________________
9/-/4/33
૬૯
ત્યારપછી તે મેઘકુમાર રાજગૃહ નગરની વચ્ચોવચથી નીકળે છે, નીકળીને ગુણશીલ ચૈત્યે આવે છે, આવીને સહપુરુષવાહિની શિબિકાથી નીચે ઉતરે છે. • વિવેચન-૩૩ :
મત્સ્ય - મહાપ્રયોજન, મહાઈ-મહામૂલ્ય, મહાર્ટ-મહાપૂજ્ય, મહાત્ કે યોગ્ય રાજ્યાભિષેક-રાજ્યાભિષેક સામગ્રીને એકઠી કરો, સુવર્ણાદિ ૮૬૪-કળશો, ભૌમેજમાટીના, સર્વોદક-સર્વતીર્થનું જળ, નયનય - તમે જયને પામો, નંદ-સમૃદ્ધ, સમૃદ્ધિ પ્રાપક, ભદ્ર-કલ્યાણકારી ! હે જગણંદ તારું ભદ્ર થાઓ. આ ગમમાં ચાવત્ શબ્દથી આમ જાણવું –
દેવોમાં ઈન્દ્ર, અસુરોમાં ચમર, નાગોમાં ધરણ, તારામાં ચંદ્ર સમાન, ગામ, આકર અહીં ચાવત્ શબ્દથી નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ, સંબાધ, સંનિવેશનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ, મહત્તસ્કત્વ, આજ્ઞા-ઐશ્વર્યસેનાપત્ય કરતા, પાલન કરતા, મહત્ આહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તલ તાલત્રુટિન-ધનમૃદંગ-પ્રત્યુત્પન્ન વાત્રિના સ્વથી વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરે છે. અહીં કર આદિ લેવાય તે ગામ, આકર-ખાણ, કર ન લેવાતો હોય તે નગર, - ૪ - ૪ - સંવાહ-પર્વતાદિ દુર્ગમાં લોકો ધાન્યને વહન કરે છે તે, સાદિ સ્થાન સંનિવેશ, આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા. પુરોવર્તિત્વ-અગ્રેસરત્વ, સ્વામિત્વ-નાયકત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, મહત્તસ્કત્વ-ઉત્તમત્વ, - x - આજ્ઞાપ્રધાનત્વ અને સેનાપતિનો
ભાવ...
વ - આખ્યાનક પ્રતિબદ્ધ કે નિત્યાનુબંધ, જે નાટ્ય-નૃત્ય અને ગાન, વગાડાતી જે તંત્રી, વીણા, તાળી, કંસિકા તાલ, વાજિંત્ર, ઘનસમાન ધ્વનિ જે મૃદંગ, ચતુર પુરુષો વડે વગાડાતા, તેનો જે અવાજ. - X + X "
માં શબ્દથી આમ જાણવું - મહાત્ હિમવંત, મહાન મલય-મંદર, મહાઈન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ દીર્ઘરાજ કુલવંશ પ્રસૂત, નિરંતર રાજલક્ષણ વિરાજિત અંગવાળો, બહુજન વડે બહુમાનથી પૂજિત, સર્વ ગુણ સમૃદ્ધ, મૂર્ધાભિસિક્ત. _પત્ત - દયાવાન, મર્યાદાકારિત્વી સીમંકર, મૃત્ મર્યાદા પાલકત્વથી સીમંધર, એ રીતે ક્ષેમંક-ક્ષેમંધર જાણવું.
હિતપણાથી જનપદ પ્રિય, શાંતિકારિત્વથી જનપદ પુરોહિત, સેતુકર-માર્ગદર્શક, કેતુકર-અદ્ભૂત કાર્યકારિત્વથી, પુરિસવ-પુરુષો મધ્યે ઉત્તમ, શૂરત્વથી પુરુષસીંહ, શાપ સમત્વથી પુરુષાશિવિષ, - ૪ - પુરુષવર ગંધહસ્તી, અઙ્ગ - આઢ્ય, વિત્ત દર્શાવાત્. અતિ વિસ્તીર્ણ ભવન-શયન-આસનવાળા, યાન-વાહનથી સંકીર્ણ... તથા - “બહુધન બહુ જાય વચ્ચએ'' ધન - ગણિમાદિ, ઘણાં જાત્યરૂપ રજત જેને છે તે. આવોશ - અર્થલાભનો પ્રયોગ - ઉપાય. સંપ્રત્યુત્તા - જેના વડે વ્યાપાર કરાયેલ છે તે. વિધિ - તજેલ બહુજન ભોજન દાનથી અવશિષ્ટ-ઉચ્છિષ્ટના સંભવથી અથવા સંજાત વિસ્જીદ્દ વિવિધ ભક્તપાન. ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ આદિ, જેના કોશકોષ્ઠાગાર-આયુધાગાર પ્રતિપૂર્ણ છે તે. - ૪ - ૪ - કંટક એટલે પ્રતિસ્પર્ધી-ગોત્રજા, વિનાશ વડે ઉપહત સમૃદ્ધિ અપહારથી નિહત, માનભંગથી ગણિત, દેશનિકાલથી
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ઉષ્કૃત. તેથી જ અકંટક બનેલ. - X - X - x - રાજ્યને સાધિત કરતા વિચરે છે. વિત્ત પત્નયામો - આપને સ્વીકાર્ય નહીં, તેવું શું વિનાશ કરીએ ? અથવા તમારા અભિમતને શું આપીએ ? તથા તમને જ શું આપીએ ? તારા હૃદયને વાંછિત એવો કયો મંત્ર છે ? વૃત્તિયાવળ - દેવતાધિષ્ઠિતત્વથી સ્વર્ગ-મૃત્યુ-પાતળ લક્ષણ ત્રણે ભૂમિમાં સંભવિત વસ્તુ સંપાદક દુકાન. ાવર - વાણંદ, શ્રીગૃહ-ભાડાંગાર, નિલ્લે - સર્વથા મળ રહિત પોતિય-વસ્ત્ર, મહાર્ટ-મહા યોગ્ય કે મહાપૂજા વડે. હંસલક્ષણશુક્લ કે હંસ ચિહ્નરૂપ, શાટક-વસ્ત્ર માત્ર, વિસ્તૃત પટ. સિંદુવાર-વૃક્ષ વિશેષ.
