Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 277
________________ २४ मूलम्-तिहा विमुक्कस्स परिणचारिणो, धितीमतो दुक्खमस्स भिक्खुणो। विसुज्झइ जं सि मल पुरेकर्ड, સમરિવં પ્રમચંદ નોr (૮) મે ૮ર . અર્થ–મનવચન અને કાયાથી નિર્લોભ, ધીરજવાળા અને દુખ સહન કરવાને સમર્થ એવા ભિક્ષુના જે પૂર્વના કર્મમળ હોય તે, અગ્નિ દ્વારા સાફ કરાતા રૂપાના મળની જેમ સાફ થઈ જાય છે. मूलम्-से हु प्परिण्णासमयमि वट्टइ, णिराससे उवरयमेहुणे चरे, भुजंगमे जुण्णतयं जहा जहे, વિમુનિ સે સુજ્ઞ માળે (૨) ૮દર in અર્થ-તે ખરેખર પ્રતિજ્ઞાની મર્યાદામાં વસે છે. નિષ્કામ અને મિથુનથી મુકત તે, જેમ ચૂપે જૂની કાંચળી તજી દે તેમ, (આ) બ્રાહ્મણ દુખની શિયા (સંસારભ્રમણ) તજી દે છે. मूलम्ज माहु ओहं सलिलं अपारगं, महासमुद्दवं भुयाहिं दुत्तरं । अहेयणं परिजाणाहि पंडिए, से हु मुणी अंतकडे त्ति वुच्चइ (१०) ॥ ८६३ ॥ અર્થ–જેને અપાર પ્રવાહમય પાણીવાળ (સંસાર) ગણધરો વગેરે, વર્ણવે છે તે મહાસમુદ્રરૂપ ભુજાઓથી તરી જ મુશ્કેલ છે હવે તે સમુદ્રને તે ૫ ડિત, તું જાણ (અને છોડ). ખરે– ખર તે મુનિ (દુખે) અંત કરનાર કહેવાય છે मूलम्-जहाहि वड्ढ इह माणवेहिं, जहाय ते-सिं तु विमोक्ख आहिओ, अहातहाबंधविमोक्ख जे विऊ, से हु मुणी अतकडे त्ति वुच्चइ (११) ॥ ८६४ ।। અર્થ–જેવી રીતે અહીં માનવલોમાં (મિથ્યાત્વ વ૦થી) બંધ કહ્યો છે અને જેવી રીતે (સભ્ય ગ્દર્શન વ૦થી) તેને મેક્ષ કહ્યો છે, યથાર્થ રીતે જે બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણે છે તે મુનિને ખરેખર કર્મોને અંત કરનાર કહ્યો છે. मूलम्-इम सि लोए परए य दोसु वि न विज्जइ वंधण जस्स किंचिवि । से हुणिरालंचणे अप्पतिठे, कलंकली भावपहं विमुच्चइ (१२) त्ति बेमि ॥ ८६५ ॥ અર્થ–આ લોકમા, પરલોકમાં કે બન્ને લોકમાં જેને કંઈ પણ બધન નથી, તે ખરેખર આલંબન રહિત અને શરીરની પ્રતિષ્ઠા વિનાના આત્મતત્વને જાણનાર, સંસારના જન્મમરણના ભાવમાથી મુક્ત થાય છે, એમ હુ કહુ છું પચીસમું અધ્યયન પૂરૂ થયુ એમ આચારાંગ નામે પ્રથમ ગ પૂરુ થયુ

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279