________________
ૐ
છે તેમાં એ પદ છે, તેથી પ્રથમ આહાર પદના નિક્ષેપે નિયુક્તિકાર કહે છે,
नामं ठवणा दविए खेते भावे य होति बोधव्वो एसो खलु आहारे निकखेवो होइ पंचविहो । नि. १६९
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર ભાવ એમ પાંચ પ્રકારે આહારના નિક્ષેપો કરવા, નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આહાર ( ખાવાની વસ્તુ) બતાવે છે, दव्वे सच्चितादी खेत्ते नगरस्स जणवओ होइ भावातिवि ओए लोमेअ पक्खेवे ॥ नि. १७०
દ્રવ્ય આહાર વિચારતાં સચિત્ત વિગેરે ત્રણ ભેઢે છે, સચિત્ત અચિત્ત તથા મિશ્ર છે, સચિત્તમાં પૃથ્વી કાયથી ત્રસ કાય સુધી છ પ્રકારે છે, જરૂર પડે તા સચિત્તમાં પૃથ્વીકાયમાં મીઠું વિગેરે લેછે, પાણી તા જાણીતું છે, અગ્નિકાયમાં દેવતા ન ખવાય, પણ પાળી અગ્નિમાં સેકે અથવા મારવાડમાં આટી સેક્રે તેમાં અગ્નિના કાયલાના અંશ રહી જાય, વાયુ વિના ચાલતું નથી, વનસ્પતિકાયા વપરાય છે, અને ત્રસ કાસમાં જીવ પડેલું ફળ વિગેરે અજાણે ખવાય, એ પ્રમાણે મિશ્રમાં તથા અચિત્તમાં પણ સમજવું, અચિત્ત અગ્નિકાય પ્રત્યેક મનુષ્ય ખાય છે, આદન વિગેરેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તથા રાખ ચોખા દાઝતાં થાય છે, ભાત કે ખીચડી સંધતાં પાણી ઓછું ાય તે ભાતખીચઢી બળી, કાચના
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org