Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥श्री वीतरागाय नम ।। श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितया सुधाख्यया व्याख्यया समलङ्कृतम् श्री-स्थानाङ्गसूत्रम्
( चतुर्थों भागः) अथ पञ्चमस्थानस्य द्वितीयोद्देशः प्रारभ्यतेउक्तः प्रथमोद्देशकः, सम्पति द्वितीयः मारभ्यते । अस्य उद्देशकस्य अनन्तरोक्तेन उद्देशकेन सह अयमभिसम्बन्धः-अनन्तरे जीववक्तव्यता प्रोक्ता अस्मिन अपि सैव उच्यते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिम सूत्रम्
तथा-प्रथमोद्देशकान्त्यमत्रेण सहास्य द्वितीयोद्देशकमथमसूत्रस्यायमभिः सम्बन्धः, तत् सूत्रं केवलिनिग्रन्थापेक्षया प्रोक्तम् , इदं तु छ स्थनिर्ग्रन्थापेक्षया पोच्यते-तत्र निर्ग्रन्थनिन्थीनां विहारविषये करप्याकल्प्यविधिमुपदर्शयति
पांचवे स्थानका दूसरा उद्देशा प्रथम उद्देश कहा जा चुका है, अब इस पांचवें स्थानका यह द्वितीय उद्देश प्रारम्भ होता है, इस उद्देशेका गत प्रथम उद्देशेके साथ इस प्रकारसे सम्बन्ध है, कि प्रथम उद्देशेमें जीच वक्तव्यता कही गई है, सो इस उद्देशे में भी वही कही जावेगी तथा प्रथम उद्देशेके अन्तिम सूत्र के साथ इस द्वितीय उद्देशेके प्रथम सूत्रका सम्बन्ध ऐसा है, कि वह सूत्र केवलीकी अपेक्षासे कहा गया है, और यह छबस्य निर्ग्रन्थकी अपेक्षासे कहा जा रहा है, सो इममें निर्ग्रन्थ और निन्थिनियोंके विहारके विषय में कल्पाकल्प विधिको सूत्रकार प्रकट करते हैं--
- પાંચમા સ્થાનનો બીજો ઉદેશે પહેલે ઉદ્દેશક પૂરો થયો. હવે પાંચમાં સ્થાનને બીજો ઉદ્દેશક શરૂ થાય છે. આગલા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને આ પ્રકારનો સંબંધ છે. પહેલા ઉદ્દેશામાં જીવવક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. આ ઉદેશામાં પણ એ જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશાને સંબંધ આ પ્રમાણે છે
પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં કેવલીના અનુત્તરનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે આ સૂત્રમાં છઘસ્થ નિર્ચ થના વિહારના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમને ( સાધુ અને સાધ્વીઓને) કે વિહાર કપે છે અને કેવો વિહાર કલ્પત નથી, તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે–
श्री. स्थानांग सूत्र :०४