Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
भगवतीसत्रे पंचेन्द्रियाणां विशेषताभिश्चतुर्थ इन्द्रियद्वारदण्डकः ४ । औदारिकादिपञ्चशरीराणां स्पर्शादिपञ्चेन्द्रियाणां च विशेषताभिः पञ्चमः शरीरेन्द्रियदण्डकः ५। वर्णगन्ध-रस स्पर्शानां, संस्थानानां च विशेषताभिः षष्ठोवर्णादि द्वारदण्डकः६ ।
औदारिकादिशरीराणां वर्णादीनां च विशेषामिः सप्तमः शरीरवर्णादिद्वारदण्डकः ७। इन्द्रियाणां वर्णादीनां च विशेषताभिरष्टम इन्द्रियवर्णाद्विारदण्डकः ८। शरीराणाम् , इन्द्रियाणां, वर्णादीनां च विशेषताभिः नवमः शरीरेन्द्रियवर्णादिवारदण्डकः ९, इत्येते नव दण्डकाः।।
तत्र प्रथमं नामद्वारनामकं दण्डकमाह-'पओगपरिणयाणं' इत्यादि । 'पओगपरिणया ण भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?' गौतमः पृच्छति- हे पंचन्द्रियोंकी विशेषताओं से चौथा इन्द्रिय द्वार दण्डक है । औदारिक आदि पांच शरीरोंकी और स्पर्शादिक पांच इन्द्रियोंकी विशेषताओंसे पांचमां शरीर इन्द्रियदण्डक है । वर्ण, गंध, रस स्पर्शों की विशेषताओंसे छठा वर्णादि द्वारदण्डक है । औदारिक आदि शरीरों की और वर्णादिकोंकी विशेषताओं से सातवां शरीरवर्णादि द्वार दण्डक है। इन्द्रियों और वर्णादिकों की विशेषताओं से आठवां इन्द्रिय वर्णादि द्वार दण्डक है, शरीरोंकी, इन्द्रियोंकी और वर्णादिकोंकी विशे. षताओं से नौवा शरीरइंद्रिय वर्णादि द्वार दण्डक है। इस प्रकार वे नौ दण्डक हैं। इनमें जो पहिला नामद्वारदण्डक है उसे 'पओग परिणयाणं भंते' इत्यादि सूत्रद्वारा सूत्रकारने दिखलाया है-इसमें गौतम स्वामीने प्रभु से ऐसा पूछा है कि 'पओगपरिणयाणं भंते ! पोग्गला कइविहा ત્રીજું શરીરદાર દંડક છે. પંચેન્દ્રિયોની વિશેષતાઓને અનુલક્ષીને શું ઇન્દ્રિયદ્વાર દંડક છે.
દારિક આદિ પાંચ શરીરની અને સ્પર્શ આદિ પાંચ ઈન્દ્રિયોની વિશેષતાઓને અનુલક્ષીને પાંચમું શરીરઈન્દ્રિય દંડક છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની વિશેષતાઓને અનુલક્ષીને છઠું વર્ણાદિદ્વાર દંડક છે. ઔદારિક આદિ શરીરની અને વર્ણદિકેની વિશેષતાઓને અનુલક્ષીને સાતમું શરીરવર્ણાદિ દ્વાર દંડક છે. ઈન્દ્રિય અને વર્ણાદિકની વિશેષતાઓને અનુલક્ષીને આઠમું ઇન્દ્રિયવર્ણાદિ દ્વાર દંડક છે. શરીરની, ઈન્દ્રિયની અને વર્ણાદિકની વિશેષતાઓને અનુલક્ષીને નવમું શરીર-ઈન્દ્રિય-વર્ણાદિદ્વાર દંડક છે. આ પ્રકારના આ નવ દંડક છે. તેમાંથી પહેલું જે નામઢાર દંડક છે, તેને सूत्रधारे 'पोगपरिणयाणं भंते !' याद सत्र द्वारा ५४ यु छ-'
ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'पभोगपरिणयाणं भंते ! पोग्गला काविहा पण्णता? 3 मन्त ! प्रयोगपरिणत
श्री. भगवती सूत्र :