________________
૧/-/૧/૧૯ થી ૨૪
vo
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પરિમંડિત ભાગમાં - x • x • ગતિ સામર્થ્યજનિત કર્ણ આભૂષણ-ઉત્તમ કુંડલની ચંચળતા, તેના વડે ઉજ્જવલિત - x - તથા કુંડલ સિવાયના આભરણથી જનિત શોભા યુકd.
તથા માલિન્યના જવાથી જેનો આકાર વિમળ છે, તેથી જ જેનું રૂપ શોભે છે, તેની ઉપમીત કરે છે - કાર્તિક પૂર્ણિમામાં શનિ-મંગળરૂપ ઉજ્જવલિત, જે મધ્ય ભાગે રહે છે, તથા નેત્રને આહાદક શરચંદ્ર અર્થાત્ શનિ-મંગળરૂપ કવચ કુંડલમાં ચંદ્રની જેમ તેનું રૂપ છે તથા આને જ મેરુ વડે ઉપમીત કરાય છે. • x • તેના વડે રમ્ય, તથા વડતુલક્ષમી વડે જેની સર્વ શોભા જન્મી છે, પ્રકૃષ્ટ ગંધ વડે અભિરામ છે. • x - અસંખ્ય પરિમાણ અને નામવાળા હીપ-સમુદ્ર છે, તેના મધ્યભાગમાં જતા વિમલ પ્રભા વડે જીવલોકને ઉધોત કરતો અવતરે છે - ઉતરે છે આકાશમાં રહેલ, પંચવર્ષીલઘુઘટિકાયુક્ત આવો એક પાઠ છે.
- બીજો પણ પાઠ-વાચના વિશેષ, બીજા પુસ્તકમાં દેખાય છે. તે ઉત્કૃષ્ટ ગતિ વડે, આકુળતાથી પણ સ્વાભાવિક નહીં, વળી ચપળ કાયા વડે, અતિ ઉત્કૃષ્ટ યોગથી રૌદ્રપણે, તેના દેઢ ધૈર્યથી શીઘ, દપતિશયથી ઉદ્ધત, જય કરનારી, નિપુણતાથી, દેવગતિ વડે - આ બીજો ગમ છે. તે જીવાભિગમ સૂગ વૃત્તિ અનુસાર લખેલ છે. - - fજ જfષ - આપને અભિપ્રેત કયુ કાર્ય કરું ? અથવા તને શું આપું ? અથવા તારા સંબંધીને શું આપું ? તારા હૃદયને શું મનોવાંછિત છે, આ પ્રનો છે. • સુનવુથથળે - સારી રીતે નિવૃત્ત-સ્વસ્યાત્મા, વિશ્વાસન કે તિરસ્ક જે છે તે. - x • x -
Hવાબદાર મોટા સુભટોના જે ચટકર પ્રધાનવૃદ, તેના વડે પરિવરિત... વૈભારગિરિના એકદેશતટ, તેની નજીકના નાના પર્વત, તેનું જે મૂળ, તેમાં તથા આરામ - જે માધવી લતા ગૃહાદિમાં દંપતી આદિ રમણ કરે છે તેમાં, ઉધાનપુષ્પયુક્ત વૃક્ષસંકુલ જે ઉત્સવાદિમાં બહુચન ભોગ્ય છે તે. સામાન્ય વૃક્ષાવૃંદયુક્ત નગર નજીકના કાનન, તેમાં. નગર વિપકૃષ્ટ વનમાં, એક જાતિય વૃક્ષ સમૂહમાં, વૃતાકી આદિ ગુચ્છોમાં, વંશ જાલી આદિ ગુલ્મોમાં, સહકારાદિ લતામાં, નાગ આદિ વલ્લીમાં, જંતતા - ગુફામાં, - ગૃગાલાદિ ઉત્કીર્ણ ભૂમિ વિશેષમાં, ચુંff - અખાત અલપોદક વિદરિકામાં, વાનર આદિ ચૂથોમાં, પાઠાંતરથી દૂહો-કક્ષો-ગહન-નદીમાં, નદીના સંગમોમાં, વિવું - જલસ્થાન વિશેષમાં, એમા - રહે છે, પ્રેક્ષમાTTI - દેશ્યવસ્તુને જુએ છે. મનંતિ - સ્નાન કરે છે. પાવ - કિશલય, મામા - સ્પર્શન દ્વારથી માપે છે. વિમાન - દોહદને નષ્ટ કરે છે.
