________________
તું દાસત્વ પમાડવા ઈચ્છે છે, અને જે પ્રણને તું પ્રાણરહિત કરવા ચોગ્ય માને છે કે તું જ છે આ સ્વપરના સભ વનો પ્રતિબોધ પામીને છ નારો આ વીતરાગના સ ન માગે
લે છે. તેથી પ્રાણીને હિંસા કરવી જોઈએ નહિ, અને જીવવત પણ પોતાનું અનુસ વેદન
જોઈને કરે નહિ. કઈ પણ જીવને હણવાને ઈરાદે રાખવે નહિ मूलम् -जे आया से बिताया, जे विन्माया से आया, जेण पियाणा से आया, तं पडुच्च पडि
संखाए एल आयावाई तमियाए परियाए षियाहिए ति बेमि ॥ ॥ અર્થ –જે આત્મા છે તે જ જ્ઞાતાદ્રષ્ટા છે, જે જ્ઞાતાષ્ટિા છે તે જ આતના છે. જેનાથી જ્ઞાનની
ઠિયા થાય છે, તે આત્મા છે. તેના સંબંધે જ્ઞાન પ્રારા આ મુનિ આમવાદી છે. તેને સમ્યપણે સંયમવંત તરીકે દર્શાવવામાં આવ્યું છે એમ હું કહું છું
ઈતિ પાંચમો ઉદ્દેશક પૂરે
લો સાર નામના પાંચમાં અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં આચાર્યને જયાશયની ઉપમા આપી, હવે તેનો અ સ કરનાર સરળ રીતે મોક્ષમાર્ગને આરાધે છે, એમ જણાવ્યું. આ ઉદ્દેશકમાં આજ્ઞાવતિ થવાનો ઉપદેશ છે. એનું ફળ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. એ આત્મજ્ઞાનનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. પણ આત્મજ્ઞાનનું સવેદન ગુરુની આજ્ઞા પાળે એવા સાધકને થાય છે કારણકે આ વિષય કેવળ તકને નથી.
मलम्-अणाण ए एगे होश्ट्राणा आणाए पगे निरुबटाणा, एयं ते मा दोउ, एयं कुसलस्स दसणं,
मट्टिीए, सम्मुत्तीए, लप्पुरस्कारे, तस्सन्नी, तन्निवेसणे, अभिभृय अदखू अणाभिभूए पस निरालंबणयाए जे महं भवदिमणे ॥ स २१६ ।।
અર્થ કેટલાક પુર આજ્ઞાની બહારના ઉદ્યમમાં ઉદ્યમવત હોય છે, કેટલાક આજ્ઞાની પ્રવૃતિમાં
ઉદ્યમરહિત હોય છે તે શિષ્ય ! તારી બાબતમાં આવું બને નહિ. એ પ્રમાણે કુશલ વિદ્યગીતરાગ પ્રભુનું દર્શન છે કે ગુરુની દૃષ્ટિથી, ગુરુની નિર્લોભતાથી, ગુરુદ્વારા પુરસ્કાર પામીને, શરના અભિપ્રાયે અને ગુરુ પાસે બેસીને (સંયમ પાળનાર) પરિષહને જીતીને તવદષ્ટા બને છે જે સાધકનું મન બાહ્યભાવથી અત્ય ત મુક્ત હોય છે તે પરિષહ ઉપસર્ગથી ઘેરાતે નથી અને નિરાલંબન આધ્યાન માટે સમર્થ થાય છે.
मनम-पवाएणं पायं जाणेज्जा, सहसम्मइयाए, परवागरणेणं अन्नेसिं या अन्तिए सोच्चा ॥स.२१७।
અર્થ – અવિચ્છિન્ન આચાર્ય-પરંપરાથી સાધકે જીનવચનને જાણવું જોઈએ, અથવા તે જાતિસ્મરણ
જ્ઞાનથી કે બીજા દ્વારા સમજાવવાથી કે અન્ય મહાપુરુષેની પાસેથી સાંભળીને જિનવચનને જાણી નવું જોઈએ.