Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 269
________________ ૨૪૧ अदिण्ण, गिण्हेज्जा, जेवपणेहिं अदिण्णं गेण्हावेज्जा, अण्णपि अदिषणं गिण्हत न समणुजाणेज्जा जावज्जीवाण, जाव गेसिरामि । तस्सिमाओ पंच भावणाओ भवति : _ ૮ર૭ અર્થ–હવે આગળનું ત્રીજુ મહાવ્રત. હે ભ તે, હું સર્વ અદત્તાદાનને પચકખાણ કરુ છુ તે ગામમાં કે નગરમાં કે જંગલમાં ડુ કે ઝાઝું, સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત, ન દીધેલું હું ગ્રહણ કરું નહિ, અન્ય પાસે અદત્ત ગ્રહણ કરાવું નહિ, અન્ય અદત્ત લેનારને અનુદુ નહિ, તે જીવનપર્યત યાવત્ છેડાવું છું તેની (વતની) આ પાચ ભાવનાઓ मूलम्-तथिमा पढमा भावणा अणुवीइ मीउग्गहजाती से णिग्गथे, णो अणणुवीइमिउग्गहजाई से णिग्गंथे; केवली वूया-अणणुवीइमितोग्गहजाती से णिग्गंथे अदिण्णं गिण्हेज्जा। अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे णो अणणुचीइमितोग्गहजाड चि पढमा भावणा ॥८२८|| અર્થ—ત્યા આ પહેલી ભાવના છે. વિચાર કરીને માપસર અવહ (મકાન વગેરે) યાચનાર તે નિગ્રંથ હોય છે, વિચાર વિના યાચનાર નહિ કેવળી કહેશે કે વિચાર વિના અવગ્રહ યાચનાર નિર્ચ થ અદત્ત ગ્રહણ કરી નાખે તેથી વિચારપૂર્વક માપસર અવગહનો યાચનાર તે મુનિ હશે અને વિચાર વિના આચનાર નહિ એ પહેલી ભાવના मूलम्-अहावरा दोच्चा भाषणा -अणुग्णवियपाणमायणभाती से णिग्गंथ, णो अणणुण्णवियपाण भोयणभोई, केवली वूया-अणुण्णवियपाणमोयणभोइ से णिग्ग थे अदिण्णं भुजेजा। तम्हा अणुण्णवियपाणसायणभाई से णिग्गंथे, जो अणणुण्णवियपाणमायणभात्ती ति टोच्चा भावणा ॥ ८२९ ।। અર્થ – હવે આગળની બીજી ભાવના-અનુરાપૂર્વક અન્નપાણી જમનાર તે નિથ હોય છે, અને અનુજ્ઞા વગર જમનારો નહિ કેવળી કહેશે કે જે અનુજ્ઞા વિના અનનપાણી જમે તે તે નિર્ચ થ અદત્તને જમનાર છે તેથી નિગ્રંથ (ગુરુની અનુજ્ઞા લઈ અન્નપાણે જમે છે અને અનુજ્ઞા વિના અન્નપાણી જમતો નથી એ બીજી ભાવના. मूलम्-अहावरा तच्चा भावणा :-णिग्गंथे णं उग्गहंसि उहितसि पत्तावताव उग्गहणसीलए सियाः केवली वृया-णिग्गंथे णं उग्गहसि उग्गहिसि पत्तावताव अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा । णिग्ग थेण उग्गह सि उग्गहितंसि पत्तावताव उग्गहणलीलण सिय ति तच्चा માવા ને ૮૩૦ | અર્થ—હવે આગળની ત્રીજી ભાવના. તે નિગ્રંથ અવગ્રહ યાચતી વખતે જ આટલી જ માત્રામાં અમને અવગ્રહનો ખપ છે એમ આજ્ઞા લેનાર હોય છે. કેવળી કહેશે કે નિગ્રંથ અવગ્રહ યાચતા આટલુ જ જોઈશે એ (મર્યાદા મૂકી) યાચના કરવાની ટેવવાળો ન હોય તે અદત્ત ગ્રહણ - કરે માટે નિચે અવગ્રહ યાચનામાં આટલું જ જોઈએ તે મર્યાદા બાંધવી, એ ત્રીજી * ભાવના

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279