________________
૧/-/૧રપ થી ૨૯
૫૩
૫૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારપછી તે મેઘના માતા-પિતાએ આ પ્રમાણે પતિદાન આપ્યું. આઠ કોટી હિરણય, આઠ કોટી સુવર્ણ ઈત્યાદિ ગાથાનુસાર જાણવું ચાવતું પેક્ષણકારિકાઓ. બીજું પણ વિપુલ ધન-સ્કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-વાલરકારન-ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું ચાવતું સાત પેઢી સુધી દેવા માટે : ભોગવવા માટે - પરિભાગ કરવાને માટે પર્યાપ્ત હતું.
ત્યારે તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક-એક કરોડ હિરણ્ય, એક એક કરોડ સુવર્ણ, ચાવતુ એક એક પેષણકારીને આપી. બીજું પણ વિપુલ ધન, કનક યાવતુ પરિણામ આપ્યો. ત્યારે તે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલો, ત્યાં મૃદંગના ધ્વનિ, ઉત્તમ વરણી દ્વારા થતાં બમીશબદ્ધ નાટક દ્વારા ગાયન કરાતા, ક્રીડા કરાતા, મનોજ્ઞ શબ્દ-સ્પર્શ-રપ-ગંધની વિપુલતાવાળા મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતો રહ્યો હતો.
રિ૯] તે કાળે તે સમયે ભગવાન મહાવીર પવનપૂર્વી વિચરતા ગ્રામનગ્રામ જતાં સુખે સુખે વિહાર કરતા રાજગૃહનગરના ગુણશીલ રોયે ચાવતુ રહ્યા. - - - ત્યારે તે રાજગૃહનગરના શૃંગાટકo ઘણાં લોકોનો મોટો અવાજ [શોર બકો) થતો હતો. યાવત ઘણાં ઉો, ભોગો ચાવતું રાજગૃગનગરની વચ્ચોવચ્ચ થઈને એક દિશામાં, એકાભિમુખ કરીને નીકળતા હતા. તે સમયે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલ, મૃદંગનો નાદ યાવત માનુષી કામભોગો ભોગવતો રાજમાને આલોકતો આલોકતો એ રીતે વિચરતો હતો.
- ત્યારે તે મેઘકુમારે ઘણાં ઉગ્ર, ભોગ યાવતુ એક દિશાભિમુખ નીકળતા લોકોને જોયા, જોઇને કંચુકી પુરુષને બોલાવ્યો, બોલાવીને પૂછયું- હે દેવાનુપિય! શું આજે રાજગૃહનગરમાં ઈન્દ્ર મહોત્સવ કે કંદ મહોત્સવ કે રુદ્ધ-શિવવૈશ્રમણ-નાગ-ચH-ભૂત-નદી-તળાવ-વૃક્ષ-ચૈત્ય-પર્વત-ઉંધાન-ગિરિ યાત્રા (મહોત્સવ) છે ? કે જેથી ઘણા ઉગ્ર, ભોગ (લોકો) યાવતુ એક દિશામાં એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે ત્યારે તે કંચુકી પુરષો એ શ્રમણ ભગવંત મહાવીરના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિયા આજે રાજગૃહનગરમાં ઈન્દ્ર મહોત્સવ યાવત ગિરિયાણા નથી કે જેથી ઉગ્ર ચાવતુ એક દિશામાં, એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે, પણ હે દેવીનપિયા આદિકર, તીકર, શ્રમણભગવન-મહાવીર અહીં આવ્યા છે - સંપાપ્ત થયા છે . સમોસમ છે - આ જ રાજગૃહનગરની ગુણlીલ ચર્ચામાં ચાવતું વિચરે છે.
• વિવેચન-૨૫ થી ૨૯ :
TWવધોયા3 - દાસત્વથી મુક્ત કરી. પૌગાતુપુત્રિકા-પુત્ર, પૌત્રાદિ યોગ્ય, વૃત્તિ-જીવિકા. રાજગૃહનગર સિક્ત કરો, અહીં ચાવત્ શબ્દથી પાણી છાંટીને સીંચો, કચરો સાફ કરવા વડે સંમાર્જન કરો, છાણ આદિ વડે લીંપો. શેમાં ? શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ, પગમાં. પાણી વડે સીંચો, તેથી જ પવિત્ર, કચરાને દૂર કરવા વડે શેરી આદિને સાફ કરો. -x - તથા મંચાતિમંચ યુક્ત,
મંચ-માળો, જોવા માટે બેઠેલા પ્રેક્ષકો નિમિતે, અતિમંચ - તેની પણ ઉપર જે છે તે.