આ કેશ [વાળ] નું દર્શન - પ્યુય - રાજ્યલાભાદિ, ઉત્સવ, પિય સમાગમાદિ મહોત્સવ, પ્રસવ-પુત્રજન્મમાં, તિથિ-મદન તેરસમાં, ક્ષણ-ઇન્દ્રમહોત્સવ, યજ્ઞ-નાગાદિ પૂજા, પર્વણી-કાર્તિકી આદિ.
90
ઞશ્ચિમ - ‘અ'કાર અમંગલના પરિહાર્યત્વથી ‘પશ્ચિમ' છેલ્લું દર્શન થશે. આ કેશદર્શન કેશરહિત અવસ્થાવાળા મેઘકુમારનું જે દર્શન, બધાં દર્શનને છેડે થશે અથવા પશ્ચિમ નહીં તે પશ્ચિમ-જે મેઘનું દર્શન કરાવશે.
ઉત્તરાવળ - ઉત્તર દિશામાં જે અવતરણ-ઉત્તરાભિમુખ. (કેમકે) રાજ્યાભિષેક કાળે પૂર્વાભિમુખ બેસાડેલ. શ્વેત પીત - ચાંદી, સોનાના, પાયપનંવ - પગસુધી જે લાંબુ છે, તેવું ઘરેણું, ત્રુટિત-બાહુરક્ષક, કેયૂર, અંગદ બંને આકારભેદથી બાહુના જ આભુષણ વિશેષ છે. - X - દર્દર-કુંડિકાદિ ભાજનના મુખને વસ્ત્ર બાંધીને ગાળેલ કે તેમાં પકવેલ, મલય-મલય પર્વત થયેલ શ્રીખંડ [સુખડ] સંબંધી. હાર આદિનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
ગ્રંથિમ-સૂત્રાદિ વડે ગુંથેલ, વેષ્ટિમ-ગુંયેલ હોવા છતાં જે વીંટાળાય છે, જેમકે ફૂલનો દડો, પૂરિમ-જે વંશશલાકામય પાંજરાદિમાં પૂરાય છે તે, સંઘાતિમ-જે પરસ્પર નાળ સંઘાત દ્વારા જોડાય છે.
-
ના વરતનુળી - શ્રૃંગારના આગાર જેવી કે શ્રૃંગાર પ્રધાન આકારવાળી, - x - x - વિલાસ-નેત્રવિકાર. કહ્યું છે કે હાવ એ મુખવિકાર છે, ભાવ-ચિત્ત સમુદ્ભવ છે, વિલાસ-નેત્રજન્ય છે, વિભ્રમ-ભૂ સમુદ્ભવ છે.
સામેના - શેખર, તે સ્તનના વિષયથી ડીંટડી જાણવી, તેનાથી પ્રધાન. પરસ્પર કંઈક જોડાયેલ, યમલ-સમશ્રેણિ સ્થિત, યુગલ-યુગલ રૂપ, વર્તિત-વૃત્ત, ગોળ, અશ્રુન્નત-ઉંચા, પીન-સ્થૂળ, રતિદા-સુખ દેનાર, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાનવાળા, પયોધર-સ્તન -- રાંદ્ર જેવો પ્રકાશ.
સૉરંટ - કોરંટ પુષ્પ ગુચ્છ યુક્ત પુષ્પ માળા. ધવલમાત પત્ર-છત્ર. - x - અહીં કનક અને તપનીયમાં શો ભેદ? કનક પીળું છે, તપનીય તે રક્ત છે ચિલિયા-દીપતા - ૪ - ૪ - સન્નિકાશ-સર્દેશ. - અહીં ચંદ્રપ્રભ-ચંદ્રકાંત મણિ, તાલવૃત-વિંઝણો, આકૃતિ-આકાર. - ૪ - નિયોંગ-પરિકર. અă આઠ-આઠ, વીપ્સામાં દ્વિવચન છે. મંગલક-માંગલ્ય વસ્તુ.
..
વક્રમાળય - શરાવ, બીજા મતે પુરુષારૂઢ પુરુષ. બીજા મતે સ્વસ્તિક પંચક, બીજા મતે પ્રાસાદ વિશેષ. ધ્વજ - આદર્શ. અહીં ચાવત્ શબ્દથી. ત્યારપછી પૂર્ણકળશ