Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६
भगवती सूत्रे
साधिकरणी न तु निरधिकरणी, सांसारिक सर्वजीवेषु आभ्यन्तरशरीरादिवाह्य पुत्रमित्रादिरूपाधिकरणाविरतिमूलकस्वामिला दिसंबन्धेनाधि करणस्प नियमतो विद्यमानत्वेन साधिकरणी एव न तु कदाचिदपि निरधिकरणी यद्यपि स्वामित्वादि संबन्धस्य वृत्त्य नियामकत्वं वृत्तिनियामकस्वं नाम यस्मिन् सति हस्तघृतस्य घटादेः हस्तात् पतनं न भवति तत्, तद्भिन्नं नृत्यनियामकत्वम्, ततस्तेनाधाराधेयभावः पुत्रकलत्रादेर्न संभवति वृत्तिनियामकसंबन्धस्यैव तथात्वनियमात् तथापि दण्डाद घटो जायते न परमाणोरित्यादि प्रतीत्या वृत्यनियामकस्यापि तथात्व
9
ऐसा जो कहा गया है यह अविरति भाव की अपेक्षा लेकर ही कहा गया है । अर्थात् जीव साधिकरणी होता है-निरधिरणी नहीं होता हैऐसा मैंने अविरतिकी अपेक्षा लेकर कहा है । सांसारिक सर्व जीवों में आभ्यन्तर - शरीरादि एवं बाह्य पुत्रमित्रादिरूप अधिकरण जो कि अविरतिमूलक है एवं स्वस्वामिसंबन्धवाला है नियमतः विद्यमान होने से वे साधिकरणी ही हैं निरधिकरणी नहीं यद्यपि स्वामित्वादिसंबन्ध में वृत्तिनियामकता नहीं है क्योंकि यह वृत्ति नियामकता वहीं पर होती है कि जहाँ हस्त में घरे हुए घटादिक का हाथ से गिरना नहीं होता है। इस प्रकार पुत्र मित्र कलत्रादिकों में वृत्ति नियामकता के अभाव से आधारधेय भाव संभावित नहीं होता है फिर भी 'दण्डादिक से घट उत्पन्न होता है, परमाणु से नहीं 'इत्यादि प्रतीति से वृस्यनियामकता भी आधाराधेय सम्बन्ध की ज्ञापक होती है। इस प्रकार वृत्तिनियामकता rfars पडुच " हे गौतम! व नियमथी साधिमरी होय हे निरधिःરણી હાતા નથી એવું જે કહેવામાં આવ્યું છે તે અવિરતિભાવની અપેક્ષાથી જ કહ્યુ છે અર્થાત્ જીવ અધિકરણવાળા હાય છે, અધિકરણ વિનાને હાતા નથી એવું મેં અવિરતિની અપેક્ષાએ કહ્યુ છે. સ'સારી સ` જીવામાં આભ્ય તરશરીર વગેરે અને ખાદ્ઘ પુત્ર, મિત્ર વગેરે રૂપ અધિકરણ કે જે અવિરતિ મૂલક છે. અને સ્વસ્વામી સંબંધવાળા છે તેનું નિયમતઃ વિદ્યમાનપણ હાવાથી સાધિકરણી જ છે. નિરધીકરણી નથી જો કે સ્વસ્વામિત્વાદિ સબંધમાં વૃત્તિ નિયામકતા નથી હાતી કેમકે આ વૃત્તિ નિયામકતા ત્યાંજ હાય છે. કે જ્યાં હાથમાં રાખેલ ઘડા વિગેરે હાથથી પડી જતા નથી એ રીતે પુત્ર, મિત્રકલત્ર વગેરેમાં વૃત્તિના નિયામકતાના અભાવમાં આધારાધેય ભાવ સ'ભવિત થતા નથી, તે પણ દ'ડા વિગેરેથી ઘટ ઉત્પન્ન થાય છે. પરમાણુથી નહી' વગેરે પ્રતીતિથી વૃત્તિની અનિયામકતા પશુ ધારાધેય
શ્રી ભગવતી સૂત્ર : ૧૨