Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 255
________________ ૨૭ संवधिवग्गं भु जाति; मित्तणाइसयणसधिवग्गं भुजावेत्ता मित्ताणाइ-सयणसंवधिवग्गेण इमेयारुवं णामधेज करे तिजओणं पभिई इमे कुमारे तिसलामे खत्तियाणीले कुच्छिंसि गम्मे आह, ततोण पभिई इम कुलं, विपुलेणं हिरणं, सुवण्णेणं, धण्णेण धणेणं, माणिक्केण मोत्तिअण्णं, संखसिलप्पवालेणं, अतीव अतीव परिवढइ-त होउणं कुमारे “ મા ” !૭૮૬ / અથ –જે સમયથી શ્રમણ ભગવાન મહાવીર ત્રિશલા દેવીના ગર્ભમા આવ્યા, તે સમયથી તે કુટુંબમાં (ઘરમા) પુષ્કળ રૂપું, સેન, ધન ધાન્ય, માણેક, મોતી, શંખ અને શિલાપ્રવાલ (પરવાળા)ની ખૂબ ખૂબ વૃદ્ધિ થઈ. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરના માબાપ આ વસ્તુ જાણીને, (અશુચિ)-નિવારણના દશ દિવસો વીતી ગયા અને શુચિતાને પ્રારભ થયે ત્યારે પુષ્કળ અન, પાણી, નાસ્તો અને મુખવાસ તૈયાર કરાવે છે, વિપુલ અન્નાદિ તૈયાર કરાવીને, મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન અને સ બ ધીઓના સમૂહને આમગે છે એમને આમ ત્રીને ઘણું શ્રમણો, બ્રાહ્મણો, દુખિયા યાચકે. ભિખારી, લોટમગાઓને, તે અન્નાદિ વહે ચે છે, આપે છે, પીરસે છે, દેનારાઓને દેવાની વસ્તુ વહેચી દે છે, એ પૂર્વની ક્રિયાઓ અનુક્રમે કરીને, મિત્રો, જ્ઞાતિજને, સ્વજને અને સ બ ધીઓને જમાડે છે મિત્રો વ૦ને જમાડીને મિત્રો, સંબધીઓ, જ્ઞાતિજનો અને સ્વજનોની હાજરીમાં આ પ્રકારનું આ નામ પાડે છે કારણ કે જ્યારથી આ કુમાર ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમા આવ્યો છે ત્યારથી આ કુટુંબ સોનામા, રૂપામા, ધનમા, ધાન્યમા, માણેકમાં, મોતીમાં શીખોમા અને શિલાપ્રવાલમાં ખૂબખૂબ વૃદ્ધિ પામ્યુ છે તેથી આ કુમારનું નામ “વધ માન” એમ થાઓ मूलम्-तओणं समणे भगवं महावीरे पंचधातिपरिवुडे-तंजहा खीरधाईए, मज्जणधाईण, मडाण धाईए, खेल्लावणधाईप, अंकधाईए -अंकाओ अंक साहरिज्जमाणे रम्मे मणिकोट्टिमतले गिरिक दरसमल्लीणे व चंपयपायवे, अहाणुपुव्वीप संवढेड ॥ ७८२ ॥ અર્થ–ત્યારે શ્રમણ ભગવાન મહાવીરને માટે પાચ ધાત્રી રોકવામાં આવી હતી (અક્ષરશ તેઓ પાચ ધાત્રીઓથી વીટાયેલા હતા, જેમકે ધવડાવનારી ધાત્રી, નવડાવનારી ધાત્રી, શણગારનારી ધાત્રી, રમાડનારી ધાત્રી, ખેાળામાં પોઢાડનારી ધાત્રી એક ખોળામાથી બીજા ખેળામાં લઈ જવામાં આવતા, તેઓ રમ્ય રત્નોની ફરસ પર, પર્વતની ગુફામાં હેલ ચ પાના છોડની માફક અનુક્રમે વિકાસ પામતા હતા मलम-तोणं समणे भगव महावीरे विण्णायपरिणये विणियत्तवालमावे अणुस्सुयाइ, उरालाइ माणस्सगाई पचलक्खणाइ कामभोगाइ सहफरिसरसस्वगंधाइ परियारेमाणे एवं च णं વિત્તિ ૭૮૨ | અર્થ-ત્યારે શ્રમણ ભગવાન મહાવીર જાણકાર થયા અને પરિપકવ થયા અને બાલ્યકાળ વટાવી * ગયા ત્યારે અનુકૃતિમાં જાણવામાં આવે છે એવા મનુષ્યના શબ્દરૂપ રસગંધસ્પર્શના પાંચ પ્રકારના કામગ ભોગવવા માડયા

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279