Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 264
________________ ૨૩૬ અર્થ_એ પ્રમાણે વિહરતાં જે કઈ ઉપસર્ગો પ્રભુ પર, દિવ્ય, મનુષ્યના કે તિર્યચના આવ્યા તે બધા ઉપસર્ગો પ્રભુએ વ્યાકુળ થયા વિના, વ્યથા પામ્યા વિના, અને મનને દીન કર્યા વિના, મનવચન કાયાના ત્રિવિધ યોગને સમતાએ રાખી, સહ્યા, ખમ્યા, ઉદાસ ભાવે તિતિક્ષા કરી અને સહન કર્યા मूलम्-तओण समणस्स भगवओ महावीरस्स एतेण विहारेण विहरमाणस्स वारण वासा वितिक्कंता, तेरसमस्स वासस्स परियाए वट्टमाणस्स, जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहलुद्दे-तस्सण वइसाहसुद्दस्स दसमीपक्षेणं, सुब्बण्ण दिवसण, विजएण मुडत्तेण, हत्युत्तराहि णक्खत्तेग जोगोवगत्तेण , पाईणगामिणीए छायाप, वियत्ता पोरिसीए, जंभियागामस्स णगरस्स वहिया, णदीओ उज्जुवालियाले उत्तरे कूले, सामागस्स गाहावइस्स ककरणसि, वेयवत्तस्स चेइयस्स उत्तरपुरिथमे-दिसीमाओ, मालरुक्खस्स अदृरसामंते, उक्कुडयस्स गोदोहियाण आयावणाए आयावेमाणस्स उठेणं, भत्तेण अपाणणं उठ जाणु-अहोसिरस्स धम्मज्झाणकोटो-वगयस्ल सुक्कज्झाणंतरियाए वट्टमाणस्स निव्वाणे करिणे पडिपुण्णे अव्वाहए णिरावरणे अण ते अणुत्तरे केवलवरणाण दमणे सम्मुपण्णे || ८०८ ॥ અર્થ-ત્યારે ખરેખર આ પ્રમાણે વિહરતા શ્રમણ ભગવ ત મહાવીરને બાર વર્ષ વીતી ગયા. તેરમા વરસને ભાગ શરૂ હતો ત્યારે, ગ્રીષ્મઋતુના બીજે માસે એથે પક્ષે વૈશાખ શુકલ દશમને દિવસે શુભ દિવસે, વિજય મુહર્ત, ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો જ્યારે ગ થયે ત્યારે, છાયા જ્યારે પૂર્વ તરફ જવા લાગી અને પિરસી જ્યારે બીજી પસાર થતી હતી ત્યારે ભિકાગ્રામ નામે નગરની બહાર, ઋજુ પાલિકા નદીને ઉત્તર કાઠે, શ્યામાક નામના ગૃહસ્થની લાકડાની વખારમા, વૈયાવર્ત ચૈત્યના ઈશાન ખૂણે, શાલવૃક્ષની સમીપે, ઉભડક ગાય દોહવાના આસને આતાપના આતાપતા હતા ત્યારે, નિજળ છઠ્ઠની તપસ્યા હતી ત્યારે, ઉદ્ઘ ગોઠણ અને માથું નમાવીને ધ્યાનની ઓરડી ગયા હતા ત્યારે, શુકલ ધ્યાનની ભૂમિકામાં વર્તતા પ્રભુને નિર્વાણરૂપ, આખું, પરિપૂર્ણ, અવ્યાહત અને નિરાવરણ અનંત અને ઉત્કૃષ્ટ એવા કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા. मूलम्-से भयवं अरहा जिणे जाए केवली सबण्णू सवभावदरिसी सदेवमणुयासुरस्स लोयस्त v=, નાડુ, તંજ્ઞા આપત્તિ , તિ, વઘઈ, વાચં, મુજ ચિં, હું, पडिसेवियं, आविकम्म , रहोकम्म, लवियं, कहियं, मामाणसियं, सब्बलोप लव्यजीवाण सबभावाइ जाणमाणे पासमाणे एवंवाए विहरइ ॥ ८०९ ॥ અર્થ–તે ભગવાન અરિહ ત જિન થયા. કેવળી, સર્વત્ર સર્વ ભાવોને જોનારા, દેવ મનુષ્ય-અસુર સહિત લોકના પર્યાયને પ્રભુ જાણે છે, જેમકે, એક એનિમા) આવવું અને જવું, ટકવું અને ચવવું, જનમવું તેમજ ભોગવેલું, પીધેલું, કરેલું, સેવેલું જે કંઈ ખાનગી કાર્ય, ભાષણ, કથન કે મનોભાવ હોય તે, સર્વ જગત સર્વ જીના સર્વ ભાવોને જાણતા અને દેખતા યથાર્થ બોલતા વિહરે છે

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279