Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust
View full book text
________________
૨૪૩
અર્થ–ત્યાં આ પહેલી ભાવના છે નિગ્રંથ વાર વાર સ્ત્રીઓની કથા કહેનાર થાય નહિ કેવળી
કહેશે, (જે) નિગ્રંથ વાર વાર સ્ત્રીની કથા કહેનાર હોય તે વ્રતની શંકાથી, વ્રતભંગને કારણે, કેવળીએ નિરૂપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિગ્રંથ મુનિ વાર વાર સ્ત્રીઓની કથા કરનારા થાય નહિ. આ થઈ પહેલી ભાવના
मूलम्-अहावरा दोच्चा भावणा:-णो जिग्गये इत्योणं मगोहराइ इदियाइ आलोएत्तपणिज्झाइत्तण
सिया, केवली वुया-णिग्ग थे णं मगोहराई इ दियाई आलोएमाणे णिज्झाएमाणे संतिभंगा संतिविभंगा जाव धम्माओ संसेज्जा। णो णिग्गंथे इत्थीणं मणोहराइ इदियाई आलोण्त्त णिज्झाइत्तय सिय त्ति दोच्चा भावणा ॥ ८३६ ॥
અર્થ-હવે આગળની બીજી ભાવના નિ થ સ્ત્રીઓની મનોહર ઇદ્રિયો (શરીરના અગ)
અવલોકે નહિ કે ચિતવે નહિ કેવળી કહેશે, સ્ત્રીઓની મનોહર અ ગરચનાઓ જેનાર અને ચિતવનાર નિ થ, ઉપશમના ભાગથી, ઉપશમના ખડનથી, કદાચને કેવળીએ નિરૂપેલા ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ચ થ મુનિ સ્ત્રીઓના મનોહર અગો જુએ નહિ અને ચિતવે નહિ એ બીજી ભાવના
मूलम्-अहावरा तच्चा भावणा:-णो णिगंये इत्थीणं पुबरयाई पुधकीलियाइ सुमरित्तए सिया,
केवली वूया-गि थे णं इत्थीणं पुबरयाई पुयकीलियाई सरमाणे संतिभेया जाव
भंसेजा। णो णिगंथे पुब्बरयाड पुचकीलियाइ सरिक्षण सिय त्ति तच्चा भावणा ॥ ८३७ ॥ અર્થ–હવે આગળની ત્રીજી ભાવના કહીએ છીએ. નિગ્રંથ મુનિએ સ્ત્રીની સાથે પૂર્વ રમણ કર્યા
હોય, પૂર્વે કીડા કરી હોય તેનું સ્મરણ કરવુ નહિ કેવળી કહેશે, (જે) નિગ્રંથી સ્ત્રીઓ સાથેના પૂર્વ રમણ અને પૂર્વ કીડન સ્મરે તે સ્મરણ કરતા, શાતિ ભાગતા, શાતિ વિશેષ ભાગતા કેવળીના નિરુપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિગ્રંથ પૂર્વરમણ, પૂર્વકીડિત સ્મરે નહિ એ ત્રીજી ભાવના
मूलम्-अहावरा चउत्था भावणा :-णातिमत्तपाणभोयणभोई से णिग्ग थे, णो पणीयरसभोयणभोई
क्रेवली वूया-अतिमत्तयाण भोयणभोर्ड से णिग्ग थे, पणीयरसभोयणभाई य त्ति संतिभेदा जाव भसेज्जा। णोअतिमत्तपाणभायणभाई से णिग्गंथे, णो पणीयरसमायणभोर्ड त्ति
चरन्था मावणा ॥ ८३८ ॥ અર્થ–હવે આગળની થી ભાવના કહે છે અતિમાત્રામા અન્નપાણીનું ભજન કરનાર, તેમ
સાળ ભજન કરનાર તે નિર્ચ થ થાય નહિ કેવળી કહેશે, (જે) નિગ્રંથ અતિમાત્રામાં (માપથી બહાર) કરે છે, અને બહુ રસવાળા કરે છે તે શાતિને તોડવાથી ચાવતુ કેવળી-એ નિરૂપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિર્મથે અતિમાત્રામાં અને પ્રણીત સના ભજન કરનાર થાય નહિ એ થઈ થી ભાવના
मूलम्-अहावरा पत्रमा भावणा'-णो णिग्गंथे इत्थीपसुप डगसंसत्ताई सयणासणाई सेवित्त
सिया केवली वूया-णिन्गेयं ण इत्थीपसुपंडगसंसताइ सयणासणाई सेवमाणे संतिभेया

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279