નાનાવિધ:* વિવિધ કુસુભાદિ વડે ભૂષિત જે ધ્વજસિંહ, ગરુડાદિ રૂપ ચિત્રો યુક્ત ઉપલક્ષિત મોટો પ, પતાકા, તેનાથી મંડિત. ના ડાકોથર્થિ - છાણ આદિ વડે ભૂમિમાં લેપન, ચુના વડે ભીંતાદિને સફેદ કરવી. તે બંને વડે પૂજન કરાયેલ. ગોશી-ચંદન વિશેષ અને રક્ત ચંદન વિશેષના થાપા-પંચાંગુલી સહિત હાથ જે ભીંત ઉપર લગાડેલ છે. તથા ઘરની અંદર ચંદન કળશ-માંગલ્ય ઘટ સ્થાપેલ છે, તથા તે ચંદન કળશ, સારી રીતે તોરણો લગાડેલ છે. તથા માસમાં આસક્ત ભૂમિમાં રહેલ, ઉસક્ત • ઉપર રહેલ, વિપુલ અને વૃત, વઘારિય-લટકતી, પુષ્પ માળાનો સમૂહ જેમાં છે, તે તથા - પંavuTo પંચવર્ણ, સરસ, સુગંધ વડે જે કપ્રેરિત, પુષપુંજ, તેના વડે ઉપચા-પૂજા, તેના વડે યુક્ત.
F૦ કુંદર%, તુરક ધૂપ વડે મઘમઘાયમાન ગંધ વડે મ્ય, સુગંધ વગંધિકથી ગંધવર્તીભૂત, નટ-નાટકોમાં નાટક કરનાર, નર્તક, જલ્લ-વસ્ત્રાખેલકા અથવા રાજાના સ્તોત્ર પાઠક, મલ્લ, મુઠ્ઠી વડે લડતા, વિડંબક-વિદૂષક, કથા કહેનારા, પ્લવક-જે કુદે છે, નદી આદિને તરે છે, લાયક - જે સસકો ગાય છે કે જય શબ્દ કરે છે તે ભાંડ. આગાયક-જે શુભાશુભ કહે છે, લંખ-વાંસ ખેલક, મંખ-હાથમાં બિલક લઈ ભિક્ષા માટે ફરે, તુણઈલ-તુણવાધ વગાડનાર, વીણાવાદક, તાલાયરપ્રેક્ષકોને ફરતાં ધ્વનિ કરી રહેલ, પોતે કરતા બીજાને કરાવતા તથા ચારક શોધન કરીને માનોન્માન વર્તન કરો. - x - શ્રેણી-કુંભારાદિ, પ્રક્ષેણી-તેના ભેદ.
સાસુH૦ શુકથી મુક્ત સ્થિતિપતિતા કરો, શુલ્ક-વેચાતા કરિયાણા માટે સજાને દેવાનું દ્રવ્ય. ઉત્કર-કર રહિત, ગાય આદિ માટે પ્રતિવર્ષ સજાને દેવાનું દ્રવ્ય. રાજપુરષોને કુટુંબીના ઘરોમાં પ્રવેશબંધી તે અભટપ્રવેશ. દંડ વડે નિવૃત્ત તે દંડિમ, કુદંડ વડે નિવૃત તે કુદંડિમ રાજદ્રવ્ય, તેનો નિષેધ તે અદંડિમ કુદંડિમ. તેમાં દંડ તે અપરાધાનુસાર રાજગ્રાહ્ય દ્રવ્ય, કારણિકોને પ્રજ્ઞાદિ અપરાધથી મહા અપરાધમાં પણ અ૫ રાજગ્રાહ્ય દ્રવ્ય તે કદંડિમ. ઋણદ્રવ્યને ધારણ ન કરવું તે. - X - X -
માથમિનાવટ પ્લાન ન થયેલ પુષ્પમાળાને વિલાસી પ્રધાન ગણિકા વડે - નાટક પ્રતિબદ્ધ પગ વડે યુક્ત. પ્રેક્ષાકારી વિશેષ વડે સેવાતી. પ્રમુદિd-હષ્ટ, પ્રકીડિતક્રીડા કરવાને આરંભેલ લોકો વડે રમ્ય. ચયોચિત કુલમર્યાદામાં અંતભૂત જે જન્મોત્સવ સંબંધી પ્રક્રિયા તે સ્થિતિપતિતા, દશ દિવસનો મહિમા કરો અને કાવો. • x -
યાગ-દેવપૂજા, દાયાનુ-દાનનો, ભાગ-લબ્ધ દ્રવ્ય વિભાગ. પહેલા દિવસે પ્રસવ કર્મ-નાલ છેદત, નિખનનાદિ, બીજે દિવસે રાત્રિ જાગરણ, બીજે દિવસે સૂર્ય-ચંદ્ર દર્શન ઉત્સવ વિશેષ. પાઠાંતરમાં પહેલા દિવસે સ્થિતિપતિતા, બીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન, છ દિવસે જાગરણ. નિવ્ર અશુચિ જાતકર્મ થઈ ગયા પછી • x • બારમે દિવસે અથવા બારસ નામના દિવસે •x• મિઝ-સુહૃદ, જ્ઞાતિ-માતા, પિતાભાઈ આદિ, નિજક-પોતાના પુત્રાદિ, સ્વજન-કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસીદાસાદિ, બળ-સૈન્ય, ગણનાયકાદિ પૂર્વે કહ્યા છે.