________________
पतत्सु चापि शस्त्रेषु,
संग्रामे दारुणे. तथा । अस्य स्मरणमात्रेण,
संकटान्मुच्यते नरः ॥ १६ ॥
(૧૬) ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું હોય અને શત્રુઓની છાવણીઓમાંથી જીવલેણ શસ્ત્રોને વરસાદ વરસતો હોય તે સમયે સર્વ સંકટમાં નવમરણનું સ્મરણમાત્ર જ અભયનું દાતાર છે.
तथा संग्राममें भयंकर शस्त्रवर्षा के बीचमें रहे हुए मनुष्य भी इसके स्मरणमात्रसे, उस संकटसे मुक्त हो जाते है ॥ १६ ॥