અકાલમેઘ દોહદ નાશ પામતાં, સંમાનિત - દોહદ પૂર્ણ થયા. યતનાપૂર્વક - જે રીતે ગર્ભને બાધા ન થાય, તે રીતે રહે છે. ઉર્વ સ્થાને બેસે છે અથવા આસનનો આશ્રય કરે છે - સુવે છે. - X - જેમાં અતિ ચિંતા છે તે અતિચિન્ત, તે ન થાય તેમ ગર્ભને વહન કરે છે. એ રીતે અતિ શોક-દૈન્ય-મોહ-ભય ન રાખીને ગર્ભને વહન કરે છે.] - X - X -
• સૂગ-૫ થી ર૯ :
[૫] ત્યારપછી તે ધારિણી દેવી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા પછી સાડા [14/4
સાત સમિદિવસ વીત્યા પછી, અર્ધ રાત્રિ કાળ સમયમાં સુકુમાલ હાથ, પગ વાવ સવમ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે ગપતિચારિકાઓ ધારિણી દેવીને નવ માસ યાવતુ બાળકને જન્મ આપેલ જોઈને, શીઘ, વરિત, ચપળ, વેગવાળી, ગતિથી શ્રેણિક રાજા પાસે આવે છે.
પછી શ્રેણિક રાજાને જય વિજય વડે વધાવે છે, વધાવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આમ કહે છે - હે દેવાનપિયા ધારિણી દેવીએ નવ માસ થતાં યાવત બાળકને જન્મ આપ્યો. તે અમે દેવાનુપિયને પિય નિવેદન કરીએ છીએ, જે આપને પિય થાઓ.
ત્યારે તે શ્રેણિક રાજ તે અંગપતિચારિકા પાસે આ વાતને સાંભળી, સમજી હસ્ટ-તુષ્ટ થઈ તે ગપતિચારિકાને મધુર વચન વડે અને વિપુલ પુwગંધ-માળા-અહંકાર વડે સકારે છે, સન્માને છે, પછી દાસીપણાથી મુક્ત કરી, "મના પુત્ર સુધી ચાલે તેટલી આજીવિકા આપે છે આપીને પછી તે બધીને વિસર્જિત કરે છે.
ત્યારપછી તે શ્રેણિક રાજ કૌટુંબિક પરપોને બોલાવે છે, બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! રાજગૃહનગર આસિદ્ધ યાવતુ પરિગત કરો. કરીને ચાક પરિશોધન કરશે, કરીને માનોન્માન વર્ધન કરો. એ પ્રમાણે મારી આજ્ઞા મને પાછી સોંપો યાવત આજ્ઞા પાછી સોંપે છે.
પછી તે શ્રેણિક રાજ ૧૮-શ્રેણી, પ્રશ્રેણીઓને બોલાવે છે, બોલાવીને કહે છે - હે દેવાનુપિયો ! તમે જાઓ. રાજગૃહનગરને અંદર અને બહાચ્છી શુલ્ક અને કરહિત કરો, અભટપ્રવેશાર્દાડિમકુર્દાડિમ-અધરિમ-અધારણીય કરો, સલમ મૃદંગ વગાડો, અજ્ઞાનમાલ્યદામ લટકાવો, ગણિકા જેમાં પ્રધાન હોય તેવા નાટક કરાવો, અનેતાલાનુચરિત-પમુદિત પ્રક્રીડિત-અભિરામ એવા પ્રકારની સ્થિતિપતિકા દશ દિવસ માટે કરાવો. -- મારી આ આજ્ઞા મને પાછી સોંપો, તેઓએ પણ તેમ કરીને, તેમજ આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારે તે શ્રેણિક રાજા બાહ્ય ઉપસ્થાન શાળાના ઉત્તમ સીંહાસને પૂવર્ણભિમુખ બેઠો અને સેંકડો, હજારો, લાખો, દ્રવ્યોથી યાગ કર્યો, દાન-ભાગ દેતો-લેતો વિચારવા લાગ્યો. • • ત્યારે તેના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કર્યું. બીજ દિવસે જગરિકા કરી, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું, આ પ્રમાણે શુચિત કર્મ કરણ સંપ્રાપ્ત થયા પછી બારમે દિવસે વિપુલ આશન-પાન-ખાદિમ-રવાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિય, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સૈન્ય, અનેક ગણનાયક, દંડનાયકને ચાવતું આમંગે છે.
ત્યારપછી હાઈ, બલિકર્મ કરી, કૌતુક કરી યાવતું સાલિંકાર વિભૂષિત થઈ. મહા-મોટા ભોજન મંડપમાં તે વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમને મિત્ર, જ્ઞાતિ, ગણનાયક યાવતું સાથે આસ્વાદિd-વિશ્વાદિત-પરિભાગ-પરિભોગ કરતાં વિચરે છે. જમીને શુદ્ધ જલથી આચમન કર્યું, હાથ-મુખ ધોઈ સ્વચ્છ થયા, પરમ શુચિ થયા, પછી તે મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજન, ગણનાયક