Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 225
________________ ૧૨૭ ૧૬ મું અધ્યયન અવમહ-પ્રતિમા અધ્યયન ૧૬ માં ને પ્રથમ ઉદેશક मूलम्-"समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोगी पावं कम्मं णो - करिम्सामि त्ति, समुठ्ठा, सब्वं भंते अदिण्णादाणं पच्चक्खामि" || ६५० ॥ અથ–હું ઘર રહિત, પરિગ્રહ હિત, પુત્ર રહિત, પશુ રહિત, એ સાધુ થઈશ. બીજાનુ આપેલ અન જમનાર હુ પાપ કર્મ કરીશ નહિ, એ વિચારે ઉદ્યમી થઈને હે ભગવાન, હું સર્વ અદત્તાદાનના પરચકખાણ લઉ છુ मूलम्-से अणुपविसिता गाम वा जाव रायहाणिं वा णेव सयं अदिन्न गिण्हेज्जा, णेवण्णेणं अदिन्न गिण्हावेज्जा, णेवण्णेणं अदिण्णे गिण्हतं समणुजाणेज्जा । जेहि वि साह संपब्बइण, तेसिपि याई भिक्खू, छत्तयं वा, मत्तयं वा, दंडगं, वा जाव चम्मच्छेदणगं वा, तेसिं पुधामेव उग्गहं अणणुण्णचिय अपडिलेहिय, अपमज्जिय, णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा तेर्सि पुयामेव उग्गहं अणुग्णविय (२) पडिलेहिया (२) पमज्जिय (२) तओ संजयामेव गिण्हेज्ज वा पगिण्हेज्ज वा ॥ १५१ ॥ અર્થ–ત મુનિ ગામમાં કે રાજધાનીમાં દાખલ થઈને, જાતે અદત્ત (અણદીધેલી) વસ્તુ ગ્રહણ કરે નહિ, બીજા પાસે અદત્ત લેવડાવે નહિ તેમજ અદત્ત લેનાર એવા અન્યને અનુદે નહિ જેમની સાથે તેણે દીક્ષા પછી વસવાટ કર્યો હોય તેમની પણ જે વસ્તુ જેમકે છત્ર, પાત્ર, દડ કે ચામડી છેદક તે તેમની પૂર્વે રજા લીધા વિના, પડિલેહણ વિના કે પિયા વિના તે એકવાર લે નહિ, વારંવાર લે નહિ તેમની પૂર્વે જ રજા લઈ પ્રતિલેખના કરી કરી, પિજી છે તે જતનાથી તે વસ્તુને એકવાર લે કે અનેકવાર લે मूलम्-से आगंतारेसु वा (2) अणुवीइ उग्गह जाण्ज्जा :-जे तत्थ ईसरे जे नत्थ समाहिट्ठाण, ते उग्गह अणुण्णवेज्जा, "कामं खलु आउसो, अहालंदं अहापरिणातं वसामो। जाव आउसनस्स उग्गहे, जाव साहम्मियाण, नाव उग्गहं गिहिस्सामो तेणपरं विहरिस्सामो દર | અર્થતે મનિ આવજાવવાળા ગૃહમાં ચાવત્ તેવા ઘરોમાં, વિચાર કરીને, રહેવાની અનુજ્ઞા લઈ લે “હે આયુષ્માન, તમારી ઈરછાથી, અમુક સમય સુધી, તમને જણાવીને, અમે વસીએ છીએ યાવતુ આયુષ્માન, રજા આપે છે ત્યા સુધી આ મર્યાદિત જગામા, (અથવા) સાધર્મિક મુનિ સાથે, ત્યા સુધી આ મકાનમાં રહેશુ, તે પછી વિહાર કરીશ.' मूलम्-से कि पण तत्थाग्गहंसि एवोग्गहियंलि ? जे तत्थ साहम्मिया संमोतिया समधुण्णा उवागच्छेज्जा, जे तेण सयमेसिया असणे वा (४) तेण ते साहम्मिया संभोइया समणुण्णा उत्रणिमंतेज्जा णो चेव णं परवडियाग उगिज्झि य (२) उवणिमंतेज्जा ॥ १५ ॥

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279