Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧/-/૧/૧૮ ૩૯ ૪૦. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઘોડાની લાળથી પણ કોમળ હોય ધવલ-કનક ખચિત કિનારીવાળ, આકાશફટિક સર્દેશ પ્રભાયુકત, પ્રવર દુકુલ સુકુમાર વાને ધારણ કરેલ હોય. સર્વ ઋતુક સુગંધી પુષ્પ પર માળાથી શોભિત મસ્તક હોય, કાલાર ધૂપથી દૂપિત, લક્ષ્મી સમાન વેપવાળી હોય. આ રીતે ગ્રીસમાન વેષધારી, સેચનક ગંધહસ્તિ રન ઉપર બેસેલી, કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરેલ હોય. ચંદ્રપ્રભા-વજ-વૈદૂર્ય, વિમલદંડ, શંખ, કુંદ, જળરજ, અમૃત મથિત ફીણનો સમૂહ. સર્દશ ચાર ચામર ઢોળાઈ રહેલ હોય, શ્રેણિક રાજા સાથે ઉત્તમ હાથીના કંધ ઉપર બેઠેલી હોય, પાછળ-પાછળ ચતુરગિણીસેના ચાલતી હોય, જે મોટી અશ્વ-ગજથ-પદાdી સેના હોય. સર્વ ઋદ્ધિ, સવતિ યાવત નિઘોંધનાદિત-રવથી રાજગૃહનગરના શૃંગાટક-ગિક-ચતુર્ક-ચત્વર-ચતુર્મુખ-મહાપથપથમાં આસિકત, સિકત, સુચિત સંમર્જિત, ઉપલિપ્ત ચાવતું સુગંધવર ગંધિત ગંધવીભૂત હોય, અવલોકતી-નાગરજન વડે અભિનંદાતી, ગુચ્છલતા-વૃક્ષગુલ્મ-વલ્લીના સમૂહથી વ્યાપ્ત, સુરમ્ય, વૈભારગિરિના અધો પાદમૂલે ચોતરફ સબ ભમણ કરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે . • • તો હું પણ આ પ્રકારના મેઘોના ઉદય આદિ થતાં મારા દોહદને પૂર્ણ કરવા ઈચ્છું છું. • વિવેચન-૧૮ - રોદર - મનોરથ. ધનને પામનાર તે ધન્યા. સમયા - પુત્રની માતા કે સ્ત્રી. સંપૂર્ણ-પરિપૂર્ણ. કૃતાર્યા-કૃતપ્રયોજન. કૃતપુણ્યા-જન્માંતરોપાત્ત સુકૃતા. કૃતલક્ષણાકૃત ફળવતું શરીર લક્ષણા. કૃતવિભવ-કૃતસકલ સંપત્તિ. માનુષ્યર્ક-મનુષ્ય સંબંધી, જન્મનિ-ભવમાં. જીવિતફલ-જીવિતવ્ય પ્રયોજન અર્થાત જન્મ જીવિત ફળ. અચુગત-અંકુરવત્ ઉત્પન્ન. અમ્યુધિત-વધવાને પ્રવૃત્ત. અભ્યmતગગનમંડલમાં વાપવા માટે ઉન્નત. અમ્યુત્થિત-વસવા માટે કૃતઉધોગ. સગજિતમુક્ત મહાધ્વનિ. સમુસિત-વરસવાના બિંદુમાં પ્રવૃત. સપ્તતિત-મંદમંદ દધ્વનિ કૃત. માત-અગ્નિ યોગ વડે જે શોધિત છે. સૂર્યપટ્ટ-રજuપત્રક. અંક-રત્નવિશેષ. કુંદપુપવિશેષ. શાલિપિટાશિ - ચોખા વિશેષના ચૂર્ણનો ઢગલો. આવા પ્રકારની શુક્લ. - ચિક-રાગ દ્રવ્ય વિશેષ, હરિતાલ-વર્ણક દ્રવ્ય, ભેદ-તેની ગુટિકાનો ખંડ. ચંપક-કોરંટ આદિથી તેના પુષ્પો કહેવા. પારજ આદિ, તેના જેવી પ્રભા. વાચનાંતરમાં સનના સ્થાને કાંચન, સર્ષપના સ્થાને સરિસગ દેખાય છે તેમાં ચિકુરાદિ સમપભા એટલે પીળો વર્ણ. - લાક્ષારસ, સરસ આદિ લાલરંગ વડે વિશેષિત થાય છે તેમાં જાતિહિંગલોક એ વણકદ્રવ્ય છે. * * * * * ઉરભ-ઊરણ. શશ-શશકનું લોહી. ઈન્દ્રગોપક-વર્ષમાં થતો એક કીડો. તેના જેવી અર્થાત્ લાલપભા. બણિ-મોર, નીલ-રત્નવિશેષ. ગુલિકા-વર્ણકદ્રવ્ય. શુકચાણ-પક્ષિ વિશેષ, ભૃગએક કીડો. પત્ર-પાંખ. સાસક-બીજક નામે કોઈ વૃક્ષ. શ્યામ-પ્રિયંગુ. * * * * * નવશાશ્વલ-પ્રત્યગ્રહરિત. એના જેવી પ્રભા-નીલવર્ણ. જાત્ય-પ્રધાન, અંજન-સૌવીરક. રિઠક-રત્નવિશેષ ગવલ ગુલિકા-ભેંસના શીંગડાની ગોલિકા. કજ્જલ-મણી, તેના જેવી