Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust
View full book text
________________
૨૨૪
અધ્યયન ૨૪ મું
मूलम् - तेणं कालेण तेणं समर्पणं समणे भगवं महावीरे पंचहत्थुतरे यावि होत्था :- हत्थुत्तराहि चुए चुइता गर्भ वक्कते, हत्थुतराहिं गव्भाओ गभं साहरिए, हत्युत्तराहिं जाए. हत्थुतराहिं सव्वओ सव्वताप मुंडे भविता अगाराओ अणगारियं पव्वण हत्थुतराहि कसि पडिपुणे अव्वाघाए निरावरणे अनंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे । साइणा भगवं परिनि ॥ ७७२ ॥
અ—તે યુગમા, તે સમયે જેમના પાચ પ્રસ ગે। ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમા (હસ્તોત્તર નક્ષત્રમાં) એવા શ્રમણ ભગવત મહાવીર થઈ ગયા દેવિવમાનમાથી (૨૦ સાગરનું આયુષ્ય ભેળવી) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમા પ્રભુ ચયા, ચવીને ગર્ભમાં આવ્યા. ઉત્તરા-ફાલ્ગુની નક્ષત્રમાં તેઓ દેવાન દાબ્રાહ્મણીના ગર્ભ માથી (સાડાયાસી દિવસ પછી) ત્રિશલાદેવીના ગર્ભમાં સ કૅમણુ પામ્યા. ઉત્તરાફાલ્ગુનીમા સર્વ વિરતી ચારિત્ર લઈ મુડ થઈ અણુગાર થયા. ઉત્તરાફાલ્ગુનીમાં સમગ્ર પરિપૂર્ણ, અવ્યાબાધ, અનાવરણ સર્વોત્તમ કેવળ જ્ઞાનદર્શીન પામ્યાસ્વાતિ નક્ષત્રમા તે નિર્વાણુ પામ્યા.
मूलम् - समणे भगवं महावीरे, इमाव ओसप्पिणी सुसमसुसमा समाए वीत्तिक्क ताप, सुसमाए समाए वीत्तिक्क ताप, सुसमदुसमाए समाए वीत्तिक्क ताण, दुसमसुसमाए समाए वहवीतिक्क ताप, पष्णतरीए वासेहि, मासोहिय अद्दणवयसेसेर्हि, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्दे - तस्सणं आसाढसुद्दस्स छट्ठीपक्खेण इत्युत्तराहिं णक्खतेणं जोगोवगणं महाविजय सिद्दात्थ- पुप्फुत्तर - पचरपुंडरीय - दीसासोवत्थियं - वट्टमाओ महाविमाणाओ, वीसं सागरोघमाइ अयं पालता आउक्खपणं भवक्खपणं ठितिक्खए! चुप, चइता इहखलु जंबुद्दीवेदीवे, भारहे वासे दाहिणध्धभरहे, दाहिण - माहणकुंडपुरसंणिवेससि, उसभदत्तस्स माहणस्स को डालसगोत्तस्स, देवाणंददाप, माहणीए जाल - घरायणगोत्ताप सीहम्भयभूषणं अप्पाणेणं कुच्छिसि गंभं वक्कते ॥ ७७३ ॥
અં-એ ભગવન્ત શ્રમણ મહાવીરસ્વાસી આ અવસર્પિણીમા પહેલે સુષમાસુષમા કાળ વીતી ગયા, ખીજે સુષમા આરા (કાળ) વીતી ગયા, ત્રીજે સુષમષમ આશ વીતી ગયા અને ચેાથે! દુષમસુષમા કાળ ઘણાખરા વીતવા આવ્યેા અને તે આરાના પ ચાત્તેર વર્ષો અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે, ગ્રીષ્મના ચેાથા માસમા, આઠમા પક્ષમાં આષાઢ શુકલમા, તે આષાઢ શુકલની છઠ્ઠને દિને, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયેાગ થયા ત્યારે (પ્રાણતકલ્પમાથી) મહાવિજય-સિદ્ધા-પુષ્પાત્તર-પ્રવરપુ રિક–દિશા સ્વસ્તિક-વર્ધમાન નામે મહાવિમાનમાથી, ૨૦ સાગરોપમનુ આયુષ્ય પાળીને, આયુક્ષય થતા, ભવક્ષય થતા, સ્થિતિક્ષય થતા ચવ્યા અને ચવીને આ જ મુદ્બીપ દ્વીપમા જ, ભારતવર્ષમા, દક્ષિણા ભરતક્ષેત્રમા, દક્ષિણુ બ્રાહ્મણકું ડગામમાં ઋષભદત્ત નામના કેાડાલ ગેાત્રના બ્રાહ્મણને ત્યાં તેની જાલ ધર ગાત્રની પત્ની દેવાનદાની કુક્ષિએ, સિહના માળક જેવુ સ્વરૂપ પામીને ગર્ભ મા પ્રવેશ પામ્યા

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279