________________
તે કેટલાકને આ પ્રમાણે જ્ઞાન થાય છે કે મારો આત્મા પુનર્જન્મશીલ છે, જે આ દિશાઓમાં અને વિદિશાઓમાં ગમનાગમન કરે છે, બધી દિશાઓમાંથી જે આવ્યો છે અને સંચાર કરે છે. તે હું છું.
मूलम्-से आयाषादी लोयावादी कम्माषादी किरियावादी (सू ५) અર્થ –તે મનુષ્ય આત્માવદી છે, લકવાદી છે, કર્મવાદી છે અને ક્રિયાવાદી છે. ટિપ્પણી :- આત્મવાદી એટલે આત્માનું અસ્તિત્વ અને સંસરણ એ બે વસ્તુને સ્વીકારનાર, લકવાદી
એટલે સર્વજ્ઞના વચને દ્વારા એમ સમજનારે આ વિશ્વ અથવા લેક જે જીવ અને અજીવમય છે, ને અમુક નિયમેથી હમેશા ચાલી રહ્યો છે, કર્મવાદી એટલે પૂર્વે કરેલાં કમ કે હમણું થતા કર્મો ફલદાયી છે, એમ માનનાર કિયાવાદી એટલે પોતાના પુરુષાર્થથી જીવને અભ્યદય થાય છે અને પિતાના જ કષાય વ્યાપારથી જીવને બંધન થાય છે એમ માનનાર. આ ચાર માન્યતા
मूलम् -अकरिस्सं चाऽहं, कारवेसु चाऽह करओ आषि समणुन्ने भविस्तामि ।
एयावंति तव्यावति लोगंसि कम्मलमारंम्मा परिजाणियव्या भवंति (सू. ६)
અર્થ - (આકાર્ય) મેં કર્યું, મેં કરાવ્યું અને કરતાં પ્રત્યે હું અનુમોદન આપીશ.
લોકમાં આટલાં કર્મનાં સર્વ બંધનનાં કારણ જાણવા ચગ્ય થાય છે. ટિપ્પણ –અહીં આશ્રયસ્થાન જણાવ્યાં છે, કેઈ આરંભની ક્રિયા કરવી, કરાવવી
અને અનુમોદવી એ ત્રણ પ્રકાર થયા. તેને ત્રણ કાળથી અર્થાત્ ભૂત ભવિષ્યને વર્તમાનથી ગુણતાં ૯ પ્રકારો થાય, તેને મન-વચન અને કાયા વડે ગુણતા ર૭ પ્રકારે થાય. તે તજવા યોગ્ય છે.
...म् -अपरिण्णायकम्मा खलु अयं पुरि से जो इमाओ दिसाओ अणु दिसाओ अणुसंचरण,
सव्यामो दिसाओ सव्याओ अणुदिमाओ माहेति । (सू ७)
आणेगरूषाओ जोणीओ संधेइ, यिस्वरूवे फासे पडि संवेदेइ (सू ८) અર્થ :-ખરેખર કર્મ નું સ્વરૂપ ન સમજનારે આ જીવ, જે આ દિશાઓ અને વિદેશાઓમાં
પરિભ્રમણ કરે છે. તે સર્વ દિશા અને સર્વ વિદિશાઓને પ્રાપ્ત કરે છે. તે કર્મનું સ્વરૂપ ન સમજનારો જીવ) અનેક પ્રકારની ચેનિઓમાં જન્મે છે અને વિધ વિધ પ્રકારના અનુભવને (સુખ દુઃખના) વેદે છે.
मूलम् -तत्य खलु भगश्या परिण्णा पवेइआ (स ९)
અર્થ –તે બાબતમાં ભગવાન મહાવીરે સાચું જ્ઞાન (સાચુ જ્ઞાન સમજવાની રીત) ઉપદેશ્ય છે.