પ્રભા-કાળોવર્ણ. * * * * * નિર્મલવારિધારા વડે પ્રચલિત-ક્ષરિત, પ્રચંડ પવન વડે સમાહત. સમોત્થરંત-પૃથ્વીની પીઠને આકમણ કરીને ઉપરાઉપર, સાતત્યથી, વરિત જે વર્ષજળસમૂહ છે. પ્રવૃષ્ટ-વરસવાને આરંભાયેલ મેઘ. ધારાનો પહક-સમૂહ. તેનું જે પડવું, તેના વડે શીતલ કરાયેલ. ક્યાં ? ભૂતલને. હરિતક-હ્રસ્વતૃણોનો જે સમૂહ. તે રૂપ કંચુક જ્યાં આચ્છાદક છે પછી વૃક્ષસમૂહ અને વેલ-વીતાનને પલ્લવિત કરેલ. તથા ભૂપ્રદેશમાં ઉન્નત-અનવસ્થિત જલત્વથી કાદવરહિત હોવાથી સૌભાગ્યને પામેલ. - પાઠાંતરથી ના - પર્વત, ન - દ્રહ તથા વૈભારગિરિમાં જે પ્રપાતતટ, દેવ - પર્વતનો એક દેશ. તે બધાંચી જે વિમુક્ત-પ્રવૃત્ત, તેમાં. કેમ ? ઝરણામાં ત્વરિત દોડીને. જો • ઉત્પન્ન ફીણથી આકુળ. કાલુણ સહિત જળને વહેતી ગિરિનદીમાં સર્જા-અર્જુન-નીપ-કુટજ વૃક્ષ વિશેષની જે વાસ્નાન - પ્રરોહ. નિઝ - છમક, તેના વડે યુક્ત. - હૃષ્ટતુષ્ટ - અતિ હર્ષિત અને ચેષ્ટિત. હર્ષવશથી પ્રમુક્ત. કંઠ-ગળુ, તેનો કેકારવ કરતા. ઋતુવશ-કાળ વિશેષ બળથી જે મદ, તેના વડે જનિત. યુવાન મયૂરી સાથે નર્તન કરતા. શિલિંઘ-કુટજાદિની જે સુગંધ, તેના વડે જે વૃપ્તિ, અર્થાત્ ઉઠ્ઠાઈ ગંધ. ૩પવન - ભવનની નજીકનું વન. પરમૃત-કોકીલાનો જે રવ (અવાજ), રિભિતસ્વરઘોલન તેના વડે સંકુલ જે ઉપવન. તેમાં કાજીંત - શોભતું, ક્ત ઈન્દ્રગોપકએક કીડો વિશેષ. તોક-ચાતકોનો કારસ્યપ્રધાન વિલાપ. - X - X - સંપકતા - એકઠા થયેલ. અપ્ત - દર્પિત ભ્રમર અને મધુકરીનો જે સમૂહ. ઉન્મત ભ્રમરનો ગુંજારવ. કુસુમાસવલોલા-મકરંદમાં લંપટ. મધુ-કલ, ગુંજત-અવાજ કરતા. તે ઉપવનમાં, પરિશ્વામિત-સાંદ્ર મેઘના આચ્છાદન વડે કૃણ કરાયેલ. પાઠાંતસ્થી પરિભ્રામિતા-જેમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહોની પ્રભાનો ભંશ કરાયેલ છે, તે આકાશતલમાં... ઈન્દ્રાયુધ વડે બદ્ધની માફક બદ્ધ. ચિહ્નપટ્ટ-ધ્વજપટ - x • તથા કારંડકાદિ પક્ષીઓ માનસ સરોવર જવાને માટે ઉત્સુક કરનાર. - x • એવા લક્ષણ વાળી વડિતુમાં. કેવી માતા ? સ્નાન કરેલ ઈત્યાદિ. પગમાં ઉત્તમ ઝાંઝર પામીને. મણિમેખલારન, સુવર્ણનો હાર પહેરેલી, બુક - વીંટી તથા વિચિત્ર ઉત્તમ વલય વડે ખંભિત ભુજા જેવી છે. તથા કુંડલ વડે દીત મુખ આદિ. પાઠાંતરથી તેમાં-પ્રાપ્ત ઝઝર, મણિમેખલા, હાર તથા યિત ઉચિત કટક, વીંટી, એકાવલી, વિચિત્ર મણિકૃત એકસરિકા, કંઠમુરજ, બિસરોહાર, વરવલય અને હેમસૂત્રક, તથા કુંડલ વડે જેનું મુખ ઉધોતિત છે. રક્ત વડે વિભૂષિત અંગવાળી નાકના નિઃશ્વાસ વડે ઉડે તેવું હલકું તથા દષ્ટિને ખેંચે તેમ હોવાથી ચક્ષહર અથવા પ્રચ્છાદનીય ગ દર્શનથી ચાહેર વર્ણ-સ્પર્શયક્ત. હચલાલાયા-ઘોડાની લાળની જેમ પેલવત્વથી-મૃદુત્વ, લઘુત્વ લક્ષણથી, અતિરિકપણે, તથા ધવલ, તે સુવર્ણ વડે મંતુત આંચલ. આકાશ-ટિક સર્દેશ પ્રભા, અંશુક-વસ્ત્ર વિશેષ. પરિહિતા-પહેર્યું. દુકુલવસ્ટ કે વૃક્ષવિશેષ. તેની છાલમાંથી બનેલ વસ્ત્ર, તેનું સુકુમાલ જે ઉપરનું આચ્છાદન અર્થાત્ ઉત્તરીય વગ તથા સર્વઋતુક

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144