ, કઠોર-પરણચંડ વાયુ તથા સુકા ઘાસના પાન અને ક્યારાના ઢગલાને કારણે ભાગતા, મદોન્મત્ત અને ગભરાયેલ સિંહાદિ શાપદને કારણે પર્વત આકુળ-વ્યાકુળ થઈ ગયો. તે પર્વત ઉપર મૃગતૃષ્ણા રૂપ પફબંધ બાંધ્યો હોય તેમ લાગતું હતું. ત્રાસ પ્રાપ્ત મૃગ, પશુ, સરિસૃપ તડપવા લાગ્યા. હૈિ મેઘ ! ત્યારે ત{ સુમેરપભ હાથીની મુખ-વિવર ફાટી ગયું, જિજનો અગ્રભાગ બહાર નીકળી ગયો, મોટા-મોટા બંને કાન ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણમાં તત્પર થયા. લાંબી-મોટી સુંઢ સંકોચાઈ ગઈ, પૂંછ ઊંચી કરી લીધી, પીના સમાન વિરસ અરેરાટીના શબ્દથી આકાશતલને ફોડતો એવો, સત્કાર કરતો, ચોતરફ-સર્વત્ર વેલોના સમૂહને છેદતો, ત્રસ્ત અને ઘમાં હજારો વૃક્ષોને ઉખેડતો, રાજ્યભષ્ટ રાજા સમાન, વાયુથી ડોલતા વહાણ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144